________________
અવચ્છેદકતાનો ગુરૂભૂતસ્વીકાર શા માટે કરવો જોઈએ ?
गादाधरी : न च वह्न्यभाववान् हूदो वह्निमानित्याहार्य्यज्ञानीयवह्न्न्यभावविशिष्टहृदादिविषयता नाऽनाहार्य्यज्ञानसाधारणी तादृशाहार्य्यज्ञानसमानाकारकानाहार्य्यज्ञानाप्रसिद्धेः, हृदो वह्न्यभाववानित्यनाहार्य्यज्ञानीयवह्न्न्यभावविशिष्टहृदादिविषयतातश्च वह्न्यादिप्रकारतानिरूपिततादृशाहार्यज्ञानीयवह्न्यभावविशिष्टहृदादिविषयाताया भिन्नत्वात्, तथा चा नाहार्य्यज्ञानवृत्तित्वविशिष्टविषयताया एव प्रतिबन्धकतावच्छेदकतया, न प्रतिबन्धकतावच्छेदकतायां दर्शिताऽऽहार्य्यज्ञानीयविषयितासाधारणविशिष्टविषयतात्वव्यापकत्वमिति वाच्यम्,
उत्तर पक्ष : वह्न्यभाववान् हृदो वह्निमान् मेवा आहार्यज्ञानाहिनी विषयिता मे તેવા અનાહાર્ય જ્ઞાનમાં તો રહેતી જ નથી કેમકે તેવા આહાર્યજ્ઞાનની સમાનાકારક અનાહાર્યજ્ઞાનની પ્રસિદ્ધિ નથી. આમ અહીં તો બે ય વિષયતાઓ ભિન્ન થઈ જ ગઈ એટલે હવે અનાહાર્યજ્ઞાનીય વિષયતા એ જ પ્રતિબંધકતાવચ્છેદક બની એટલે આહાર્યજ્ઞાનીયવિષયતામાં વિષયતાત્વ હોવા છતાં ત્યાં પ્રતિબંધક્તાવચ્છેદકતા નથી એટલે વ્યાપક્તા ન રહી. આમ તે વ્યાપક્તાનું રક્ષણ કરવા માટે તમારે આહાર્યજ્ઞાનભિન્નત્વનો તો નિવેશ કરવો જ પડશે.
गादाधरी : तथा सति अनाहार्य्यज्ञानीयविशिष्टविषयितात्वव्यापकताया एव विवक्षणीयत्वात्, तावताऽपि संशयान्यत्वाप्रामाण्यज्ञानानास्कन्दितत्वाप्रवेशेन लाघवानपायात् ।
પૂર્વપક્ષ : ભલે અનાહાર્યજ્ઞાનનો અમે નિવેશ કરશું પણ તે છતાંય સંશયજ્ઞાન અને અપ્રામાણ્યજ્ઞાનાનાસ્કન્દિતત્વનો નિવેશ અમારે કરવાનો રહેતો નથી. (આ જ્ઞાન તો તદતિરિક્ત પણ પ્રસિદ્ધ છે માટે ત્યાં વિષયતા ભિન્ન ન બને તે શક્ય છે. આહાર્યજ્ઞાનની વિષયતા જ અતિરિક્ત અનાહાર્યાદિમાં પ્રસિદ્ધ નથી કેમકે બે ય વિષયતા ભિન્ન છે.) એટલે એ લાઘવ તો રહેલું જ છે.
सामान्य निरुति (१०४)