________________
स्यादित्यविशेषेण व्यापकताघटितविशिष्टमात्रस्यालक्ष्यताया एव युक्तत्वात्, तथा चोक्तप्रयासमपेक्ष्य ज्ञानवैशिष्ट्यानवच्छिन्नप्रतिबन्धकतानिवेशनमेवोचितमिति वाच्यम्,
પૂર્વપક્ષ : સત્પ્રતિપક્ષનું સ્વરૂપ તમે પ્રતિહેતુવ્યાપકસમાનાધિકરણહેતુમત્વક્ષઃ કર્યુ અને તેમ થતાં જે અવ્યાપ્તિ આપી તેને દૂર કરવા સત્પ્રતિપક્ષઘટકતાદેશદલદ્રયવિષયતાભિન્નવિષયતાશૂન્ય પ્રતીતિવિષયત્વ કહ્યું અને તે રીતે સત્પ્રતિ.ની અવ્યાપ્તિ ભલે દૂર કરી પણ તેમ થતાં અતિવ્યાપ્તિ આવે છે.
એવો
જુઓ. ગતવ્યાપ વન્ત્યાવલિન નભવાન્ ધ્રુવઃ નિશ્ચયવિશિષ્ટનિશ્ચય પણ અનુમિતિ પ્રતિબંધક બને છે. પણ આ નિશ્ચય એ સત્પ્રતિપક્ષસ્વરૂપ નથી કેમકે સત્પ્રતિપક્ષ એ વ્યાપ્તિ ઘટિત હોય છે (હેતુવ્યાપકસાધ્યાભાવસામાનાધિકરણ્યવત્ હેતુમાન્ પક્ષ:) અને તેથી જ તદ્વત્તાબુદ્ધિ પ્રતિ તદભાવવ્યાપ્યવત્તા બુદ્ધિ આ બનવાથી પ્રતિબંધક બની છે. હવે હેતુવ્યાપકસાધ્યાભાવનું સામાનાધિકરણ્ય હેતુમાં અવગાહિત ન કરીએ. અને માત્ર હેતુવ્યાપન સાધ્યામાવાલિન હેતુમાન પક્ષ: એવું જ અવગાહન કરીએ તો આમાં વ્યાપ્યંશ ન આવવાથી તે સત્કૃતિ. રૂપ બનતો નથી. પણ હવે તમારું લક્ષણ તો આમાં અતિવ્યાપ્ત થઈ જાય છે. તમે કહ્યું છે કે સત્પ્રતિપક્ષઘટક તાદેશદલદ્વય વિષયતાથી ભિન્ન વિશિષ્ક્રયવિષયતાથી શૂન્ય પ્રતીતિનો જે વિષય બને તે દોષ કહેવાય.
હવે અહીં તો સત્પ્રતિપક્ષમાં ઘટકીભૂત જે બે વિષયતા છે તે જ બે વિષયતા છે. ભલે અહીં વ્યાપ્યંશ ઘટક નથી પણ ખતવ્યાપો વચમાવઃ અને નનવાદ્ભુતઃ એ બેયની વિષયતા તો અહીં છે જ. એટલે આ વિષયતાથી ભિન્ન વિશિષ્ટદ્રયવિષયતા બીજી કોઈ બને એનાથી શૂન્ય પ્રતીતિનો વિષય આ જલવ્યાપકવત્ત્વભાવકાલિન જલવાન્દ્રદ બની જાય એટલે તેમાં લક્ષણ અતિવ્યાપ્ત થઈ જાય. આમ ‘ભિન્નત્વાદિ’ નિવેશ કરીને ભલે તમે સદ્ઘતિ.ની અવ્યાપ્તિ દૂર કરી પણ આ અલક્ષ્યની વ્યાવૃત્તિ ન કરી શક્યા એટલે ફરી અતિવ્યાપ્તિ આવીને ઊભી રહી.
હવે તેમ થવાથી સત્પ્રતિપક્ષની અવ્યાપ્તિ દૂર કરવા તમે જે રસ્તો લીધો છે તે બરોબર નથી. માટે અમે તમને કહીશું કે સત્પ્રતિપક્ષનું આ સ્વરૂપ જ તમારે માનવું ન જોઈએ. તમે સત્પ્રતિપક્ષઘટિતવ્યાપ્તિને સિદ્ધાન્તલક્ષણી વ્યાપ્તિ લઈને આ સ્વરૂપ લીધું છે
સામાન્ય નિરુક્તિ ૦ (૧૧૩)