________________
- -
C - -
- --- - || છે જ તેનો અભાવ નહિ મળવાનો. અહીં તો ત્યાં રહેલાં પક્ષે સાધ્યવૈશિસ્યનો જ અભાવ 1 મ મળવાનો એ રીતે અન્યત્ર પણ સમજી લેવું.) તો વ્યભિ.-વિરોધ-સ્વરૂપાસિદ્ધિમાં જ
અવ્યાપ્તિ આવે, કેમકે વ્યભિચારાદિ નિશ્ચયાનન્તર ઉત્પન્ન પક્ષ સાથ્યવાન IH અનુમિતિમાં પક્ષે સાધ્યવ્યાપ્યવૈશિસ્ત્રાવગાહિત્વાભાવ તો ન મળે. આમ બે ય અવ્યાપ્તિ 1 T ટાળવા ઊભયનો નિવેશ કરવો જોઈએ. મારા વિષયિતાપ્રયુક્તત્વ ન કહેતાં વિરોધિવિષયિતા-પ્રયુક્તત્વનિવેશનું પ્રયોજન આગળ કહેવામાં આવશે.
गादाधरी : यत्र विषयविशेषे समूहालम्बनज्ञानं न कस्यापि जातं तत्र पक्षतावच्छेदकविशिष्टे साध्यवैशिष्ट्यावगाहित्वविशिष्टसाध्यव्याप्तिविशिष्टहेतुवैशिष्ट्यावगाहित्वाभावरू पविशिष्टाभावा
प्रसिद्ध्याऽव्याप्तिरतो विशिष्टाभावमुपेक्ष्योभयाभावनिवेशः कृतः।। A પૂર્વપક્ષઃ ઊભયાભાવ કહેવા કરતાં વિશિષ્ટાભાવ કહોને ? કેમકે ઊભયાભાવ છે # પ્રયોજ્ય બને તો પ્રયોજ્યતાવચ્છેદક ત્રણ બને. (ઘટત્વ-પટત્વ-તદુભયત્વ) અને ?
વિશિષ્ટાભાવમાં તો તેમ નથી બનતું ! માટે તેમાં લાઘવ છે. I ઉત્તરપક્ષઃ જો તેમ કહીએ તો વિશિષ્ટાભાવ તો સમૂહાલંબન જ્ઞાનમાં જ મળે. હવે ) [] જ્યાં અમુક વિષયમાં સમૂહાલંબનજ્ઞાન કોઈનું ય નથી થયું ત્યાં તેવા વિશિષ્ટની અપ્રસિદ્ધિ !
રહેતાં વિશિષ્ટાભાવ પણ અપ્રસિદ્ધ બને અને તેથી અવ્યાપ્તિ આવે. આ કારણથી અમે જ ઊભયાભાવનો પ્રયોજક વિરોધિવિષયિતા કહ્યો છે. હવે તેવા સ્થળે પણ ઊભયાભાવ તો જરૂર મળે એટલે અવ્યાપ્તિ ન રહે.
गादाधरी : तादृशोभयाभावप्रयोजकविरोधिविषयितावत्त्वं । यद्पविशिष्टविषयकत्वव्यापकं तद्पावच्छिन्नत्वं दोषत्वमित्यस्य | सम्यक्त्वेऽपि यथासन्निवेशे न वैयर्थ्यम् ।
પૂર્વપક્ષ : તાદશોભયાભાવવિરોધિવિષયિતાવર્ત યતૂપાવચ્છિન્ન-વિષયકત્વવ્યાપક 1 SP તતૂપાવચ્છિન્નત્વ દોષઃ એવું જ લક્ષણ કરો તો ?
ઉત્તરપક્ષઃ ૩પાયવ્ય રૂપીયાન્તરદૂષવા પ્રસ્તુત લક્ષણનિવેશમાં કોઈ વૈયÁ ! નથી.
A
G
- સામાન્ય નિરક્તિ , (૧૮)
--
--
J