________________
ઘટાભાવીયપ્રતિયોગિતામાં યદ્ધર્મવત્ત્વ
પ્રમેયવહ્નિત્વાવચ્છિન્નત્વ અપ્રસિદ્ધ છે. આમ આ મતમાં સાધ્યતાવચ્છેદક સ્વાવચ્છેદ્યપ્રતિયોગિતાશ્ર્વવિશિષ્ટ જોઈએ તેવું તો ન રહ્યું. (કેમકે પ્રતિયોગિતાધર્મિકોભયાભાવ લઈને જ અતિવ્યાપ્તિ-અવ્યાપ્તિ દૂર કરી છે.)
=
હવે આ રીતે દ્વિ. પૂર્વપક્ષે અન્યનાતિરિક્તવૃત્તિત્વ રૂપ (સ્વરૂપસંબંધરૂપ) અવચ્છેદકત્વ માનવા છતાં અવ્યાપ્તિનું દાન અંતે કરી દીધું.
दीधिति : प्रतियोगितावच्छेदकानतिरिक्तवृत्तित्वस्य विवक्षितत्वात्
जागदीशी : प्रतियोगितावच्छेदकेति । हेतुसमानाधिकरणाभावप्रतियोगिताया यदवच्छेदकं तदभाववदवृत्तित्वस्य मूलस्थप्रतियोगितावच्छेदकान्तेन विवक्षितत्वाવિજ્યર્થઃ ।
આ બધાયનું ખંડન કરતાં હવે દીષિતિકાર કહે છે કે પ્રતિયોગિતાવચ્છેદકથી અનતિરિક્તવૃત્તિ જે હોય તે પ્રતિયોગિતાનો અવચ્છેદક કહેવાય અર્થાત્ પ્રતિયોગિતાવચ્છેદકથી અતિરિક્તમાં જેની અવૃત્તિ હોય તે પ્રતિયોગિતાનો અવચ્છેદક કહેવાય અર્થાત્ પ્રતિયોગિતાવચ્છેદકથી શૂન્યમાં જેની અવૃત્તિ હોય તે પ્રતિયોગિતાનો અવચ્છેદક કહેવાય.
हेतुसमानाधिकरणाभावप्रतियोगितायाः यदवच्छेदकं तदभाववदवृत्तित्वत्वस्य મૂત્તસ્થપ્રતિયોગિતાવÐાન્તન વિવક્ષિતત્વાન્ । પ્રતિયોગિતાનો જે અવચ્છેદક હોય તેના અભાવવમાં જેની અવૃત્તિ હોય તેજ પ્રતિયોગિતાનો અવચ્છેદક બને.
દ્ધિમાન્, ધૂમાન્ । ઘટાભાવીયપ્રતિયોગિતાવચ્છેદકઘટત્વાભાવવત્ પાદિમાં ઘટત્વની આવૃત્તિ છે માટે ઘટત્વ એજ પ્રતિયોગિતાવચ્છેદક કહેવાય. ધૂમવાનુ, વર્ત માં ધૂમાભાવીયપ્રતિયોગિતાવચ્છેદકધૂમત્વાભાવવદ્ ઘટાદિમાં ધૂમત્વની અવૃત્તિ છે માટે તે પ્રતિયોગિતાવચ્છેદક કહેવાય.
પ્રમેયધૂમવાન્, વર્લ્ડઃ - પ્રમેયધૂમાભાવીયપ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ તદભાવવત્ પટાદિમાં પ્રમેયધૂમત્વની અવૃત્તિ છે માટે તે પ્રતિયોગિતાવચ્છેદક બની જાય. તેજ સાધ્યતાવચ્છેદક.
जगदीशी : अत्र च येन सम्बन्धेन प्रतियोगितावच्छेदकत्वं तेनैव तदभावो અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૨૧