________________
गादाधरी : एवमपि प्रकृतहेतुनिष्ठसाध्यव्यापकीभूताभावप्रतियोगित्वघटितस्य मतभेदेनासाधारण्यविरोधरूपस्य विषयतायाः पक्षधम्मिक प्रकृतहेतुमत्ताज्ञानवैशिष्ट्यावच्छिन्नप्रतिबन्धकतायामेवावच्छेदकत्वात् प्रतिबन्धकतायां ज्ञानवैशिष्ट्यानवच्छिन्नत्वनिवेशासम्भवात् । | दर्शितातिप्रसङ्गवारणाय च निरुक्त विशिष्टद्वयाघटितत्वस्यैव निवेशनीयत्वात् ।
ઉત્તર પક્ષ : જો જ્ઞાનવૈશિષ્ટયાનવચ્છિન્નત્વનો નિવેશ તમે કરશો તો અસાધારણ અને વિરોધમાં અવ્યાપ્તિ આવશે. જેઓ અસાધારણને સાધ્યાસામનાધિકરણ્ય રૂપ માને છે તેઓ વિરોધને હેતુનિષ્ઠ સાધ્યવ્યાપકીભૂતાભાવ પ્રતિયોગિત્વરૂપ માને છે અને જેઓ અસાધારણને હેતુનિષ્ઠ સાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વ રૂપ માને છે તેઓ વિરોધને સાધ્યાસામાનાધિકરણ્ય રૂપ માને છે.
આમ મતભેદેન વિરોધનો કે અસાધારણનો હેતુનિષ્ઠ સાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વ આકાર બને. હવે હેતુમાં સાધ્યવ્યાપકીભૂતાભાવ પ્રતિ.ત્વનું જ્ઞાન જ અનુમિતિનું પ્રતિબંધક બની શકતું નથી, કેમકે તદ્વત્તાબુદ્ધિમાં તદભાવવત્તા કે તદભાવવ્યાપ્યવત્તા બુદ્ધિ જ પ્રતિબંધક બને. અહીં ઊભય નથી માટે તે પ્રતિબંધક બની શકે નહિ. માટે કહેવું જ જોઈએ કે પક્ષધર્મિક તાદશજ્ઞાન પ્રતિબંધક બને. અથવા साध्यव्यापकीभूताभावप्रतियोगित्वविशिष्टो हेतुः । हेतुमांश्च पक्ष ज्ञान અનુમિતિપ્રતિબંધક કહેવું જ રહ્યું. (દા.ત. છૂંદો વિદ્ઘમાન્ જલાત્) વવવ્યાપીભૂતનભાભાવપ્રતિયોશિનનં, નનવાંશ્ચ દ્રુટ્ઃ જ્ઞાન પ્રતિબંધક બને. હવે આ જ્ઞાનમા વહ્વિવ્યાપકજલાભાવ ભાસિત થાય છે એનો અર્થ એ કે જલવ્યાપક વન્ત્યભાવ ભાસિત થાય છે. એટલે વજ્યભાવવ્યાપ્યજલવત્તા બુદ્ધિરૂપ આ જ્ઞાન હોવાથી તે પ્રતિબંધક બની જાય. હવે આ જ્ઞાન તો જ્ઞાનવૈશિષ્ટ્યાવચ્છિન્ન બની ગયું છે એટલે જ્ઞાનવૈ.નવચ્છિન્નત્વ તેમાં ન જતાં લક્ષણ અવ્યાપ્ત થાય છે.
આમ જ્ઞાનવૈ.અનવચ્છિન્નત્વનો નિવેશ તમે કરી શકતા નથી. વન્યભાવવજલવવૃત્તિજલવહ્રદ સ્થલીય જે અતિવ્યાપ્તિ અમને આપી હતી તેનું વારણવિશિષ્ટન્દ્વયાઘટિતત્વ નિવેશથી જ થઈ જાય છે. માટે તેનો જ નિવેશ કરવો જોઈએ
સામાન્ય નિરુક્તિ ૭ (૧૧૫)