________________
1 તેથી તે વિશિષ્ટઢયઘટિત બની જતા “ભિન્નત્વ નિવેશ કરવો પડ્યો. પણ તમે તે
સત્પતિપક્ષઘટિતવ્યાપ્તિને પૂર્વપક્ષીયવ્યાપ્તિ લો તો સત્પતિપક્ષનું જ સ્વરૂપ બનશે તે ] વિશિષ્ટદ્ધયઘટિત જ નહિ બને. જુઓ. પૂર્વપક્ષની વ્યાપ્તિ-સાધ્યાભાવવદવૃત્તિત્વસ્વરૂપ છે. | આ સાધ્યાભાવવ્યાપ્ય હેતુમાન્ પક્ષ એ સત્યંતિ.નો આકાર છે. અર્થાત્ સાધ્યામાવાભાવવત મ. ને વૃત્તિત્વવામાન પક્ષઃ એવો સત્વતિનો આકાર થયો. અર્થાતું ? વહુન્યભાવાભાવવદવૃત્તિત્વવિશિષ્ટ જલવાનું હૃદ: એ સત્યંતિ. બને. હવે આ તો | વિશિષ્ટદ્વયથી ઘટિત નથી જ, કેમકે અહીં “જલ' પદ એક જ વાર આવે છે. છે નવ્યાપ વચમાવ:, નવાંશ દૂર, એ વિશિષ્ટદ્ધયઘટિત કહેવાય કેમકે A તે જલ એ વિશિષ્ટ બે વાર બનીને તેમાં રહે છે. પણ અહીં તો તેવું છે જ નહિ. એટલે હવે 11 જ આ સત્પતિપક્ષ વિશિષ્ટદ્ધયાઘટિત જ રહ્યો એટલે તેમાં વિશિષ્ટદ્વયાઘટિતત્ત્વ ચાલી જવાથી ને || લક્ષણ અવ્યાપ્ત થવાનું નહિ અને તેથી તમારે “ભિન્નત્વાદિ નિવેશ કરવો જ નહિ પડે. H.
વળી જલવ્યાપકવન્યભાવકાલિક જલવાનું હૃદઃ જે નિશ્ચય છે તેમાં અતિવ્યાપ્તિ , ઈ પણ નહિ જ રહે કેમકે તે તો વિશિષ્ટદ્વયથી ઘટિત જ છે. છે. આમ ઉભયત્ર આપત્તિઓ દૂર થઈ જાય છે. પણ અમે તમને હવે કહીશું કે જો આ ને જે રીતનું જ સત્યતિપક્ષનું સ્વરૂપ માનવાનું આવશ્યક બને છે તો પછી હવે સ્વરૂપસંગરૂપ જ In અવચ્છેદકતા જ લાઘવાત શા માટે માનવી ન જોઈએ? II સત્મતિ.નું પૂર્વોક્તસ્વરૂપ જયારે હતું ત્યારે અમે જ્ઞાનવૈશિસ્યાનવચ્છિન્નત્વનો U નિવેશ કરેલો તેની અવ્યાપ્તિ તમે તે સ્વરૂપમાં આપી હતી. પણ હવે તો તે અવ્યાપ્તિ છે. ય રહેવાની નથી કેમકે સત્પતિપક્ષનું નવું સ્વરૂપ જ્ઞાનવૈશિષ્ટયાનવચ્છિન્ન જ છે એટલે સ્વરૂપ છે. A સંરૂપ અવચ્છેદકતા માનવા પર હવે સત્યતિપક્ષમાં આવ્યાપ્તિ સંભવતી જ નથી. એટલે જ A અનતિરિક્તવૃત્તિત્વસ્વરૂપ એક પારિભાષિક અવચ્છેદકતા માનવામાં ગૌરવ હોવાથી ન | લાઘવાત્ સ્વરૂપસં.રૂપ અવચ્છેદકતા જ તમારે માનવી જોઈએ.
. આમ થવાથી પાષાણયત્વિવત્પર્વતઃ નિશ્ચય સ્થળે પણ સ્વરૂપસં.રૂપ આ અવચ્છેદકતાવાદી અમને તમે અતિવ્યાપ્તિ દોષ આપી શકતા નથી કેમકે તે નિશ્ચય તો છે. + જ્ઞાનવૈશિષ્ટયાનવચ્છિન્ન નથી.
આ રીતે બધું સામજસ્ય આવી જવાથી સ્વરૂપ સં.રૂપ અવચ્છેદકતા જ લાઘવાતું ( માનવી જોઈએ.
સામાન્ય નિયુક્તિ • (૧૧)
D