________________
મેયત્વવિશિષ્ટ વ્યભિચાર અઘટિત નથી માટે અતિવ્યાપ્તિ દોષ દૂર થઈ જ જવાનો છે.
ઉત્તર ઃ ના, ‘અન્તર' પદ ન લઈએ તો વ્યભિચારાદિ રૂપ વિશિષ્ટ પોતાનાથી જ ઘટિત બની જતાં શુદ્ધ વ્યભિચારાદિમાં જ અવ્યાપ્તિ (અસંભવ) આવી જાય. એટલે હવે શુધ્ધ વ્યભિચાર એ વિશિષ્ટાન્તરથી તો ઘટિત નથી જ માટે તેમાં લક્ષણ અવ્યાપ્ત ન થાય.
गादाधरी : स्वावच्छिन्नाविषयकप्रतीतिविषयतावच्छेदकावच्छिन्नार्थकम्, अतः शुद्धव्यभिचारादेर्मेयत्वविशिष्टव्यभिचाराद्यभिन्नत्वेऽपि न क्षतिः ।
હવે આ અન્ત૨૫દનો અર્થ ગદાધર ખુદ કહે છે. સ્વાવચ્છિશાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદકાવચ્છિન્ન. હવે જો આમ ‘અવચ્છિન્નત્વ' પદ ન કહે અને સ્વાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક કહેત તો તો શુદ્ધવ્યભિચાર અને મેયત્વવિશિષ્ટવ્યભિચાર સ્વરૂપ જ છે માટે બે ય અભિન્ન બની જાય અને તેમ થતાં મેયત્વવિશિષ્ટવ્યભિચારા-વિષયકપ્રતીતિ ‘વ્યભિચાર:’ એવી પ્રતીતિ ન થાય. પણ વ્યભિચારવિશિષ્ટમેયત્વ થાય. તદવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષય-તાવચ્છેદક મેયત્વવિશિષ્ટવ્યભિચારત્વ બની જતાં તે વિશિષ્ટાન્તરાઘટિત બની જાય એટલે ફરી અતિવ્યાપ્તિ આવે.
હવે સ્વાવચ્છિશાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક અન્તરત્વ કહ્યું એટલે મેયત્વવિશિષ્ટવ્યભિચારત્વાવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતા-વચ્છેદક વ્યભિચારત્વ બની જ શકે છે-તેમ થતાં તદવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક મેયત્વવિ.વ્યભિચારત્વ નથી બનતું માટે તે વિશિષ્ટાન્તરાઘટિત ન બનતાં લક્ષણ તેમાં અતિવ્યાપ્ત નહિ થાય.
गादाधरी: तदघटितत्त्वं तदविषयक प्रतीतिविषयत्वम्, एवञ्चानुमितिप्रतिबन्धकतायां यादृशरूपावच्छिन्नविषयकत्वमवच्छेदकं तादृशं यत्स्वावच्छिन्नाविषयकप्रतीतिविषयतावच्छेदकं यत् तदवच्छिन्नत्वं समुदितार्थः । यद्रूपावच्छिन्ने लक्षणं सङ्गमनीयं तदेव स्वपदार्थः ।
અઘટિતત્વ : તવિષયપ્રતીતિવિષયત્વમ્ (અથવા ત ્વચ્છિन्नाविषयकप्रतीतिविषयतावच्छेदकं)
આમ વિશિષ્ટાન્તરાઘટિતત્વનો સમુદિતાર્થ આ થયો. અનુમિતિપ્રતિબન્ધકતાયાં યાદેશરુપાવચ્છિશવિષયકત્વમવચ્છેદક તાદશં યત્સ્યાવચ્છિશાવિષયક
સામાન્ય નિક્તિ ૦ (૧૧૯)