________________
આહાર્યગ્રહત્વવ્યાપિકા તો વહ્રિમત્ત્વ-વન્યભાવનિરૂપિતા નિર્વતિત્વવિ. પર્વતવિષયિતા જ બને અને તે તો આહાર્યજ્ઞાનીયા હોવાથી પ્રતિબધ્ધતાવચ્છેદક ન બને. એટલે નિર્વહ્નિત્વાદિપ્રકારતાનિરૂપિતપર્વતાદિવિષયિતાત્વન નિર્વહ્નિ પર્વતઃઈત્યાકારક જ્ઞાનીયા વિષયિતા પણ તથાવિધગ્રહત્વવ્યાપિકા જરૂર બને. અર્થાત્ વિષયિતા ભલે ભિન્ન હોય પણ વિષયિતાત્વેન રૂપેણ તો બે ય સ્થળે વહિમત્પર્વતવિષયિતાને રહેવામાં શો બાધ છે? અને તેથી ગ્રહત્વવ્યાપિકા વહ્રિમન્પર્વતવિષયિતા સુતરાં બની શકે છે.
गादाधरी : तर्हि विषयितात्वादिना घटवद्भूतलादिविषयितानामपि तद्व्यापकतया उदासीनपदार्थवारणमशक्यमिति चेत् ?
ઉત્તર પક્ષ : નહિ, જો તેમ કહેશો તો તો ફરી પૂર્વોક્ત ઉદાસીન સ્થળે અતિવ્યાપ્તિ આવશે. ઘટવદ્દ્ભૂતલવિયિતા પણ વિષયિતાત્વન તો ગ્રહત્વવ્યાપક કેમ ન બને ? અને તેમ થતાં ઘટાભાવવભૂતલમાં અતિવ્યાપ્તિ વારણ અશક્ય બની જશે.
गादाधरी : मैवम्, यद्रूपावच्छिन्ने यद्रूपावच्छिन्नप्रकारकत्वत्वावच्छिन्नं तादृशग्रहत्वव्यापकं तद्रूपावच्छिन्नविशेष्यकतद्रूपावच्छिन्नप्रकारकग्रहत्वा
वच्छिन्नप्रतिबध्यतानिरूपितप्रतिबन्धकतावच्छेदकस्वावच्छिन्ननिरूपितविषयिताकधर्मवत्त्वस्य विवक्षणीयतया सर्वसामञ्जस्यादिति दिक् ।
કશ્ચિત્ ઃ યદ્નપાવચ્છિન્ને યદ્મપાવચ્છિન્નપ્રકારકત્વત્વાવચ્છિન્ન તાદેશગ્રહત્વવ્યાપક તદ્નપાવચ્છિન્નવિશેષ્યક-તદ્નપાવચ્છિન્નપ્રકારકગ્રહત્વાવચ્છિન્નપ્રતિબધ્ધતાનિરૂપિતપ્રતિબંધકતાવચ્છેદકસ્વાવચ્છિન્નનિરૂપિત વિષયિતાકધર્મત્વની અમે વિવક્ષા કરીશું. આમ થતાં અતિવ્યાપ્તિ હવે ઉદાસીન પદાર્થોમાં ન રહે. કેમકે ‘છૂંદો વિર્તમાનૢ માત્' એવા અસમૂહાલંબન જ્ઞાનમાં પણ તાદશગ્રહત્વ છે ત્યાં ભૂતલત્વાવચ્છિન્ન વિશેષ્યકઘટત્વાવવચ્છિન્નપ્રકારકગ્રહત્વ તો નથી જ એટલે વ્યાપકતા તેમાં ન રહેતાં લક્ષણની અતિવ્યાપ્તિ સંભવતી નથી.
गादाधरी : अत्र चास्वरससूचनाय कश्चिदिति । स च उक्तयुक्त्या निर्वह्निर्वह्निमानित्यादिस्थलीयदोषासंग्रहेण ।
ગદાધર કહે છે કે કશ્ચિત્ પદ દ્વારા આ મતમાં અસ્વરસનું સૂચન કર્યુ છે. કેમકે આ
સામાન્ય નિરુક્તિ ૦ (૨૨૨)