SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ --) : H પક્ષતાવચ્છેદકાભાવવત્યક્ષને જ દોષ કહીએ છીએ. વળી પર્વતર્મિક કાગ્યનમયત્વાદિ 1 વિશિષ્ટબુદ્ધિ પ્રતિ જેમ કાગ્યનમયતાભાવવત્પર્વત બુદ્ધિનિશ્ચય વિરોધી બને તેમ પર્વત I] કાચ્ચનમયતાભાવઃ બુદ્ધિનિશ્ચય પણ વિરોધી બને છે એ અનુભવસિદ્ધ છે માટે તેને પણ II || અમે દોષ કહીશું. આ રીતે સર્વત્ર કહેવું. સાધ્યતાવચ્છેદકાભાવવત્સાર્થે દોષ: ૧ સાધ્યસિદ્ધિ અથવા સાથે સાધ્યતાવચ્છેદકાભાવઃ દોષઃ * હેતુતાવચ્છેદકાભાવવઢેતુ દોષઃ ૧ હેતી હેતુતાવચ્છેદકાભાવઃ દષઃ હાસદ્ધિ સાધ્વાભાવવાનું પક્ષ કે પક્ષે સાધ્યાભાવઃ = બાધ હત્વભાવવાનું પક્ષ કે પક્ષે હેત્વભાવ = સ્વરૂપાસિદ્ધિ गादाधरी : साधनववृत्तिः साध्याभाव इति । साधनधर्मिकसाध्याभावववृत्तिप्रकारकज्ञानं साधनधर्मिकव्याप्तिग्रहप्रतिबन्धकम् । साधनवति साध्याभाव इति ज्ञानेऽपि साधने साध्याभावववृत्तित्वं [ तुल्यवित्तिवेद्यतया नियमतो भासत इति तदपि व्याप्तिज्ञानप्रतिबन्धक-0 मितिमताभिप्रायेण । तादृशज्ञाने नियमतस्तदभानेऽपि मणिमन्त्रादिन्यायेन तस्यासमानविशेष्यकस्यापि व्याप्तिज्ञानप्रतिबन्धकत्वमिति प्राचीनमताWभिप्रायेण वा । दोष इति । न तु पक्षतावच्छेदकाभाववत्पक्षकत्वा-4 दिकमिति शेषः । तथा चालक्ष्यत्वान्न तत्राव्याप्तिरिति भावः । હવે વ્યભિચારનો ઉક્ત રીતે સમાવેશ થતો નથી. એટલે તેના માટે અમે જુદું કહીશું . છે કે સાધ્યાભાવવદ્વૃત્તિઃ હેતુઃ અથવા હેતુમવૃત્તિઃ સાધ્યાભાવઃ વ્યભિચારો દોષઃો A સાધનધર્મિકસાધ્યાભાવવવૃત્તિત્વપ્રકારકજ્ઞાન સાધનધર્મિક વ્યાતિગ્રહનું પ્રતિબંધક છે. [[ બને. વઢિમતિ ધૂમામાવ: એવા જ્ઞાનમાં જેમ વદ્વિમવૃત્તિધૂમાભાવ ભાસિત થાય છે ] તેમ તે જ જ્ઞાનથી વઢૌ ધૂમાભાવવવૃત્તિત્વ પણ નિયમતો ભાસિત થાય જ છે. (તુલ્યયા | ધ વિજ્યા (જ્ઞાનેન) વેદ્યમ્) એટલે વદ્વિમાનમાં ધૂમાભાવજ્ઞાન પણ વ્યાપ્તિઝહ પ્રતિબંધક , 1 - આ બને. - -- સામાન્ય વિરક્તિ ૦ (૧૪) - -
SR No.032159
Book TitleSamanya Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2005
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy