________________
લક્ષણની અતિવ્યાપ્તિ થઈ જાય. હવે ‘વિરોધિ’ પદ કહ્યું માટે તેવી વિષષયતા ઘટની નથી માટે તેમાં અતિવ્યાપ્તિ ન આવે.
गादाधरी : विरोधिपदप्रयोजनमाह एवमिति ।
दीधिति: : एवं साध्यनिश्चयोत्तरं तस्याननुमितावपि | मानसज्ञानाविरोधित्वात् न क्षतिः ।
ગાવાધરી : અનનુમિતાવીતિ। ન ક્ષતિઃ, તસ્ય વિરોધ્ધવિષयकत्वादित्यनुषज्यते । न क्षतिः = न साध्यवत्पक्षे - ऽतिव्याप्तिः ।
પૂર્વપક્ષ : વહ્લિમપર્વતરૂપ સિદ્ધિ હોય તો પણ તદુત્તરજાયમાનાનુમિતિમાં પર્વતો વૃદ્ઘિમાન્ ન સંભવે એટલે જે અનુમતિ થાય તેમાં ઊભયાભાવ મળી જાય એટલે વદ્ધિમત્પર્વત દોષ બની જતાં અતિવ્યાપ્તિ આવે.
गादाधरी : विरोधिविषयितापदेन तादृशोभयाभावप्रतियोगितावच्छेदककोटौ यद्रूपावच्छिन्नांशे यद्रूपावच्छिन्नवैशिष्ट्यावगाहित्वं निविष्टं
तद्रूपावच्छिन्नविषयितानिरूपिततदूपावच्छिन्नाभावतद्व्याप्यान्यतरविषयितायाः साध्यविशिष्टपक्षविषयता - साध्यतावच्छेदकावच्छिन्नप्रकारतानिरूपितपक्षतावच्छेदकावच्छिन्नविशेष्यताबहिर्भूतविषयताया वा विवक्षितत्वादिति भावः ।
ઉત્તરપક્ષ ઃ આ અતિવ્યાપ્તિનો નિરાસ પણ ‘વિરોધિ પદ નિવેશથી જ થઈ જાય છે. વદ્ધિમત્સર્વતવિષયિતા એ સિદ્ધિવિષયતા છે. વિરોધિવિષયતા નથી માટે તેમાં અતિવ્યાપ્તિ ન સંભવે. કેમકે વિરોધિવિષયિતા એટલે તાદશોભયાભાવ પ્રતિયોગિતાવચ્છેદકકોટિમાં યદ્મપાવચ્છિન્નાંશે યદ્નપાવચ્છિન્નવૈશિષ્ટ્યવગાહિત્વ નિવિષ્ટ હોય, તદ્નપાવચ્છિન્ન-વિષયિતાનિરૂપિતતદ્રુપાવચ્છિશાભાવ-તદ્વ્યાપ્ય-અન્યતર વિષયિતા અમને વિવક્ષિત છે. વહ્રિમન્નિશ્ચયોત્તર જાયમાન ઘટાઘનુમિતિમાં જે ઊભયાભાવ રહે છે તેની પ્રતિયોગિતાવચ્છેદકકોટિમાં પર્વતત્વાવચ્છિન્નપર્વતમાં વહ્નિત્વાવચ્છિન્નવહ્નિવૈશિષ્ટ્યનું અવગાહિત્વ રહેલું છે એટલે તેની વિરોધિવિષયિતા
સામાન્ય નિરુક્તિ
(૧૮૮)