________________
| गादाधरी : अनतिरिक्तवृत्तित्वं स्वव्यापकतत्कत्वम् नतु | । तच्छून्यावृत्तित्वम्, तादृशनिश्चय-वृत्तित्वविशिष्टस्य विशिष्टविषयकत्वस्य । विशेष्यीभूतविशिष्ट-विषयकत्वानतिरिक्ततया तस्यातिप्रसक्तत्वेन विशिष्टे
तस्मिन्ननतिप्रसक्तत्वस्य दुर्घटत्वात् । ને પ્રશ્ન - પ્રતિબંધકતાઅનતિરિક્તવૃત્તિત્વ એટલે પ્રતિબંધકતાશૂન્યમાં અવૃત્તિત્વ [1 I કહેવાય. હવે આમ થતાં તો અસંભવ આવે. વહુન્યભાવવધૂહૂદતાવચ્છિન્નવિષયકત્વ | વન્યભાવવધૂદ્દદનિશ્ચયમાં છે તેમ શુદ્ધ હૃદનિશ્ચયમાં પણ છે. (વિશિષ્ટ , શુદ્ધાત્કાતિરિવ્યતા) અને ત્યાં અનુમિતિ પ્રતિબંધકતા તો નથી એટલે પ્રતિબંધકતા || શૂન્યમાં વિષયકત્વ વૃત્તિ બની ગયું.
હવે જો વિશે ખ્યરૂપ વિશિષ્ટમાં વિષયકત્વ અતિપ્રસક્ત થઈ ગયું તો એ છે વન્યભાવવઠ્ઠદમાં અનતિરિક્તવૃત્તિ રૂપ વિષયકત્વ અનતિપ્રસક્ત તો ન જ રહ્યું. આમ જ સર્વત્ર અસંભવ દોષ આવશે.
ઉત્તર - હા, એટલે જ અમે અનતિરિક્તવૃત્તિત્વનો અર્થ પ્રતિબંધકત્વાભાવ| વટવૃત્તિત્વ ન લેતાં સ્વવ્યાપકતત્કત્વ લઈશું. સ્વ-અનાહાર્યાપ્રામાણ્યજ્ઞાનાનાસ્કન્દિત) I] નિશ્ચયવિષયકત્વ, એની વ્યાપિકા છે પ્રતિબંધકતા(ત) જેની તે સ્વવ્યાપકતત્ક. સ્વ= | ઇ તાદશવિષયકત્વ= તેમાં રહેનારી અવચ્છેદકતા એ સ્વવ્યાપકતત્કત્વ રૂપ બની અર્થાતુ છે આ અવચ્છેદકતા એ અનતિરિક્તવૃત્તિત્વ રૂપ છે એટલે કે સ્વવ્યાપકતત્કત્વરૂપ છે. એમ અમે આ કહીશું.
અહીં પણ યત્ર યંત્ર તારા વિષયવં તત્ર તત્ર પ્રતિબંધર્વ એવો અર્થ ? 1 કરીએ તો ફરી પૂર્વોક્તાપત્તિ રહે જ કેમ કે શુદ્ધહૂદનિશ્ચયમાં વિષયકત્વ છે. પણ ત્યાં |
પ્રતિબંધકતા તો નથી એટલે ક્યાંય તાદશવિષયકત્વવ્યાપકપ્રતિબંધકતા જ ન મળે. માટે તેમ J તેવી રીતે વ્યાપકતા ન લેતાં આમ લેવી જોઈએ. અનાહાર્યાપ્રામાણ્ય નિશ્ચય | ધ વિષયકત્વનિષ્ઠ- આધેયતા નિરૂપિત-અધિકરણતાવનિરૂપિત. # આમ કહેવાથી વહુન્યભાવવ હૃદ અને શુદ્ધ હૃદ એક હોવા છતાં # IA ઉક્તાધેયતાનિરૂપિતાધિકરણતા અતિરિક્ત હોવાથી શુ. હૃદમાં ન મળવાથી તેમાં તાદશH. IT વિષયકતા પણ ન જતાં ભલે ત્યાં પ્રતિબંધકતા ન હોય તેમાં કોઈ આપત્તિ નથી. આમ, 5 તાદશ વિષયકત્વ તો વહુન્યભાવવિ. હૃદમાં જ મળે ત્યાં તો પ્રતિબંધકતા છે જ. એટલે ! LEA - ૨ સામાન્ય નિરતિ ૦ (૧૨)
E J