________________
[– 2 AE ARE GEET
અથવા તો તાદેશનિશ્ચયોત્તર અર્થ વહ્નિવિશિષ્ટપર્વતવાનું અનુમિતિ સંભવે એટલે | તેમાં ઊભયાભાવ ન મળતાં અતિવ્યાપ્તિ નથી જ સંભવતી. પછી તમે શા માટે , અતિવ્યાપ્તિ વારણનો આયાસ કર્યો?
गादाधरी : यत्र विषयविशेषे सिषाधयिषाबलात् सिद्ध्युत्तरं ।। M तादृशानुमितिः कदापि न जाता तत्रैवातिव्याप्तिसम्भवात् ।
ઉત્તરપક્ષ : જયાં સિપાધમિષાબલાતુ કે પક્ષાંશમાં અથવા સાધ્યાંશમાં I અધિકાવગાહની આદિ અનુમિતિ જ ન થઈ ત્યાં તો અતિવ્યાપ્તિ જરૂર સંભવે છે એટલે તેના વારણ માટે જ અમે “વિરોધિ'પદનો નિવેશ કર્યો છે અર્થાતુ વહિંમત્પર્વતવિષયિતા એ વિરોધિવિષયિતા નથી માટે તેમાં ઉક્તસ્થળે આવતી અતિવ્યાપ્તિ હવે ન સંભવે.
गादाधरी : द्वितीयकल्पे विषयितामात्रं निवेश्यं न तु ।। विरोधिविषयितापर्यन्तमित्याशये नाह मानसज्ञान इति । I साध्यनिश्चयस्येत्यादिः । છે હવે જો “અનુમિતિસામાન્યના સ્થળે “અનાહાર્યમાનસશાન પદ મૂકેલા દ્વિતીય છે ભ કલ્પના હિસાબે વિચાર કરીએ તો તો “વિરોધિ' પદના નિવેશની જરૂર રહેતી જ નથી કે
કેમકે તે કલ્પાનુસાર વહિંમત્પર્વતમાં અતિવ્યાપ્તિ જ નથી સંભવતી. ન જુઓ, આ દ્વિતીય કલ્પમાં તો નિશ્ચયોત્તર ભાયમાન અનુમિતિ નથી કહી પણ 1 [ અનાહાર્ય માનસજ્ઞાન કહ્યું છે એમાં ઊભયાભાવ લેવાનો છે. હવે વદ્ધિમત્પર્વતનિશ્ચય | એ બાદ ભલે પર્વતો વઢિયાન અનુમિતિ ન જ થાય પણ તેવું અનાહાયમાનસજ્ઞાન થવામાં ન છે તો કોઈ બાધ નથી કેમકે તાદશનિશ્ચય તો તાદશાનુમિતિનો જ વિરોધિ છે. હવે તેવું તે
અનાહાર્ય-માનસજ્ઞાન થઈ જાય એટલે તેમાં ઊભયાભાવ ન જ મળે માટે અતિવ્યાપ્તિ સંભવે જ નહિ. (આ જ હકિકતને કહેનારી દીધિતિની પંક્તિ પર્વ સાધ્યનિયોત્તર [] तस्य अननुमितावपि मानसज्ञानाविरोधित्वात् न क्षतिः) ।
અર્થાત્ તેવા માનસજ્ઞાનની વહિંમત્પર્વતરૂપસિદ્ધિવિષયિતા વિરોધિ જ નથી બનતી A એટલે તેના હોવા પર તેવું માનસશાન તો જરૂર થાય અને તેથી તેમાં ઊભયાભાવ નH I[ મળતાં વહિંમત્પર્વત નિશ્ચયમાં અતિવ્યાપ્તિ જ ન સંભવે અને તેથી અતિવ્યાપ્તિ વારણાર્થે | નિવિષ્ટ “વિરોધિ' પદનો નિવેશ આ કલ્પમાં અનાવશ્યક બની જાય છે. »ન સામાન્ય નિયુક્તિ • (૧૯)
J