________________
1 પર્વતત્વાવચ્છિન્નપર્વતમાં વહ્નિત્નાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવત્નાવચ્છિન્નવિષયિતા
અથવા તવ્યાપ્યત્વાવચ્છિન્નવિષયિતા જ બને અર્થાતુ વહુન્યભાવવત્પર્વતનિશ્ચય| વિષયિતા જ વિરોધિવિષયિતા બને. હવે અહીં તો વહિંમત્પર્વતવિષયતા છે તે ] I વિરોધિવિષયિતા ન બનવાથી લક્ષણ અતિવ્યાપ્ત ન થાય.
અથવા તો વિરોધિવિષયિતા એટલે સાધ્યવિશિષ્ટપક્ષવિષયિતા બહિર્મુતવિષયિતા અમે કહીશું. હવે વદ્ધિમત્પર્વતવિષયિતા બહિર્ભત વહ્નિમસ્પર્વત વિષયિતા નથી જ. માટે તે વિરોધિવિષયિતા જ ન બને આ રીતે પણ અતિવ્યાપ્તિ સંભવતી નથી.
गादाधरी : न च सिषाधयिषाधीनायां साध्यनिश्चयानन्तरं समूहालम्बनानुमितौ तादृशोभयाभावासत्त्वात् सिद्धिविषयेऽतिप्रसङ्ग एव नास्ति, एवं पक्षे साध्यनिश्चयोत्तरं तदतिरिक्ताविषयकसाध्यविषयकानुमितेरनुत्पादेऽपि पक्षांशे साध्यांशे वाऽधिकावगाहिन्या अनुमितेः । साध्यमितावच्छेदककान्यविधेयकानुमितेः साध्यावच्छिन्नपक्षविधेय-" | कानुमितेश्चोत्पत्त्या तत्रोभयाभावासत्त्वादपि नातिप्रसक्तिरिति वाच्यम्, ।। - પૂર્વપક્ષ વદ્ધિમત્પર્વત નિશ્ચય હોવા ઉપર પણ સિપાધષિાને લીધે તદુત્તર પર્વતો
વદ્વિમાન અનુમિતિ થઈ જ શકે છે એટલે અનુમિતિ સામાન્યમાં તો સિષાયિષાબલજન્ય | પર્વતો વદ્ધિમાન અનુમિતિ પણ આવી જાય અને તેમાં તો ઊભયાભાવ ન મળે એટલે | અતિવ્યાપ્તિ સંભવતી જ નથી.
વળી અન્ય રીતે પણ અહીં અતિવ્યાપ્તિ નથી. વહિંમત્પર્વતનિશ્ચયોત્તર ત th પર્વતઅતિરિક્ત-અવિષયક અને સાધ્યવિષયક=પર્વતો વહ્નિનાર્ અનુમિતિ કદાચ નn પણ થાય તો ય તાણે પર્વતો વહ્નિમાન કે પર્વતો નીનવદ્વિમાન એવી પક્ષાંશમાં કે સાવ્યાંશમાં અધિકાવાહિની અનુમિતિ તો જરૂર થઈ શકે છે અને તેમાં તો ઊભયાભાવ ન જ મળે એટલે હવે વહિંમત્પર્વતરૂપ નિશ્ચયમાં અતિવ્યાપ્તિનો સંભવ જ ક્યાં છે ?'
અથવા તો તાદશનિશ્ચયોત્તર વનિત્પર્વતઃ માત્નોવાન એવી જ સાધ્યધર્મિતાવચ્છેદકકા વિધેયકાનુમિતિ પણ સંભવે છે તેમાં ય ઊભયાભાવ ન મળતાં અતિવ્યાપ્તિ નથી સંભવતી.
સામાન્ય નિધિ .(૧૮૯) :