________________
નિશ્ચયમાં છે. માટે પ્રતિબંધક્તાવચ્છેદક વન્ત્યભાવવન્દ્વદનિશ્ચયપ્રકારકત્વ (વિષયક્ત્વ) બને. આથી જ તે વસ્તિત્વવિ.વક્ષિપ્રકારકત્વ ઘટિત ઊભયાભાવમાં પ્રયોજક બને.
गादाधरी : न च तादृशविशिष्टप्रकारकत्वमात्रं न विपरीतनिश्चयप्रतिबध्यतावच्छेदकम् अपि तु तद्विशेषितानाहार्यज्ञानत्वं तत् कथं तत्प्रकारकत्वाभावस्य तथाविधविरोधिविषयिताप्रयुक्तत्वमिति वाच्यम्,
પૂર્વપક્ષ ઃ તમે કહ્યું છે કે સ્વનિષ્ઠપ્રતિબન્ધક્તાવચ્છેદકધર્મ એ સ્વાનન્તરોત્પન્નજ્ઞાનનિષ્ઠપ્રતિબધ્ધતાવચ્છેદકધર્માભાવમાં પ્રયોજક છે. હવે પ્રતિબધ્ય તો હૂઁદ્દો વહ્વિમાન ઈત્યાકારક શાન બને છે તેથી પ્રતિબધ્ધતાવચ્છેદકધર્મ તાદશજ્ઞાનત્વ બને પણ હૃદત્વાવચ્છિન્ન-વિશેષ્યતાનિરૂપિત વહ્નિત્વાવચ્છિન્નપ્રકારતાકત્વ (જ્ઞાનનિષ્ઠ) ન બને કેમકે તાદશપ્રકારતાકત્વ તો આહાર્યસ્થળે પણ મળે અને તે પ્રતિબધ્ય બનતું નથી. તો તમે તો તાદશપ્રકારકત્વાભાવ પ્રતિ વિરોધિવિષયિતાને પ્રયોજક શી રીતે કહી શકો ? કેમકે તે તો પ્રતિબધ્ધતાવચ્છેદક જ નથી માટે તે પ્રતિબધ્ધતાવચ્છેદકાભાવ શી રીતે કહેવાય ? તાદેશપ્રકારતાકત્વવિશિષ્ટાનાહાર્યજ્ઞાનત્વાભાવને જ પ્રતિબધ્ધતાવચ્છેદકાભાવ કહેવો જોઈએ અને તેના પ્રતિ ઉક્ત નિશ્ચયને પ્રયોજક કહેવો જોઈએ ને ?
गादाधरी : विशिष्टाभावप्रयोजकस्य विशेष्यवन्निष्ठविशेषणाभावप्रयोजकत्वात् अनाहार्यज्ञानत्वाद्याश्रयानुमितिनिष्ठतादृशविशिष्टप्रकारकत्वाभावस्य विरोधिविषयिताप्रयुक्तत्वाक्षतेरिति हृदो वह्निमान् धूमादित्यादौ वह्न्यभावविशिष्टहृदत्वाद्यवच्छिन्ने लक्षणसमन्वयः ।
ઉત્તરપક્ષ : વિશેષણવિશિષ્ટાનાહાર્યજ્ઞાનમાં વિશેષ્યાંશ તરીકે અનાહાર્યજ્ઞાન છે. વિશેષણાંશ તરીકે તાદશપ્રકારકત્વાભાવ છે. હવે નિશ્વયોત્તરાનુમિતિરૂપ અનાહાર્યજ્ઞાનમાં પણ અનાહાર્યજ્ઞાનત્વ તો રહે જ છે. એટલે આ અનુમિતિ જ્ઞાન પણ વિશેષ્યવત્ જ્ઞાન બન્યું. તેમાં રહેલું જે તાદેશપ્રકારકત્વાભાવરૂપે વિશેષણ, તેના પ્રતિ પણ નિશ્ચય પ્રયોજક બને. કેમકે જે વિશિષ્ટાભાવમાં પ્રયોજક છે તે વિશેષ્યવન્નિષ્ઠવિશેષણાભાવનો પણ પ્રયોજક બને.
ધ્રુવો વહ્વિમાન્ ધૂમાત્ માં લક્ષણસમન્વય શી રીતે થાય તે બતાવવું.
સામાન્ય નિરુક્તિ – (૧૭૧)