________________
C - - -
- -
3 અનાહાર્યમાનસજ્ઞાનમાં ઊભયાભાવ લેવાનું કહ્યું છે એટલે-“નાહ ગૌર એવા જ ( નિશ્ચય બાદ મિથ્યાજ્ઞાનજન્યવાસનારૂપદોષવિશેષજન્ય “અહં ગૌરઃ” અનાહાર્યમાનસજ્ઞાન 1 તો થાય છે અને તેમાં ઊભયાભાવ તો ન મળે એટલે લક્ષણની અવ્યાપ્તિ થવાની – એવી II
શંકા હવે ન રહે. કેમકે “માનસ' જ્ઞાન પદને દોષવિશેષાજન્યજ્ઞાન પરક અમે કહ્યું છે. આ ઉક્ત જ્ઞાન ભલે માન છે પણ તે દોષવિશેષાજન્ય નથી, માટે તેને લેવાય નહિ. ના
નૌ નિશ્ચય બાદ અનાહાર્ય દોષવિશેષાજન્ય જે જ્ઞાન થવાનું તેમાં તો ઊભયાભાવ મળવાનો જ એટલે આમ લક્ષણની અવ્યાપ્તિ સંભવતી નથી.
गादाधरी : एतेन यादृशपक्षसाध्यहेतुकस्थले यद्विषयकनिश्चयानन्तरं । विरोधिसामण्यादिवशेन मानसज्ञानं कदापि न जातं तत्राव्याप्तिरित्यपि । निरस्तम् । तत्राप्यनुमितिशाब्दबोधादिकमादाय लक्षणगमनसम्भवात् । ।
કેટલાક કહે છે કે તેવા નિશ્ચયબાદ અનાહાર્ય માનસજ્ઞાન વિરોધિસામગ્રીવશાત્ આ છે ક્યારે પણ થયું જ નહિ તો ત્યાં લક્ષણની અવ્યાપ્તિ થશે. આ વાત પરાસ્ત થાય છે કેમકે !! A ભલે અનાહાર્યમાનસશાન ન થાય પણ અનાહાય અનુમિત્યાત્મક કે શાબ્દબોધાત્મક છે જે દોષવિશેષાજન્યજ્ઞાન તો જરૂર થાય અને તેથી તેમાં ઊભયાભાવ મળતાં લક્ષણ સમન્વય ? થઈ જ જાય.
गादाधरी : पक्षतावच्छेदकेत्यादिदलद्वयनिवेशस्य व्यावत्तिः I पूर्वोक्तरीत्या बोध्या। विरोधीविषयिताप्रयुक्तत्वनिवेशप्रयोजनं स्वयमेवाग्रे । પત વસત્તિા [H પ્રથમદલને છોડીને સાધ્યવ્યાપ્યહેતુમન્તાવગાયિત્વાભાવનો જ પ્રવેશ કરે તો બાધ ||
સત્મતિમાં અવ્યાપ્તિ આવે. કેમકે બાધનિશ્ચયોત્તર ઉત્પન્ન સાધ્યવ્યાપ્યાન પક્ષી એ એવી અનુમિતિમાં પક્ષે સાધ્યવ્યાપ્ય હેતુવૈશિષ્ટચાવગાહિત્વાભાવ સંભવી શકતો નથી. આ તે જ રીતે દ્વિતીયદલને છોડીને પક્ષે સાધ્યવ્યાપ્ય હેતુવૈશિષ્ટયાવગાહિત્વાભાવનો જ નિવેશ કરે છે
(કેમકે બાધો ત્તરાનુમિતિમાં તો પક્ષમાં સાધ્યવૈશિષ્ટટ્યાભાવ જ મળે. વન્યભાવવધૂદ્દદનિશ્ચય બાદ પર્વતો વદ્ધિમાન ઘૂમર્ અનુમિતિ તો થાય જ અને તેમાં દૂતો વદ્વિમાન યૂમાત્ સ્થલીય સાધ્યવ્યાપ્યહેતુવૈશિષ્ટયાવગાહિત્વ છે તે તો અહીં પણ
L --
--સામાન્ય નિરતિ ૦ (૧૮૧)
-
-
-
-