________________
-
-
-- -- - -- - -- -- -- -- 1 હોય તો તેવી વિષયિતાવાળો જે નિશ્ચય, તદ્વિષય દોષ બને. ॥ गादाधरी : प्रमेयत्वविशिष्टव्यभिचारादिविषयिताप्रयोज्याया । उक्तोभयाभावप्रयोजकव्याप्त्याद्यवगाहित्वाभाववत्तायाः शुद्धव्यभिचारादिविषयिताप्रयोज्यत्वनियमेन प्रमेयत्वविशिष्टव्यभिचारादौ न विशिष्टान्तरविषयित्वाप्रयोज्यस्वविषयिताप्रयोज्यनिरुक्तोभयाभाव-10 प्रयोजकाभावाधिकरणताकत्वमिति नातिप्रसङ्गः।।
- હવે ઉપરના બે ય સ્થળો જોઈ લઈએ. પ્રમેયત્વવિ. વ્યભિચારમાં હવે અતિવ્યાપ્તિ || નહિ આવે કેમકે આ વિષયિતાથી ઊભયાભાવપ્રયોજક અભાવાધિકરણતા પ્રયોજ્ય તો છે !
જ પણ વિશિષ્ટાન્તરવિષયિતાથી પણ આ અભાવાધિકરણતા પ્રયોજય બની જાય છે. મેયત્વવિ. વ્યભિચારનું વિશિષ્ટાન્તર યદ્રપ વ્યભિચારત્વ બને. હવે જે અભાવાધિકરણતાવ્યાપ્ય એવી મેયત્વવિ.વ્યભિચારવિષયિતાથી પ્રયોજ્ય છે તે વ્યાપક
એવી વ્યભિચારવિષયિતાથી સુતરાં પ્રયોજ્ય બની જાય. આમ વિશિષ્ટાન્તરવિષયિતાથી IT અપ્રયોજ્ય ન રહેતાં લક્ષણની અતિવ્યાપ્તિ સંભવતી નથી. M गादाधरी : उपदर्शितव्यभिचारादिघटितबाघादिविषयिताप्रयोज्यायाः Tपक्षे साध्यावगाहित्वाद्यभावाधिकरणतायास्तद्घटकव्यभिचारादिV विषयित्वाप्रयोज्यतया तत्संग्रहः ।
હવે વ્યભિચારઘટિતબાધની અવ્યાપ્તિ આ રીતે દૂર થઈ જાય તે પણ જોઈ લઈએ. || | વ્યભિ.ઘટિતબાધવિષયિતાથી પ્રયોજ્ય જે ઊભયાભાવપ્રયોજક અભાવાધિકરણતા, તે
વ્યભિઘટિત બાધના વિશિષ્ટાન્તર રૂપ વ્યભિચારની વિષયિતાથી અપ્રયોજ્ય જ છે માટે ય લક્ષણની અવ્યાપ્તિ નથી રહેતી.
गादाधरी : न च विशिष्टपक्षे विशिष्टसाध्यवत्ताग्रहप्रतिबन्धकतावच्छेदिकायास्तादृशबाधादिविषयतान्तःपातिव्यभिचारादिविषयिताया | अपि तादृशबाधादिविषयताप्रयोज्यायां विशिष्टपक्षे विशिष्टसाध्य" वैशिष्ट्याद्यवगाहित्वाभावाधिकरणतायां प्रयोजकतया तादृशबाधादेर्दुः
---- सामान्य मिति . (१२) ----- -