________________
[
E n --- ન તે પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ વિષયકત્વ બનવાથી તનિષ્ઠાવચ્છેદકતા |
પ્રતિબંધક્તાનતિરિક્તવૃત્તિત્વ રૂપ બની રહે. | ફરી એક વાર લક્ષણને જોઈ લઈને આપણે આગળ ચાલીએ. ] " अनाहार्याप्रामाण्यज्ञानानास्कन्दितनिश्चयवृत्तित्वविशिष्ट यदूपावच्छिन्नविषयकत्व व्यापिका प्रकृतानुमितिप्रतिबंधकता तद्रूपावच्छिन्नत्वं दोषः ।
गादाधरी : यत्तु प्रतिबन्धकताशून्यतादृशनिश्चयावृत्तित्वमेवा-1 | नतिरिक्तवृत्तित्वम्, अतो नोक्तरीत्या असम्भव इति,
પૂર્વપક્ષ - અનતિરિક્તવૃત્તિત્વને અર્થ પ્રતિબંધકતાશૂન્યાવૃત્તિત્વ કર્યો એટલે તમે તે આપત્તિ આપી અને પછી અનતિરિક્તવૃત્તિત્વનો અર્થ સ્વવ્યાપકતત્કત્વરૂપ કર્યો. અમે જે તમને કહીશું કે જે અર્થ પ્રસિદ્ધ છે તેને છોડીને આવો અર્થ કરવામાં ગૌરવ છે. માટે તે
પ્રસિદ્ધ અર્થનો જ સ્વીકાર એવી રીતે કરવો જોઈએ કે કોઈ દોષ આવી શકે નહિ. અને આ [] જુઓ. તે આ રીતે થઈ પણ શકે છે. નિતિરિફ્ટવૃત્તિત્વ એટલે પ્રતિબંધકતા શૂન્ય તાદશ )
નિશ્ચયાવૃત્તિત્વ અર્થાત્ પ્રતિબંધકતાશૂન્ય અનાહાયપ્રામાણ્યશાનાનાસ્કન્દિત- એ જ નિશ્ચયાવૃત્તિત્વ |
હવે ભલે પ્રતિબંધકતાશૂન્ય આહાર્યજ્ઞાન કે સંશયજ્ઞાન કે અપ્રામાણ્યજ્ઞાનમાં લે ( વિષયકત્વ હોય છતાં આપત્તિ નથી. કેમકે અમે તો પ્રતિબંધકતાશૂન્યઅનાહાટ્યપ્રામાણ્યજ્ઞાનાનાસ્કન્દિતનિશ્ચયમાં જ અવૃત્તિત્વ રૂપ અવચ્છેદકતા કહી છે. અર્થાત્ તાદશનિશ્ચયમાં જ અવૃત્તિ વિષયકત્વ કહ્યું છે. એવો નિશ્ચય તો પટવહૂતi ઇત્યાદિ બને. તે અનુમિતિપ્રતિબંધકતાશૂન્ય છે ત્યાં વન્યભાવવધતાવચ્છિન્ન ૧ વિષયકત્વ અવૃત્તિ છે જ. શુદ્ધ હૃદ જ્ઞાન એ અનુમિતિપ્રતિબંધકતાશૂન્ય છે તો તેમાં તે વહુન્યભાવવધૂહૂદવાવચ્છિન્ન વિષયકત્વ અવૃત્તિ પણ છે જ. આમ ક્યાંય દોષ સંભવતો નથી.
યg ના આવા પરિષ્કારથી આખું લક્ષણ તેના હિસાબે આવું બને. ____ अनाहार्याप्रामाण्यज्ञानानास्कन्दितनिश्चयवृत्तित्वविशिष्टयदूपावच्छिन्न । विषयकत्वं प्रकृतानुमितिप्रतिबंधकताशून्यानाहार्याप्रामाण्यज्ञानानास्कन्दितनिश्चयावृत्ति तद्रूपावच्छिन्नत्वं दोषः ।
૨
_EER
-
૨ સામાન્ય વિરક્તિ ૦ (૩)
-
G
]