________________
1 તાદેશવિષયવૃત્તિત્વ કહે તો ? વિષયતાવચ્છેદક એ વિષયવૃત્તિ જ હોય છે ને ? H.
ઉત્તર : તેમ થતાં સર્વત્ર અસંભવ આવે. વ્યભિ.માં લક્ષણ આપણે જોઈએ. સ્વ- 1 એ વ્યભિચારત્વ, તદવચ્છિન્નાવિષયક પ્રતીતિ યં એ પ્રતીતિ તદ્વિષય વ્યભિચાર બને તેમાં છે
વ્યભિચારત્વ વૃત્તિ છે તે પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિવિષયતાવચ્છેદક પણ છે. ત. # આવે જે વ્યભિચારત્વ એ તદવચ્છિન્નાવિષયક પ્રતીતિવિષયતાવચ્છેદક નથી માટે તે જ
1 વિશિષ્ટાન્તરાઘટિત ન બન્યું. આ રીતે અન્યત્ર પણ અસંભવ યોજવો. - અ આ આપત્તિ દૂર કરવા વિશિષ્ટાંશમાં તાદશવિષયતાવચ્છેદક કહ્યું તેમ થતાં મેય આ
પ્રતીતિવિષયતાવચ્છેદક મેયત્વ જ બને હવે તે પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્ત1 વૃત્તિવિષયતાવચ્છેદક નથી જ. માટે તેને પકડાય જ નહિ. આમ અસંભવ દોષ ન આવે.
गादाधरी : प्रमेयं गगनवद्वाच्यत्वादित्यादौ व्यभिचारत्वाद्यवच्छिन्नाविषयक प्रतीतिविषयतावच्छेदकं यद्गगगनाभाववन्मेयत्वादि तदाश्रयाविषयकप्रतीत्यप्रसिद्ध्या व्यभिचारादौ तादृशप्रतीतिविषयत्वस्य । दुस्मपादतयाऽव्याप्तिरतस्तदवच्छिन्नाविषयकत्वनिवेशः। .
પ્રશ્ન : અઘટિતત્વાંશમાં તદવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક ન કહેતા તદાશ્રયાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક કહે તો ?
ઉત્તર : પ્રમેયં ગાનવતાવવા અહીં વ્યભિચારમાં અવ્યાપ્તિ આવે. ગગન T કોઈમાં વૃત્તિ નથી એટલે સઘળા ય પ્રમેય ગગનાભાવવત્ છે આથી અહીં બાધ દોષ પણ આ 0 રહેલો છે.
હવે આપણે લક્ષણ જોઈએ.
વ્યભિચાર–ાવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક ગગનાભાવવતુ પ્રમેયત્વ જ A બને. તે પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિવિષયતાવચ્છેદક પણ છે. હવે આવા | ગગનાભાવવપ્રમેયત્વાશ્રયાવિષયકપ્રતીતિ જ અપ્રસિદ્ધ હોવાથી અઘટિતત્વાંશ તેમાં ના II માનતાં લક્ષણ અવ્યાપ્ત થયું. હવે અઘટિતત્વાંશમાં “અવચ્છેદકત્વનો નિવેશ કરતાં આH
અવ્યાપ્તિ દૂર થાય છે. ગગનાભાવવધૂમેયવાવચ્છિન્નાવિષયક પ્રતીતિ વ્યભિચારઃ' એવી | પ્રતીતિ જરૂર બની શકે. (વ્યભિચારત્વેન વ્યભિચારઃ પ્રતીતિ તાદશમેયત્વ-અવિષયક છે !
સામાન્ય નિરુક્તિ ૦ (૧૨૩)