________________
। गादाधरी : ननु काञ्चनमयः पर्वतो वह्निमानित्यादौ पक्षतावच्छेदक॥ विशिष्टपक्षाद्यप्रसिद्ध्या विशिष्टपक्षे विशिष्टसाध्यादिवैशिष्ट्या
वगाहित्वाद्यप्रसिद्धिरित्याश्रयासिध्यादावव्याप्तिरित्यत आह ! पक्षतावच्छेदकेति ।
दीधितिः : पक्षतावच्छेदकवैशिष्ट्यादिकञ्च वैज्ञानिकं न तु. | वास्तविकं ग्राह्यम् ।
गादाधरी : आदिपदात् साध्यतावच्छेदकवैशिष्ट्यादिपरिग्रहः ।। वैज्ञानिकमिति । तत्तत्प्रकारेण ज्ञायमानत्वरूपमित्यर्थः, तथा च पर्वतादेः। काञ्चनमयत्वादिवैशिष्ट्यस्य वास्तविकस्य विरहेऽपि तेन रूपेण ज्ञायमानत्वमादाय लक्षणसमन्वय इति भावः । n पूर्वप : काञ्चनमयः पर्वतो वह्निमान् त्यहि स्थणे ५क्षताछे६४-विशिष्ट । પક્ષની જો અપ્રસિદ્ધિ છે તો કાચ્ચનમયત્વવિશિષ્ટપર્વતાવાવચ્છિન્નવિશેષતાનિરૂપિત વહ્નિત્નાવચ્છિન્નપ્રકારતાકત્વ જ અપ્રસિદ્ધ બને અને તેથી તદભાવ ન મળતાં ઊભયાભાવ છે શી રીતે મળશે?
ઉત્તરપક્ષઃ પક્ષતાવચ્છેદકનું પક્ષમાં વૈશિસ્ત્ર વાસ્તવિક લેવું જોઈએ એમ અમે નથી R. 1 કહેતાં અર્થાત્ વૈશિસ્ય વૈજ્ઞાનિક લેવું. વસ્તુતઃ કાચ્ચનમયત્વનું વૈશિસ્ત્ર પર્વતમાં નથી | Sા પણ સ્વજ્ઞાનવિષયત્વરૂપ વૈજ્ઞાનિક (જેમાં જ્ઞાન ઘટક છે તે) સંબંધથી તે વૈશિશ્ય મળી શકે छ. मेट होप २३तो नथी..
આદિ પદથી સાધ્યતાવચ્છેદકવૈશિટ્યાદિ લેવા. ____ गादाधरी : न च हृदो न वह्निमानित्यादिनिश्चयानन्तरं जायमाने हृदो द्रव्यं जलमयो वह्निमानित्याद्याकारकसमूहालम्बने हुदत्वादिना ज्ञायमाने । वल्यादिवैशिष्ट्यावगाहित्वासत्त्वादसम्भव इति वाच्यम्,
પૂર્વપક્ષ: જો પક્ષતાવચ્છેદકાદિ પ્રકારેણ જ્ઞાનવિષયતા માત્ર જ તાદશવૈજ્ઞાનિકત્વ છે
----
सामान्य निस्ति
. (१८3)
-
--
--
-