________________
પ્રતીતિવિષયતાવચ્છેદક અને પ્રકૃતાનુમિતિ પ્રતિબંધકતાનતિક્તિવૃત્તિ-વિષયતાવચ્છેદક ધૂમાભાવવદ રૂપ સ્વરૂપાસિદ્ધિ બને. તદવચ્છિન્નાવિષયકપ્રતીતિ-વિષયતાવચ્છેદક તાદશબાધત્વ બને. આમ તેમાં લક્ષણસમન્વય થઈ જાય.
હા, જ્યાં માત્ર વ્યભિચાર દોષ હોય કે માત્ર બાધ દોષ હોય ત્યાં તદવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક અને પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ વિષયતાવચ્છેદક રૂપ બાધત્વ ન પડે એટલે ત્યાં જે દોષ હોય તેનું ઊલટું સ્વરૂપ તેવું લઈ લેવું. અર્થાત્ ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટ વહ્નિરૂપ વ્યભિચાર સ્થળે તદવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષય-તાવચ્છેદક અને પ્રકૃતાનુમિતિપ્રતિબંધક્તાનતિરિક્તવૃત્તિવિષયતાવચ્છેદક તરીકે વર્તવૃત્તિત્વવિશિષ્ટ ધૂમાભાવવવૃત્તિત્વત્વ બની જાય. અર્થાત્ આ વિશિષ્ટાન્તર બને એનાથી અઘટિત તે શુદ્ધ વ્યભિચાર બને એટલે તેમાં લક્ષણ સંગતિ થઈ જાય.
गादाधरी : मेयत्वविशिष्टव्यभिचारत्वादेः स्वावच्छिन्नाविषयकप्रतीतिविषयतावच्छेदक व्यभिचारत्वाद्यवच्छिन्नाविषयक प्रतीतिविषयतावच्छेदकत्वाभावान्न तदवच्छिन्नेऽतिव्याप्तिः ।
મેયત્વવિશિષ્ટવ્યભિચારમાં હવે અતિવ્યાપ્તિ ન આવે કેમકે મૈયત્વવિ. વ્યભિચારત્વાવચ્છિન્તાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક અને પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિવિષયતાવચ્છેદક વ્યભિચારત્વ બને. તદવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક મેયત્વવિ.વ્યભિચારત્વ નથી જ એટલે તેમાં વ્યભિચારત્વાવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદકત્વ ન રહેતા તદભાવ રહી ગયો એટલે તે વિશિષ્ટાન્તરાઘટિત ન બનતા તેમાં અતિવ્યાપ્તિ ન આવી.
गादाधरी : मेयत्वविशिष्टव्यभिचारादेरपि मेयत्वादिना व्यभिचारत्वाद्यवच्छिन्नाविषयकप्रतीतिविषयत्वात्तद्दोषः स्यादतस्तादृशरूपाश्रयधम्मिणं तदवच्छिन्नाविषयकप्रतीतिविषयत्वेनाविशिष्य स्वमेव तादृशविषयतावच्छेदकत्वेन विशेषितम् ।
હવે અઘટિતત્વનું લક્ષણ કહ્યું છે કે તદવચ્છિન્નાવિષયક-પ્રતીતિવિષયતાવચ્છેદકવૃં • જો અહીં તાદશપ્રતીતિવિષય જ કહે અર્થાત્ તાદેશપ્રતીતિવિષયતાવચ્છેદક ન કહે તો સામાન્ય નિરુક્તિ ૭ (૧૨૧)