________________
[ n = - -
- - - 1 કેચિતુમત વાળા જે ઉત્તર આપે છે તેમાં તેઓ વ્યભિચારવિશિષ્ટમેયત્વ પણ તે વ્યભિચાર પદાર્થ છે એમ સિદ્ધ કરવાના છે. એમ જો સિદ્ધ થાય તો સ્વપદથી | વ્યભિચારવિશિષ્ટમેયત્વ પણ પકડાય કેમકે પછી તો તેના સજાતીયવિશિષ્ટાન્તર - વ્યભિચારાદિ બની શકે અને તેમનાથી તે વ્યભિચારવિશિષ્ટમેયત્વ ઘટિત હોવાથી બીજા છે
સ્વપદથી પણ વ્યભિચારવિશિષ્ટમેયત્વ જ આવી જાય. તદવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક આ વ્યભિચારવિશિષ્ટમેયત્વ ન બનતાં તેમાં અતિવ્યાપ્તિ ન આવે.).
गादाधरी : विशिष्टान्तराऽघटितत्वेनाऽघटितस्य विशिष्टसाध्यसाधनग्रहाऽविरोधिज्ञाननिष्ठविषयितासम्बन्धेन व्याप्तिग्रहप्रतिबन्धकताऽनतिरिक्तवृत्तित्वादिरूपस्य व्यभिचारादिविभाजकस्याऽत्र प्रवेशात्," तादृशरूपस्य च व्यभिचारविशिष्टप्रमेयत्वादिसाधारणत्वादित्याहुः। ॥
હવે તેઓ શી રીતે વ્યભિચારવિશિષ્ટમેયત્વ-મેયત્વવિશિષ્ટવ્યભિચારત્વ, U વ્યભિચાર– એ બધાયને વ્યભિચાર પદાર્થ બનાવે છે તે જોઈએ.
જો વિશિષ્ટાન્તરથી અઘટિતને હેત્વાભાસ આપણે કહેતાં હતાં તો જ છે મેયત્વવિશિષ્ટવ્યભિચાર કે વ્યભિચારવિશિષ્ટમેયત્વ એ વ્યભિચારરૂપ હેત્વાભાસ બનતો છે જ ન હતો ને? કેમકે તેમાં બે ય વિશિષ્ટાન્તર વ્યભિચારથી ઘટિત જ છે. Sા હવે તે બેયને વ્યભિચાર પદાર્થ બનાવવા હોય તો “વિશિષ્ટાન્તરાઘટિતત્વ' નિવેશ) U દૂર કરવો જ જોઈએ.
એટલે જ તેઓ કહે છે કે વિશિષ્ટાન્તરાઘટિત અઘટિત એવું અમે વ્યભિચારપદાર્થનું છે આ નિર્વચન કરીએ છીએ. A વ્યભિચાર એ વ્યાતિગ્રહ પ્રતિબંધક છે. વિશિષ્ટસાધ્ય અને વિશિષ્ટસાધનના વિરોધી ને T બાધ-સ્વરૂપાસિધ્યાદિ છે. અર્થાત્ વિશિષ્ટસાધ્ય-સાધન ગ્રહનું અવિરોધી જ્ઞાન | વ્યભિચારજ્ઞાન છે. હવે તે શુદ્ધવ્યભિચારજ્ઞાન બને તેમ મેયત્વવિશિષ્ટવ્યભિચારજ્ઞાન પણ |
બને અર્થાત્ ત્રણેય વિશિષ્ટસાધ્યસાધનગ્રહાવિરોધી જ્ઞાન છે. U હવે વ્યાતિગ્રહનિષ્ઠપ્રતિબધ્ધતાનિરૂપિત પ્રતિબંધકતા બાધાદિ નિશ્ચયમાં ન મળે DJ છે એટલે તેઓ તાદશપ્રતિબંધકત્વાભાવવતુ બને. તાદશબાધનિશ્ચયનિરૂપિતવૃત્તિતા બાધમાં ન A રહે. આ વૃત્તિતાનો વિશિષ્ટસાધ્ય સાધનગ્રહાવિરોધિજ્ઞાનનિષ્ઠવિષયિતાસંબંધથી
મેયત્વવિશિષ્ટ વ્યભિચારાદિ ત્રણેયમાં અભાવ જ મળે. કેમકે તાદશસંબંધથી _ _ _ ૨ સામાન્ય નિરલિ (૧૪) -
J