________________
--
લક્ષણ અનુસાર નિર્વહ્નિ વહ્નિમાન માં અવ્યાપ્તિ ઊભી જ રહે છે, કેમકે નિર્વદ્ધિવિશેષ્ય,વઢિપ્રકારકગ્રહત્વવ્યાપક જે નિર્વહ્નિત્નાવચ્છિન્નેવદ્ધિપ્રકારકત્વ (સ્વનો | સ્વ વ્યાપક બન્યો) તદવચ્છિન્નપ્રતિબધ્ધ જ અપ્રસિદ્ધ છે કેમકે આ તો આહાર્યજ્ઞાનમાત્રમાં ,
જ રહે. નિર્વહ્નિ પર્વતો વદ્વિમાન્ સ્થળે તો નિર્વતિપર્વતને વહિંમત્પર્વતથી પ્રતિબધ્ધ જ બનાવી શકાય પણ નિર્વહિવતિમાનું તો આખો જ એક ટૂકડો છે જેથી કોઈ અંશ લઈને . તે તેને પ્રતિબધ્ધ બનાવી શકતો નથી. આથી આ સ્થળે અવ્યાપ્તિ દુર્વાર છે.
गादाधरी : न च धर्मितावच्छेदकत्वप्रत्यासत्त्या वह्निप्रकारकज्ञानं प्रति वल्यभावप्रकारकज्ञानस्य प्रतिबन्धकतामते निर्वह्निर्वह्निमानित्येतादृशज्ञानसमानविषयकानाहार्य्यवह्निमानित्याकारकज्ञानप्रतिबन्धकतामादाय लक्षणसमन्वयस्तत्रापि सम्भवतीति वाच्यम्,
પ્રશ્નઃ પણ આ મત તો યદ્વિષયવિષયકpહવિરોધિગ્રહવિષયને વિરોધિ કહે છે એટલે નિર્વહ્નિ વહ્નિમાન સમાનવિષયક જે વન્યભાવવાનું રૂપ અનાહાર્યજ્ઞાન, એનું | પ્રતિબંધક તો વન્યભાવવધૂ વહુન્યભાવવધૂ -શાન બની જ જાય, કેમકે
ધર્મિતાવચ્છેદકતાસંબધથી વન્યભાવનિશ્ચય વહુન્યભાવમાં રહે એટલે ત્યાં વદ્ધિમત્તાબુદ્ધિ ] થઈ શકે જ નહિ. અર્થાત્ નિર્વહ્નિઃ વદ્વિમાન્ બુદ્ધિ ન થઈ શકે. 0 गादाधरी : तादृशमताश्रयणे पर्वतो वह्निमानित्यादौ वयभाववद्M ह्रदादेर्दोषताप्रसङ्गात् ।
ઉત્તર : એમ કરો તો તો પર્વતો વઢિમામ્ સ્થળે વહુન્યભાવવધૂહૂદ દોષ બની ) જવાની આપત્તિ આવે. વદ્વિમાવિષયકબુદ્ધિ પ્રતિ વન્યભાવવત્તા બુદ્ધિ પ્રતિબંધક બને. | આ વહુન્યભાવવહૂદબુદ્ધિવન્યભાવવત્તાબુદ્ધિ છે માટે તે પર્વતો વદ્વિમાન્ બુદ્ધિની પ્રતિબંધક છે. A બની જાય. 1. આમ શત્ લક્ષણ દુષિત છે.
दीधितिः - केचित्तु यादृशपक्षकयादृशसाध्यकयादृशहेतौ यावन्तो M दोषाः सम्भवन्ति तावदन्यान्यत्वम्,
-ગ્ન સામાન્ય નિયુક્તિ . (૨૩)
: