________________
=
--
1 ગયું અને તેથી તેનો અભાવ મળી ગયો. આ પણ “નિર્વહિંપર્વતો વહિમાનું સ્થળ જે વદ્ધિમતુપર્વતરૂપ આશ્રયાસિદ્ધિ છે ત્યાં તમે તે ! શી રીતે લક્ષણ સમન્વય કરી લીધો? જુઓ. આવું જ્ઞાન આહાર્યજ્ઞાનમાં જ પ્રસિદ્ધ છે એ |
નિર્વિવાદ હકિકત છે હવે આહાર્યજ્ઞાન એ પ્રતિબધ્ય નથી બનતે માટે ય A વન્યભાવવત્પર્વતન્ત્રાવચ્છિન્નવિશેષતાનિરૂપિત વહ્નિત્નાવચ્છિન્નપ્રકારતકત્વ વિશિષ્ટ A જ્ઞાનત્વ એ પ્રતિબધ્ધતાવચ્છેદક બની શકતું જ નથી. એને તેથી તેની અપ્રસિદ્ધિ બનતાં તે # વહિંમત્પર્વતનિશ્ચયોત્તરજાયમાન ઘટાઘનુમિતિમાં તાદશ અભાવ પણ ન જ મળે આમ |
ઊભયાભાવ ન મળતાં વહિંમત્પર્વતત્વાવચ્છિન્નત્વ દોષ શી રીતે બને ? આમ અહીં આ લક્ષણ અવ્યાપ્ત થાય છે.
गादाधरी : तादृशज्ञानत्वस्य प्रतिबध्यतानवच्छेदकत्वेऽपि Vतद्व्यापकस्य पर्वतत्वावच्छिन्ने वह्नित्वावच्छिन्नाभावप्रकारकज्ञानत्वस्यैव 1 वह्निविशिष्टपर्वतविषयकज्ञानप्रतिबध्यतावच्छेदकतया व्यापकाभावप्रयोजकस्य सुतरां व्याप्याभावप्रयोजकतया तादृशविशिष्टविशेष्यकत्वा
वच्छिन्नवल्यादिप्रकारकत्वाभावे तादृशदोषविषयिताप्रयुक्तत्व। स्यावश्यकत्वात् ।
ઉત્તરપક્ષ નહિ, ભલે વહુન્યભાવવિશિષ્ટપર્વતત્વાવચ્છિન્નવિશેષ્યતાનિરૂપિતપ્રકારતકત્વ વિશિષ્ટ જ્ઞાનત્વ એ પ્રતિબધ્ધતા વચ્છેદક ન બને પણ A પર્વતત્વાવચ્છિન્ન વિશેષ્યતાનિરૂપિતવતિત્વાવચ્છિન્ન પ્રકારતકત્વવિ.જ્ઞાનત્વ તો વન્યભાવવત્પર્વતનિશ્ચયનિરૂપિતપ્રતિબધ્ધતાનું અવચ્છેદક જરૂર બને છે. હવે |
પ્રતિબધ્ધતાનવચ્છેદક એ વ્યાપ્ય છે અને આ પ્રતિબધ્ધતાવચ્છેદક એ વ્યાપક છે. - પ્રતિબધ્ધતાનવચ્છેદક જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં પર્વતત્વાવચ્છિન્નવિશેષતાઆ નિરૂપિતવલિત્વાવચ્છિન્નપ્રકારતાકત્વ વિજ્ઞાનત્વ જરૂર હોય - હવે આ પ્રસિદ્ધ વ્યાપકનો | આ અભાવ વદ્ધિમત્પર્વતનિશ્ચયોત્તરાનુમિતિમાં જરૂર મળે. આમ વ્યાપકાભાવનો પ્રયોજક . આ વિરોધિવિષયિતા બને તો વ્યાપ્યાભાવરૂપ વહુન્યભાવવિશિષ્ટ પર્વતત્વાવચ્છિન્ન-ય. A વિશેષતાનિરૂપિતવહિતાવચ્છિન્નપ્રકારતકત્વ વિજ્ઞાનત્વાભાવનો પણ પ્રયોજક બને છે. # જ. આ રીતે વહુન્યભાવવિશિષ્ટ-પર્વતત્વાવચ્છિન્નવિશેષતાનિરૂપિતવહ્નિત્વાવચ્છિન્ન1 પ્રકારતાકત્વવિ.જ્ઞાનત્વમાં પણ વિરોધિવિષયિતાપ્રયુક્તત્વ સિદ્ધ થઈ જવાથીf - સામાન્ય વિરક્તિ ૦ (૧૦૩) G
J