________________
संग्रह इति वाच्यम्,
પૂર્વપક્ષ : વિશિષ્ટપક્ષમાં વિશિષ્ટસાધ્યવત્તાગ્રહ અર્થાત્ (ધૂમવ્યભિવતિમત્પર્વતે 'ધૂમતવિશિષ્ટધૂમવત્તાગ્રહ) ઘુમવ્ય. વઢિયર્વતઃ ઘૂમવા ગ્રહનો પ્રતિબંધક | વ્યભિચારઘટિતબાધ બને એટલે વ્યભિ. ઘટિતબાધવિષયિતા એ પ્રતિબંધકતાવચ્છેદક
બને. પણ તેની સાથે તદન્તર્ગત વ્યભિચારવિષયિતા પણ પ્રતિબંધકતાવચ્છેદક બની જ J જાય. હવે વ્યભિ.ઘટિતબાધવિષયિતા જો ઊભયાભાવપ્રયોજકાભાવા-ધિકરણતાની | પ્રયોજક છે તો વ્યભિચારવિષયિતા પણ પ્રયોજક બની જ જાય છે આમ વિશિષ્ટાન્તર જે છે વ્યભિચાર તેની વિષયિતાથી અપ્રયોજય તાદશાભાવાધિકરણતા ન રહેવાથી અવ્યાપ્તિ , ઊભી જ રહે છે.
गादाधरी : यत्किञ्चिद्विशिष्टतान्तरविषयितात्वव्यापकरूपावच्छिन्नाप्रयोज्यतानिवेशेन तत्संग्रहसम्भवात्, व्यभिचारादिविषयिताया बाधविषयतान्तः पातिविषयितामात्रवृत्तिरूपेणैव उपदर्शितसाध्य| वत्ताग्रहप्रतिबन्धकतावच्छेदकतया तेनैवरूपेण तादृशसाध्यावगाहिताविरहवत्ताप्रयोजकत्वात्तादृशस्य च रूपस्य बाधादिविषयतानन्तः पातिव्यभिचारादिविषयतासाधारणव्यभिचारादिरूपविशिष्टविषयतात्वाव्यापकत्वात्तद्व्यापकरूपावच्छिन्नाप्रयोज्यत्वस्य उक्तबाधादिविषयिताप्रयुक्तसाध्यावगाहित्वाभाववत्तायामक्षतत्वात् । # ઉત્તરપક્ષ : વિશિષ્ટાન્તરવિણયિતાપ્રયોજયતા એટલે યત્કિંગ્નિતુ Fી વિશિષ્ટાન્તરવિષયિતાત્વવ્યાપકરૂપાવચ્છિન્નાપ્રયોજાતા અમે કહીશું. યત્કિંગ્નિતું . આ વિશિષ્ટાન્તરવિષયિતાત્વ=બાધઘટિતવ્યભિવિષયિતાત્વ એનું વ્યાપકરૂપ (યત્કિંચૈિતુ તે વિશિષ્ટાન્તરવિણયિતાત્વ તરીકે શુદ્ધવ્યભિચારવિષતિત્વ લઈએ તો તેનો તો એ બાધઘટિતવ્યભિચારવિષયિતાત્વ વ્યાપક જ નથી એટલે વસ્તુતઃ આમ તો લેવાય જ છે એ નહિ.) શુદ્ધ વ્યભિચારવિષયિતાત્વ બને. હવે આનાથી તો તાદશાભાવાધિકરણતા એ અપ્રયોજય જ રહે છે. આમ અહીં આવ્યાપ્તિ પણ સંભવતી નથી.
गादाधरी : मेयत्वविशिष्टव्यभिचारादिविषयिताया येन रूपेण [ ન સામાન્ય નિયુક્તિ • (૧૯૩)
__