________________
A - - - - - A ફરી મેયત્વવિશિષ્ટવ્યભિચારમાં અતિવ્યાપ્તિ આવે.
વિશિષ્ટાન્તર તરીકે વ્યભિચાર આપણે કહ્યો છે એટલે તથ્રી વ્યભિચારત્વ અહીં લેવાય. વ્યભિચારવાવચ્છિન્નાવિષયકપ્રતીતિ “પ્રમેય એવી પણ થાય. તેનો વિષય બધા !
જ બને એટલે પ્રમેયત્વ વિશિષ્ટવ્યભિચાર પણ બને. આમ તે પ્રમેયત્વવિ.વ્યભિચારત્વ# સ્વરૂપ તાદેશરૂપાશ્રય પ્રમેયત્વવિ.વ્યભિચાર આત્મકધર્મી પોતે જ તદવચ્છિન્નાવિષયક- 1 પ્રતીતિનો વિષય બન્યો. અર્થાતુ તદવચ્છિન્નાવિષયક પ્રતીતિના વિષયનું વિશેષ ધર્મી 1
પ્રમેયત્વવિ. વ્યભિચાર બની ગયો એથી અતિવ્યાપ્તિ આવી. છે હવે મેયત્વવિ.વ્યભિચારત્વાશ્રય ધર્મીને વિશેષણ ન બનાવતાં મેયત્વવિ. ) તે વ્યભિચારત્વને જ (“સ્વ” ને જ) વિશેષણ બનાવ્યું એટલે કે તદવચ્છિન્નાવિષયક- A જ પ્રતીતિવિષયતાવચ્છેદક જે મેયત્વવિશિષ્ટવ્યભિચારત્વ લેવાનું કહ્યું તે તો સંભવતું નથી. જો ન કે વ્યભિચારવાવચ્છિન્નાવિષયક પ્રતીતિવિષયતાવચ્છેદક મેયત્વવિ. વ્યભિચારત્વ છે જ કે Ot નહિ. આમ થતાં તેમાં વિશિષ્ટાન્તરાઘટિતત્વ ન જતાં લક્ષણની અતિવ્યાપ્તિ ન આવે. |
गादाधरी : मेयत्वविशिष्टव्यभिचारत्वाद्याश्रयाविषयकत्वस्य व्यभिचारत्वाद्यवच्छिन्नविषयकप्रतीतौ दुर्घटत्वात्तद्दोषः स्यादतः स्वाश्रयाविषयकत्वमुपेक्ष्य स्वावच्छिन्नाविषयकत्वनिवेशः।
“વિશિષ્ટત્વ લક્ષણમાં જો સ્વાશ્રયાવિષયક પ્રતીતિવિષયતાવચ્છેદક કહે તો ફરી તે [] જ અતિવ્યાપ્તિ આવત.
વ્યભિચારત્વાશ્રય =શુદ્ધ વ્યભિચાર બને તેમ મેયત્વવિશિષ્ટવ્યભિચાર પણ બને. આ એટલે સ્વાશ્રયાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક બાધત્વાદિ બની જ જાય. તદવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક પ્રમેયત્વવિ.વ્યભિચારત્વ બની જતાં તેમાં તે * વિશિષ્ટાન્તરાઘટિતત્વ આવતાં લક્ષણની અતિવ્યાપ્તિ થાય.
· गादाधरी : स्वावच्छिन्नाविषयक प्रतीतिविषयवृत्तित्वस्य । तादृशधर्मविशेषणत्वे व्यभिचारत्वादेरपि मेयत्वादिना व्यभिचारत्वाद्यवच्छिन्नाविषयकप्रतीतिविषये व्यभिचारादौ वर्तमानत्वादसम्भव इत्यतस्तादृशविषयतावच्छेदकत्वेन धर्मो विशेषितः । પ્રશ્ન : વિશિષ્ટાંશમાં સ્વાવચ્છિનાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક કહેવાને બદલે !
નું સામાન્ય નિરુક્તિ • (૧૨) E J