________________
प्रतिबन्धकतायां भवता विवक्षणीयं तदपेक्षया लाघवेन च स्वरूपसम्बन्धरूपावच्छे-दकतायां बाधादिरूपदोषविषयतात्वव्यापकत्वं
वक्तुमुचितम् ।
પૂર્વ પક્ષ : નહિ, તમે ભલે વિષયિતાને જ પ્રતિબંધકતાની વ્યાપક કહો પણ તેથી લાઘવ નથી કેમકે તમારે અનાહાર્યાપ્રામાણ્યજ્ઞાનાના-સન્દ્રિતનિશ્ચયત્વનો લક્ષણમાં પ્રવેશ કરવો પડે છે. તેમાં કેટલું બધું ગૌરવ છે ? અમે તો તેનો નિવેશ જ નથી કરવાના. એમાં અમારું લક્ષણ તો યદ્નપાવચ્છિન્નવિષયિતાત્વવ્યાપકં પ્રકૃતાનુમિતિપ્રતિબંધક્તાવચ્છેદકત્વ તત્ત્વ દોષઃ એવું જ બનવાનું છે.
गादाधरी : तथा सति निश्चयत्वाद्यनिवेशात् समानाकारकज्ञानस्य विषयताया भेदस्याप्रामाणिकतया संशयादिज्ञानीयविषयताया अपि निश्चयत्वादिविशिष्टीयतयैव प्रतिबन्धकतावच्छेदकतया बाधादिरूपदोषनिरूपितविषयतात्वव्यापकताया अक्षतत्वात् ।
ઉત્તર પક્ષ : જો તેટલું જ તમારું લક્ષણ હોય તો તો આહાર્યજ્ઞાનાદિ (સંશયઅપ્રમાણ)માં તમને અતિવ્યાપ્તિ નહિ આવે !
પૂર્વપક્ષ : ના, તમે સમાનાકારકવિયિતાને ભિન્ન માની છે અને તેથી જ વમાવવાનું તઃ એવું જે અપ્રામાણ્યગ્રહાસ્કેન્દ્રિતજ્ઞાન અને દોષરૂપજ્ઞાન તે બેયની વિષયિતાને તમે એક જ ન માની અને તેથી અનાહાર્યાદિ જ્ઞાનમાં રહેલી વિષયિતા પણ પ્રતિબંધકતાની વ્યાપિકા ન બની માટે તમે તેને દૂર કરવા અનાહાર્યજ્ઞાનાદિ નિવેશ કર્યો.
મ
•
અમે તો સમાનાકારકવિષયતાને ભિન્ન માનતાં જ નથી. એટલે બે ય વિષયિતા એક જ છે તેથી જો દોષનિશ્ચયીયવિષયિતા એ સંશયીયવિયિતાથી અભિન્ન છે માટે નિશ્ચયત્વાદિવિશિષ્ટીયતયા (તાદાત્મ્યતયા) જ તે સંશયીયવિયિતામાં પણ પ્રતિબંધકતાવચ્છેદકતા રહી શકે છે અને તેથી વિષયિતાત્વવ્યાપક પ્રતિબંધકતાવચ્છેદકતા બની ગઈ એટલે અનાહાર્યાદિ નિશ્ચયવૃત્તિત્વવૈશિષ્ટયનો અમારે નિવેશ કરવાનો રહેતો જ નથી. આમ બાધાદિદોષનિરૂપિત જે તજ્ઞાનીયવિયિતાત્વ, એની વ્યાપકતા અક્ષત રહેવાને લીધે તાદૃશનિશ્ચયવૃત્તિત્વવૈશિષ્ટ્યઅનિવેશપ્રયુક્ત લાઘવ તો અમારા જ મતમાં છે. તો પછી સ્વરૂપસં.રૂપ અવચ્છેદકતા ન લેતા અનતિરિક્તવૃત્તિત્વરૂપ
સામાન્ય નિરુક્તિ ૦ (૧૦૩)