________________
જે પ્રમેયધૂમવાનું, વહે સ્થળે પ્રમેયધૂમાભાવીય પ્રતિયોગિતા અવચ્છેદક લઘુભૂત ધૂમત્વ જ છે પર બને. પ્રમેયધૂમત્વ એ પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતા વચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ આવે છે છે તેને દૂર કરવા અમે કહીશું કે સ્વાવણ્ડઘપ્રતિયોગિતાકત્વવિશિષ્ટ જે બને તે 38 જે સાધ્યતાવચ્છેદક બને. અહીં પ્રમેયધૂમ–ાવચ્છઘ(અવચ્છિન્ન) પ્રતિયોગિતાક છે આ પ્રમેયધૂમત્વ બની શકતો જ નથી. કેમકે પ્રમેયધૂમ–ાવચ્છેદ્ય (અવચ્છિશ) : કાર પ્રતિયોગિતાકની અપ્રસિદ્ધિ (ગુરૂભૂત ધર્મ અવચ્છેદક ન બને) છે. આમ
પ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ બનવા છતાં સાધ્યતાવચ્છેદકની અપ્રસિદ્ધિથી લક્ષણ જ જતું ? જે નથી એટલે અતિવ્યાપ્તિ પ્રસંગ નથી. આ દ્વિ. પૂર્વપક્ષ: ના, લઘુરૂપ(વહ્નિત્વ)નો સમનિયત ગુરુભૂત પ્રમેયવહ્નિત્વ) ધર્મેણ છે છે. જયાં સાધ્યતા હોય તેવા સદ્ધતુક સ્થળે અવ્યાપ્તિ આવશે.
- પ્રમેયવદ્વિમાન, ધૂમતું - આ પ્રમેયવહુ ભાવીય પ્રતિયોગિતાવચ્છેદક વતિત્વ છે. પ્રમેયવર્તિત્વ એ હવે . આ સાધ્યતાવછેદક ત્યારે બને જો તે સ્વાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વવિશિષ્ટ હોય. હવે પ્રમેય છે
વહ્નિતાવચ્છેદ્ય પ્રતિયોગિતા જ અપ્રસિદ્ધ હોવાથી તે તાદેશપ્રતિયોગિતાક ન બનતાં જ જે સાધ્યતાવચ્છેદક જ ન બને. એટલે લક્ષણ ન જવાથી અવ્યાપ્તિ ઉભી રહે છે. આ આ જગદીશે ‘લઘુરૂપસમનિયતગુરૂરૂપેણ” નો દિધિતિકારે મૂકેલી પંક્તિનો અર્થ છે છે ઉપરોક્ત રીતે કરીને સઢેતુક સ્થળે અવ્યાપ્તિ આપી.
. जागदीशी : ननु घटवान् महाकालत्वादित्यादावव्याप्तिभियेव गुरुरूपेण ॐ साध्यतायामतिव्याप्तिभियापि प्रतियोगिताधर्मिकोभयाभावघटितं लक्षणं
वाच्यमतस्तदपि दूषयति लघुरूपेत्यादिनेत्यपि कश्चित् । वह्नित्वादिलघुरूपसमनियतं १ १ यत्प्रमेयवह्नित्वादिकं ताद्रूप्येण साध्यतायां धूमादावव्याप्तिरित्यर्थः । (तादृशेति
स्वावच्छेद्यप्रतियोगिताक-साध्यतावच्छेदकावच्छिन्नत्वाप्रसिद्धेरित्यर्थः ।) તે બીજા કેટલાક એજ પંક્તિનો અર્થ આ રીતે કરે છે. ઘટવાન, મહાકાલતા સ્થળે છેઅવ્યાપ્તિના વારણ માટે અને ગુરૂરૂપેણ જયાં સાધ્યતા હોય તેવા વ્યભિચારી સ્થળોમાં
અતિવ્યાપ્તિના વારણ માટે જ સિદ્ધાન્તલક્ષણીમાં અંતે પ્રતિયોગિતાધર્મિક છે $ યદ્ધર્માવચ્છિન્નત્વ-યત્સમ્બન્ધાવચ્છિન્નત્વ ઉભયાભાવ લીધો હતો. હવે તેમ થતાં તે છે આ અવ્યાખ્યાતિવ્યાપ્તિ ભલે દૂર થઈ પણ લઘુરૂપસમનિયતગુરૂરૂપેણ જયાં સાધ્યતા છે છે તેવા સદ્ધ તક સ્થળે હજુ પણ અવ્યાપ્તિ ઉભી જ રહે છે. કેમકે ત્યાં જ
તારા
અવચ્છેદકત્વનિરુક્તિ • ૨૦
ટકા