________________
- - - - - - - - ને ઊભયાભાવ ન મળતાં વિરોધિષિવિતાવ્યાપકત્વરૂપ પ્રયુક્તત્વ ઊભયાભાવમાં ન 1. ન આવતાં લક્ષણ અતિવ્યાપ્ત ન થાય. (તાદશનિશ્ચયોત્તર યદ્યપિ વિચ્છેદકાવચ્છેદેન [1 પર્વતમાં વદ્ધિમત્તા બુદ્ધિ ન થાય પણ તેવી બુદ્ધિનો વિષય જ અપ્રસિદ્ધ બનવાથી તે બુદ્ધિ લઈને ઊભયાભાવ લઈ શકાય નહિ.) :
પાથરી : તનુચ્છમ, ५ निर्वह्निः पर्वतो वह्निमानित्यादौ यत्र वह्निमानित्यादौ यत्र । || पर्वतत्वादिसामानाधिकरण्येन वयाभवादेः पक्षतावच्छेदकता तत्र
पद्धतत्वसामानाधिकरण्येन वयादिमत्त्वस्य विशिष्टपक्षग्रहाविरोधिTत्वादाश्रयासिद्ध्यनात्मकहेत्वाभासान्तरताभयेनासम्भवलक्ष्यभावस्य । " निस्तविरोधिविषयितानतिरिक्तवृत्ति-विषयिताकतयाऽतिव्याप्तेः । ।
ઉત્તરપક્ષ સિદ્ધાની યાનો આ મત બરોબર નથી. નિર્વહ્નિ પર્વતો વદ્વિમાન સ્થળે જો પર્વતત્વસામાનાધિકરણ્યન વહુન્યભાવને પક્ષતાવચ્છેદક બનાવીએ તો ત્યાં J પર્વતત્વસામાનાધિકરયેન વહ્નિત્પર્વત એ વિરોધિ ન બનતાં આશ્રયાસિદ્ધિ રૂપ છે એ હેત્વાભાસ તો સંભવતો જ નથી. હવે તદત્તિરિક્ત કોઈ હેત્વાભાસ આ બની શકતો નથી એ ને એટલે અતિરિક્ત કોઈ હેત્વાભાસાન્તર બની ન જાય એટલે એ લક્ષ્ય જ સંભવતું નથી , છે અર્થાત્ તેમાં હેત્વાભાસ લક્ષણ ગમન જ વસ્તુતઃ અનાવશ્યક છે. હવે યજુના આ મતે તો તે # આમાં લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ જ આવી ગઈ. યજુમત તો વિરોધિવિષયિતાનતિરિક્તવૃત્તિ જેની વિષયિતાનો વ્યાપક ઊભયાભાવ બને તેને દોષ કહે છે એટલે હવે || વહિંમત્પર્વત એ તેમની વિવેક્ષા મુજબ તો વિરોધિવિષયિતા છે જ અને તેથી આખું ય લક્ષણ તેમાં સંગત થવાથી વદ્ધિમત્પર્વતમાં અતિવ્યાપ્તિ આવી જાય. 1. गादाधरी : तादृशोभयाभावप्रतियोगितावच्छेदकगर्भे यदूपविशिष्टे । "येन सम्बन्धेन यदूपावच्छिन्नवैशिष्ट्यावगाहित्वं निविष्टं तदूपा-M वच्छिन्नविशेष्यकतत्संसर्गकतदूपावच्छिन्नप्रकारकानुमितित्वावच्छिन्नप्रतिबध्यतानिरूपितप्रतिबन्धकतावच्छेदकत्वरूपविरोधित्वस्य। विषयितायां निवेशे तु शेषवैयर्थ्यम्, उक्तरीत्या निर्वह्निर्वह्निमानित्यादि- -સામાન્ય નિરુક્તિ • (૨૦)
J