________________
-
1 મેયત્વવિશિષ્ટવ્યભિચારમાં અતિવ્યાપ્તિ નહિ આવે કેમકે તેને સ્વ પદથી પકડતાં ||
વિશિષ્ટ વ્યભિચાર અને મેયત્વવિશિષ્ટવ્યભિચાર: તે બે ય ની વિષયિતા એ છે | મેયત્વવિશિષ્ટવ્યભિચારવાવચ્છિન્નનિરૂપિતા નથી માત્ર મેયત્વવિશિષ્ટવ્યભિચારરૂપ-1 મ વિશિષ્ટની વિષયિતા જ તેવી છે માટે વિષયિતાત્વવ્યાપકનિરૂપિતત્વ ન બનતાં તેમાં લક્ષણ આ ત ન ગયું. ન પૂર્વોક્ત જે વ્યભિચારઘટતિબાધ છે તેમાં અવ્યાપ્તિ પણ નહિ આવે. તે જ વ્યભિચારઘટિતબાધવિષયત્નાવચ્છિન્ન....વિશિષ્ટ બને મેયત્વવિશિષ્ટવ્યભિચારઉં ઘટિતબાધ અને વ્યભિચારઘટિત બાધ તે બે યની વિષયિતા વ્યભિચારઘટિતબાધત્વ- 1 | વચ્છિન્નનિરૂપિતા છે જ એટલે તેમાં લક્ષણ ચાલી ગયું. J (જો યાવતિબંધકતા કહી હોત તો તો અહીં અતિવ્યાપ્તિ આવત. કેમકે ! એ વ્યભિચારવિશિષ્ટબાધપ્રતિબંધકતા પણ પકડાય અને તેથી પ્રતિબંધકતાવચ્છેદક
વિષયિતાકવિશિષ્ટ વ્યભિચારવિશિષ્ટબાધ બને અને તે તો સ્વ=વ્યભિચારવિશિષ્ટબાધત્વા1 વચ્છિન્ન નિરૂપિત છે જે માટે તેમાં લક્ષણ અતિવ્યાપ્ત થઈ જાય. | બાધઘટિતઆશ્રયાસિદ્ધિ સ્થળે પણ અવ્યાપ્તિ નથી રહેલી કેમકે ત્યાં | યત્કિંચિતુપ્રતિબંધકતા....વિશિષ્ટ બાધઘટિતઆશ્રયાસિદ્ધિ બને. તે બાધઘટિત . 4 આશ્રયાસિદ્ધિવાવચ્છિન્નનિરૂપિતા છે જ.)
યત્કિંચિત્ પ્રતિબંધકતા કહેવાથી વ્યભિચારવિશિષ્ટબાધ સ્થળે અતિવ્યાપ્તિ પણ નહિ A આવે કેમકે વ્યભિ.વિ.બાધત્વાવચ્છિન્ન... યત્કિંચિત્ પ્રતિબંધકતામાં
અનુમિતિનિરૂપિતપ્રતિબંધકતા પકડાય અને વ્યાપ્તિજ્ઞાનનિરૂપિત પ્રતિબંધકતા પકડાય.. 1 આવી પ્રતિબંધકતાવચ્છેદકવિષયિતાકવિશિષ્ટ શુદ્ધબાધ કે શુદ્ધ વ્યભિચાર બને. તેની 1. || વિષયિતા એ સ્વ=વ્યભિચાર-વિશિષ્ટબાધત્વાવચ્છિન્ન નિરૂપિતા નથી જ એટલે તેમાં || લક્ષણ અતિવ્યાપ્ત ન થાય.
આમ આ વિવક્ષા કરવાથી કોઈ દોષ સંભવતો નથી પછી શા માટે કહેવું જોઈએ કે A પ્રતિબંધકતાઘટિતલક્ષણમાં દોષ રહેલા જ છે? A બીજા પણ આ જ રીતે કહેતાં કહે છે કે નિમ્ન વિવક્ષાથી પણ આ જ લક્ષણમાં દોષ ન. રહેતા નથી. (આ વિવક્ષામાં પૂર્વની વિવક્ષાએ લાઘવ એ છે કે ભલે નન્દ્રયથી પ્રવિષ્ટ હોય પણ તેમાં વ્યાપકત્વનો નિવેશ કરવામાં આવ્યો નથી.) વાવચ્છિન્નાનિરૂપિવિशिष्टविषयित्वानवच्छिन्न यत्किचित्प्रतिबंधकतावच्छेदक स्वावच्छिन्न
--
-સામાન્ય વિરક્તિ
(૧૩)
E
J