________________
ઈચ્છાઘટિતસમાજ્યભાવ તેમાં પ્રયોજક બને તેમ વિનિગમનાવિરહથી વિરોધિવિષયિતા પણ પ્રયોજક બની જાય. હા, જ્યારે તેવો નિશ્ચય ન હોય ત્યારે થનારા જ્ઞાનમાં રહેલા ઊભયાભાવનો પ્રયોજક ભલે ઈચ્છાઘટિતસામગ્યભાવ જ બને પણ તાદશનિશ્ર્ચયોત્તરજ્ઞાનગત ઊભયાભાવનો પ્રયોજક વિરોધિવિષયિતા પણ વિનિગમનાવિરહેણ જરૂર બની શકે છે. આમ આહાર્યસ્થળે પણ ઊભયાભાવમાં વિરોધિવિષયિતાપ્રયુક્તત્વ અક્ષત રહે છે.
गादाधरी : यद्विषयिताप्रयुक्तस्तादृशोभयाभावस्तत्त्वमित्येतावन्मात्रे कृते हृदो वह्न्न्यभाववानित्यादिज्ञानीयवह्न्न्यभावादिविशिष्टहदादिविषयिताया इव तदन्तः पातिवह्न्न्यभावत्वादिविशिष्टविषयिताया अपि प्रतिबन्कतावच्छेदककोटिप्रविष्टतया प्रतिबध्यतावच्छेदकस्य हृदत्वादिविशिष्टे वह्न्न्यादिवैशिष्ट्यावगाहित्वस्य विरहप्रयोजकतया बाधाद्येकदेशे वह्न्यभावादिरूपविशिष्टेऽतिव्याप्तिरिति यद्विषयकनिश्चयाव्यवहितोत्तरानुमितिसामान्यस्य विरोधिविषयिताप्रयुक्तो भयाभाववत्त्वं निवेशितम् ।
પૂર્વપક્ષ : દ્વિષયિતાપ્રવૃર્તા: તાલુશ મામાવ: તત્ત્વમ્ એટલું જ લક્ષણ કરવામાં આવે તો ? ‘અનુમિતિ-સામાન્ય’ પદનો નિવેશ શા માટે કર્યો છે ?
ઉત્તરપક્ષ ઃ હૂઁવો વમાવવાન્ ઈત્યાકારક નિશ્ચયીય વિષષયતા વર્જ્યભાવવછૂંદાવચ્છિન્ના વિષયિતા છે તેમ વર્જ્યભાવાવચ્છિન્ના અર્થાત્ વન્દ્ગભાવવિષયિતા પણ છે. આમ થતા ઊભયાભાવમાં વન્યભાવત્વાવચ્છિન્ના વિષયિતા પણ પ્રયોજક બનતાં વર્જ્યભાવ (એકદેશમાં) લક્ષણની અતિવ્યાપ્તિ આવે.
હવે ‘અનુમિતિ સામાન્ય' નો નિવેશ કર્યો છે એટલે વત્ત્વભાવઃ ઈત્યાકારક શુદ્ઘનિશ્ચયવિષયિતા એ વિરોધી વિષયિતા બની શકતી નથી કેમકે તેની ઉત્તર તો જાયમાન અનુમિતિમાં છૂંદો વિહ્વમાન્ અનુમિતિ પણ આવે અને તેથી તેમાં ઊભયાભાવ ન જ મળે એટલે શુદ્ધવન્યભાવમાં લક્ષણની અતિવ્યાપ્તિ ન આવે.
गादाधरी : न च यादृशविशिष्टविषयितासामान्यप्रयुक्तस्तादृशोभयाभावस्तादृशत्वमित्येव सम्यक्, ह्रदत्वादिविशिष्टविषयितासामान्याસામાન્ય નિરુક્તિ ૦ (૧૭૫)