________________
व्याप्त्यादिग्रहप्रतिबन्धकतावच्छेदकता तद्रूपेण निरुक्तविषयतात्वव्यापकेन मेयत्वविशिष्टव्यभिचारादिविषयताप्रयोज्यव्याप्त्याद्यवगाहित्वाभाववत्तायां नियमतः प्रयोजकत्वान्नातिप्रसङ्गावकाशः ।
મેયત્વવિ. વ્યભિચારમાં અતિવ્યાપ્તિ પણ ન આવે કેમકે મેયત્વ.વિ. વ્યભિચારવિયિતા વ્યભિચારવિષયિતાત્વન રૂપેણ વ્યાપ્ત્યાદિગ્રહ પ્રતિબંધક્તાવચ્છેદક છે તો તે મેયત્વવિ.વ્યભિચાર વિષયિતાત્વવ્યાપક વ્યભિચારવિષયત્વેન રૂપેણ પણ મેયત્વવિ. વ્યભિચારવિષયિતા પ્રયોજ્ય અભાવાધિકરણતા પ્રયોજય જ બની ગઈ. જે વ્યાપ્યવિષયિતાથી પ્રયોજય હોય અર્થાત્ (અભાવાધિકરણતા) જેનો પ્રયોજક વ્યાપ્યવિષયિતા હોય તેનો પ્રયોજક વ્યાપકવિયિતા પણ બની જ જાય. આમ વિશિષ્ટાન્તરવ્યભિચારની વિશ્વયિતાથી અપ્રયોજય આ ઊભયાભાવપ્રયોજકાભાવાધિકરણતા ન બની એટલે તેમાં અતિવ્યાપ્તિ ન આવી.
गादाधरी : बाधसत्प्रतिपक्षादिविषयकज्ञानस्य नानाविधबाधविषयकज्ञानस्य वाऽनन्तरं जायमानायामनुमितौ या बाधादिविषयताप्रयोज्याऽभावाधिकरणता तस्या विशिष्टान्तरविषयिताप्रयोज्यत्वेऽपि स्वपूर्ववर्त्तिज्ञानीयविरोधिविषयताया एव स्वनिष्ठप्रतिबध्यतावच्छेदकधर्म्माभावाधिकरणताप्रयोजकत्वात्तत्रे कै कविधबाधादिज्ञानानन्तरं | जातज्ञाने या तत्तद्बाधादिविषयताप्रयोज्या पक्षे साध्यवैशिष्ट्यावगाहित्वाभावाधिकरणता तस्या विशिष्टान्तरविषयित्वाप्रयोज्यतया बाधादौ
लक्षणसमन्वयः ।
પૂર્વપક્ષ : સત્પ્રતિપક્ષવિષયકજ્ઞાન થયા બાદ તરત બાધવિષયક જ્ઞાન પણ થયું હવે ત્યારબાદ જે અનુમિતિ થાય તેમાં ઊભયાભાવ તો રહે જ પણ આ ઊભયભાવપ્રયોજક જે અભાવાધિકરણતા, તેનો પ્રયોજક જેમ બાનિશ્ચયવિષયિતા બને તેમ બાધનું વિશિષ્ટાન્તર સત્પ્રતિપક્ષવિષયિતા પણ પ્રયોજક જ બની જાય કેમકે જો બાધજ્ઞાન એ અભાવાધિકરણતામાં પ્રયોજક બને તો સત્પ્રતિ.જ્ઞાન પણ તે જ અભાવાધિકરણતામાં પ્રયોજક બની જ જાય. આમ વિશિષ્ટાન્તરવિષયિત્વાપ્રયોજ્ય અભાવાધિકરણતા ન રહેતાં અવ્યાપ્તિ આવે.
સામાન્ય નિરુક્તિ ૭ (૧૯૪)