________________
વિષયતાપ્રયુક્ત કહ્યો છે.
गादाधरी : तत्पदञ्च तादृशनिश्चयपरामर्शार्थ कम्, उत्तरपदश्चाऽव्यवहितोत्तरार्थकम्, कालाध्वनोरत्यन्तसंयोगे इत्यनेन द्वितीया अधिकरणे, उत्तरकालपरत्वादिति तु न युक्तं, व्यापकतात्मकस्यात्यन्तसंयोगस्य प्रकृतेऽविवक्षितत्वादिति । अनुमितौ - अनुमितिसामान्ये || द्वयोर्व्यतिरेकः इत्यभिसम्बन्धः । तत्त्वम् तद्रूपावच्छिन्नत्वम् ।
કેટલાક કહે છે કે તદુત્તર સ્થળે તત્ પદ નિશ્ચયપદનો પરામર્શ કરે છે, ઉત્તરપદ અવ્યવહિતોત્તરાર્થક છે. ‘કાલાધ્ધનોરત્યન્તસંયોગે' સૂત્રથી અધિકરણમાં દ્વિતીયા થાય, ઉત્તરપદ ઉત્તરકાલ૫૨ક હોવાથી.
આ યુક્ત નથી. કેમકે અત્યંત સંયોગ વ્યાપક્તાત્મક છે અને તેની પ્રકૃતમાં વિવક્ષા કરવાની જરૂર નથી એટલે ‘વ્યાપકત્વ’ ઘટિત તેવા નિવેશમાં ગૌ૨વ રહેલું છે.
गादाधरी : अत्र च तज्ज्ञानानन्तरज्ञाननिष्ठतादृशो भयाभावे तज्ज्ञानीयाया एव विरोधिविषयितायाः प्रयोजकत्वात् विरोधिविषयतायां तादृशनिश्चयीयत्वकथनं स्वरूपकीर्तनमात्रं न तु तल्लक्षणघटकम्,
પ્રશ્ન : લક્ષણમાં નિશ્ચયનો બે વાર પ્રવેશ કર્યો છે તે ગુરુભૂત નથી? પહેલાં વહ્ત્વભાવહૂદનિશ્ચયની જે વિરોધિવિષયિતા, તેનાથી પ્રયુક્ત ઊભયાભાવ કહ્યો અને પછી તેવા નિશ્ચયની ઉત્તરમાં જાયમાનાનુમિતિ કહી.
ઉત્તરપક્ષ : પ્રથમનિશ્ચયને અમે લક્ષણમાં પ્રવિષ્ટ નથી કહેતાં. તે તો માત્ર સ્વરૂપકથન છે કેમકે નિશ્ચયોત્તર જે અનુમિતિ થાય તેમાં જે ઊભયાભાવ રહે તે, તે નિશ્ચયીયવિષયિતાથી પ્રયુક્ત જ હોય એટલે તેનું અહીં લક્ષણઘટકત્વ ન સમજવું.
गादाधरी : तथा च यदरूपावच्छिन्ननिश्चयाव्यवहितोत्तरानुमितिसामान्यस्य विरोधिविषयिताप्रयुक्तोभयाभाववत्त्वं तादृशरूपावच्छिन्नत्वं दोषत्वमिति समुदितार्थः ।
આ રીતે સમુદિતાર્થ આવો થયો : યદ્નપાવચ્છિન્નનિશ્ચયાવ્યવહિતોત્તરાનુમિતિ
સામાન્ય નિરુક્તિ ૭ (૧૬૯)
"