________________
[ 2 - - - - - - - - SET H બને એટલે તેમાં અતિવ્યાપ્તિ આવી જાય તેના વારણ માટે ઉક્તદલનિવેશ સાર્થક બની || ( જ જવાનો છે. L] આ રીતે સ્વત્વ પદાર્થનો અમે અનુયોગીરૂપ લક્ષ્યાવચ્છેદકમાં અન્તર્ભાવ ન કરીએ | મ અને પ્રતિયોગીરૂપ લક્ષ્યતાનવચ્છેદકમાં અન્તર્ભાવ કરીએ એટલે અતિવ્યાપ્તિ આવવાથી તે ઉક્ત દલનિવેશ સાર્થક બને જ છે. " गादाधरी : न च व्यभिचारविशिष्टमेयत्वादेर्हेत्वाभासत्वविरहात " । हेत्वाभासविभाजकरूपेण स्वसजातीयाऽप्रसिद्ध्या तस्य स्वपदेनोपादा। तुमशक्यत्वात् मेयत्वविशिष्टव्यभिचारत्वादिकमेव स्वपदेनोपादेयम्, तस्य
शुद्धव्यभिचाराधभिन्नतया व्यभिचारत्वादिरूपहेत्वाभासविभाजकरूपेण तत्सजातीयप्रसिद्धेरिति तदविषयक प्रतीतिविषयत्वस्य । व्यभिचारविशिष्टमेयत्वादौ सत्वात्तत्रातिप्रसङ्ग इति वाच्यम्,
સિદ્ધાન્તી : આ રીતે લક્ષ્યતાનવચ્છેદકને સ્વપદથી પકડશો તો તો અતિવ્યાપ્તિ || આવશે. I સ્વપદથી વ્યભિચારવિશિષ્ટમેયત્વને તો પકડી શકાય નહિ. કેમકે જો તેને પકડીએ એ
તો તેમાં હેત્વાભાસત્વ ન હોવાથી તેનું સજાતીય-વિશિષ્ટાન્તર જ ન મળે. એટલે કે A મેયત્વવિશિષ્ટવ્યભિચારને સ્વ પદથી પકડી શકાય=એયત્વવિશિષ્ટવ્યભિાચર- A ને સજાતીયવિશિષ્ટાન્તર વ્યભિચાર બને કેમકે યદ્યપિ મેયત્વવિશિષ્ટવ્યભિચાર એ પણ ? તે હેત્વાભાસ તો નથી જ તથાપિ વિશિષ્ટ શબ્દાનાતિરિવ્યક્ત ચાયત તેf , શુદ્ધવ્યભિચારથી અભિન્ન છે એટલે તેનું સજાતીય વિશિષ્ટાન્નરવ્યભિચાર બની શકે. છે તેનાથી ઘટિત જે સ્વ, તે મેયત્વવિશિષ્ટવ્યભિચાર, તદવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક છે
વ્યભિચારવિશિષ્ટમેયત્વ બની જતાં તેમાં લક્ષણ અતિવ્યાપ્ત થયું. H. (અહીં ખ્યાલ રાખવો કે સિદ્ધાન્તીએ વ્યભિચારવિશિષ્ટમેયત્વ એ હેત્વાભાસ બનતો ?
નથી માટે તેનું સજાતીયવિશિષ્ટાન્તર ન મળે એ વાત લક્ષ્યમાં રાખીને સ્વપદથી | T વ્યભિચારવિશિષ્ટમેયત્વને ન લઈને તેમાં અતિવ્યાપ્તિ આપી છે. મેયત્વવિશિષ્ટવ્યભિચાર 1 એ સ્વપદથી લીધો છે કેમકે તે લક્ષ્યાવચ્છેદક નથી વળી તે પણ હેત્વાભાસ ન હોવા છતાં ] તે વ્યભિચારથી અભિન્ન હોવાથી તેનું સજાતીયવિશિષ્ટાન્તર પ્રાપ્ત થઈ શકે છે.
LEGE- સામાન્ય નિરતિ ૦ (૧૪૩)
AJ