________________
विषयताको यो धर्मः तद्वत्त्वम् ।
વ્યભિચારાવચ્છિન્નાડનિરૂપિતવિશિષ્ટ=મેયત્વવિશિષ્ટવ્યભિચારતદીયવિષયિતાત્વાનવચ્છિન્નયત્કિંચિત્ પ્રતિબંધકતાવચ્છેદક=વ્યભિચારત્વ બને છે. તે સ્વ=વ્યભિચારત્યાવચ્છિન્નવિષયિતાક ધર્મ પણ છે જ તેથી તેમાં લક્ષણ સંગતિ થઈ ગઈ.
પ્રમેયત્વવિશિષ્ટવ્યભિચારમાં અતિવ્યાપ્તિ ન આવે કેમકે પ્રમેયત્વવિશિષ્ટવ્યભિચારત્વાવચ્છિન્નાડનિરૂપિત વિશિષ્ટ-શુદ્ધવ્યભિચાર બને. તેની જે વિષયિતા, એનાથી અનવચ્છિન્ના પ્રમેયત્વવ્યભિચારપ્રતિબંધકતા જો બનત તો પ્રતિબંધકતાવચ્છેદક પ્રમેયત્વવિશિષ્ટવ્યભિચારત્વ બને. તે સ્વ=પ્રમેયત્વવિ.વ્યભિચારત્વા-વચ્છિન્નવિષયિતાક ધર્મ પણ બનત. પણ વ્યભિચારવિયિતાથી અનવચ્છિન્ન પ્રમેયત્વવિશિષ્ટવ્યભિચારપ્રતિબંધકતા બનતી જ નથી. એનું કારણ એ છે કે શુદ્ધવ્યભિચારવિષયિતાનો અવચ્છેદક જે પ્રતિબંધકતા બને તે જ પ્રતિબંધકતા પ્રમેયત્વવિશિષ્ટવ્યભિચાર વિષયિતાનો અવચ્છેદક બને. અર્થાત્ જે શુદ્ધવ્યભિચારવિષયિતાનો અવચ્છેદક પ્રતિબંધકતા ન બને તે મેયત્વવિશિષ્ટવ્યભિચારવિયિતાનો પણ અનવચ્છેદક પ્રતિબંધકતા જ રહે. આમ, વ્યભિચારવિયિતાથી અવચ્છિન્ના જે પ્રતિબંધકતા છે તે મેયત્વવિશિષ્ટવિષયિતાથી અવચ્છિન્ના પણ છે જ. અર્થાત્ મેયત્વવિશિષ્ટવ્યભિચારવિષયિતાથી અનવચ્છિન્ના તે પ્રતિબંધકતા બનતી નથી. આમ થવાથી ત્યાં લક્ષણની અતિવ્યાપ્તિ પણ ન થાય. આ જ રીતે વ્યભિચારઘટિતબાધમાં પણ લક્ષણ સમન્વય થઈ જતાં અવ્યાપ્તિ પણ ન આવે.
વ્યભિચારઘટિતબાધત્વાવચ્છિન્નવિષયિત્વાનિરૂપિતત્વવિશિષ્ટ=મેયત્ત્વવિશિષ્ટવ્યભિચારઘટિતબાધવિષયીતા 1 એનાથી અનવચ્છિન્નયકિચિત્ પ્રતિબંધકતાવચ્છેદક=વ્યભિચારઘટિતબાધત્વ એ વ્યભિચારઘટિતબાધવિષયતાક ધર્મ છે જ. માટે તેમાં લક્ષણ સંગતિ થઈ ગઈ.
આ રીતે આ લઘુભૂત લક્ષણની વિવક્ષા કરવા પર કોઈ દોષ રહેતો નથી.
गादाधरी : यद्विषयक निश्चयस्य विरोधिविषयिताप्रयुक्त इत्यादिनिष्कृष्टकल्पे अनुमितिप्रतिबन्धकताया अघटकत्वात् प्रतिबन्धकतायां विशिष्टान्तरविषयकत्वानवच्छिन्नत्वविशेषणदानस्याऽसम्भवेन यत्पदार्थस्यैव तादृशपदार्थान्तराऽघटितत्वेन विशेषणीयतयोक्तबाधाऽव्याप्तेरशक्यपरिहारत्वात् ।
સામાન્ય નિરુક્તિ ૭ (૧૪૦)
ܝ