________________
વદ્ધિમત્સર્વતમાં લક્ષણની અવ્યાપ્તિ રહેતી નથી.
गादाधरी : न च विरोधिज्ञानासत्त्वेऽपि निर्वह्निः पर्वतो वह्निमानित्यादित्यादिज्ञानस्यानाहार्यस्यानुत्पत्त्या इच्छादिघटिततादृशाहार्य्यज्ञानसाम्ग्यभावस्यैव निर्वह्नित्वविशिष्टे वह्निवैशिष्ट्यावगाहित्वाभावप्रयोजकत्वं न तु विरोधिविषयित्वस्य क्वचिदप्यक्लृप्तत्वादिति વાત્ત્વમ્,
"
પૂર્વપક્ષ : નિવૃદ્ધિપર્વતો વહ્વિમાન્ જ્ઞાન અનાહાર્ય તો સંભવતું જ નથી એટલે વહિમત્પર્વત નિશ્ચય હોય તો જ આવું અનાહાર્ય જ્ઞાન નથી થતું એમ નથી તેના ન હોવા ઉપર પણ આવું અનાહાર્યજ્ઞાન નથી થતું, હા. જો વહિમત્પર્વતનિશ્ચય ન હોવા ૫૨ એવું આહાર્યજ્ઞાન થઈ જતું હોય તો જરૂર વદ્ધિમત્સર્વતવિરોધિવિષયિતાપ્રયુક્ત ઊભયાભાવ તદુત્તર અનુમિતિમાં મળી શક્ત. પણ વદ્ધિમત્પર્વતનિશ્ચય ન હોવા ઉપર પણ આવું આહાર્યજ્ઞાન નથી સંભવતું એટલે જે કોઈ અનુમિતિજ્ઞાન હોય તે વખતે પણ તેમાં તેવા આહાર્યજ્ઞાનત્વનો ઊભયાભાવ મળવાનો જ છે. તો પછી ઊભયાભાવ પ્રયોજક વહ્રિમન્પર્વતનિશ્ચયવિરોધિવિષયિતા ન જ કહી શકાય એટલે અહીં તો ઈચ્છાઘટિતસામગ્યભાવને જ ઊભયાભાવ પ્રયોજક કહેવો જોઈએ. બાધકાલીન ઈચ્છા ન હોય એટલે ઈચ્છાઘટિતસામગ્યભાવ રહી જાય અને તેથી ઊભયાભાવમાં તે પ્રયોજક બને. આમ વિરોધિવિષયિતાપ્રયુક્તત્વ તો અહીં ઊભયાભાવમાં નથી મળતું.
गादाधरी : अभावाधिकरणतायामेव विरोधिविषयताप्रयुक्तत्वस्य निवेश्यतया अधिकरणतायाश्चाभावाभेदेप्यधिकरणभेदेन भिन्नतया विरोधिज्ञानानन्तरोत्पन्नज्ञाने तादृशवैशिष्ट्यावगाहित्वाभावाधिकरणतायां विनिगमनाविरहेण पूर्वज्ञानीयविरोधि - विषयिताया अपि प्रयोजकत्वात् ।
ઉત્તરપક્ષ : વાસુ, ઊભયાભાવનો પ્રયોજક વિરોધિવિષયિતા ન કહેતાં ઊભયાભાવાધિક૨ણતાનો જ પ્રયોજક અમે કહીશું હવે ઊભયાભાવ ભલે એક હોય પણ ઊભયાભાવાધિકરણતા તો અધિકરણભેદથી ભિન્ન ભિન્ન પડી જ જાય. એટલે હવે જ્યારે વહિમત્પર્વતવિરોધિનિશ્ચય બાદ થના૨ી અનુમિતિમાં ઊભયાભાવ રહે ત્યારે તો
સામાન્ય નિક્તિ – (૧૭૪)