________________
છે કેમકે તે પ્રતિયોગિતાસામાન્યશૂન્ય પદાદિમાં અવૃત્તિ જ છે. આમ ઘટીયસંયોગેન છે છે ઘટાભાવને સમનિયત પ્રમેયસામાન્યાભાવ સ્વરૂપ માનવા છતાંય દોષ રહેતો નથી. આ
આ રીતે એકપદને એકધર્માવચ્છિન્નાર્થક કહ્યું અને તેના પરથી ઉપરનો રે 38 વિવક્ષિતાર્થ કાઢ્યો. એટલે સમનિયતાભાવનું ઐક્ય માનનારાના મતે પણ હવે ? કી આપત્તિ રહી નહિ ઘટપ્રતિયોગિકસંયોગેન ઘટાભાવ જ્યાં જ્યાં છે, ત્યાં ત્યાં સર્વત્ર છે
સંયોગેન પ્રેમયાભાવ પણ છે. આ પ્રતિયોગિતા બે ધર્મથી અવચ્છિન્ન બની તેથી આવો રે દૂર અભાવ નહિ લેવાનો.
जागदीशी : एकपदं शृङ्गग्राहिकतया तत्तदभावप्रवेशार्थमिति तु रिक्तं वचः, 2 हेतुसामानाधिकरण्यप्रवेशवैयर्थ्यात्, यत्किञ्चित्पदेनैव तल्लाभादिति ध्येयम् ।
કેટલાક કહે છે કે “એક પદ એ શૃંગગ્રાહક છે. અર્થાત્ “એક એક અભાવ છે આ પકડવાનો” એમ તે “એક' પદ સૂચવે છે. એટલે કે “એક પ્રવેશથી તત્તદભાવનું જ છે
ગ્રહણ થાય. એટલે પ્રમેયસામાન્યાભાવનું ગ્રહણ થઈ શકતું નથી. (બારણું નાનું રણ ન હોવાથી એક સાથે બધી ભેંસ પ્રવેશી ન શકે તેથી શિંગડુ પકડીને એક એકને પ્રવે છે જ કરાવવો, એનું નામ શુંગગ્રાહિકા.)
આ બરાબર નથી. કેમકે જો એક પદથી કોઈ એક અભાવ જ લેવાનો હોય તો ‘યત્કિંચિત્' પદ વ્યર્થ જ જાય ને?
યત્કિંચિત્ પદથી તત્ત્વદભાવનું જ અવશ્ય ગ્રહણ થતું હોવાથી તે માટે “એક છે જ પદનો નિવેશ નિરર્થક જ બને. હા, પછી તે યત્કિંચિત્ પદ, હેતુ સામાનાધિકરણ્યનું જે
જ્ઞાપક બને. અને તેમ થતાં હેતુસમાનાધિકરણ જે અભાવ, ત્યાં હેતુસમાનાધિકરણ પદ ? જ વ્યર્થ જાય. (યત્કિંચિત્ને વ્યર્થ ન કહ્યું કેમકે હેતુસમાનાધિકરણ પદ ગુરૂભૂત હોવાથી આ તેને જ વ્યર્થ કરવાનો આયાસ છે.)
' जागदीशी : यद्यपि प्रमेयवान् वाच्यत्वादित्यादौ समवायेन साध्यतायां व्यभिचारिणि अतिव्याप्तिः, प्रमेयत्वावच्छिन्नाभावप्रतियोगितासामान्यशून्यत्वाऽप्रसिद्धेः, तादृशाभावान्तरस्य निरुक्तप्रतियोगिताऽनवच्छेदकतायाः प्रमेयत्वे
દ્વિ. પૂર્વપક્ષ : સમવાયેન પ્રમેયવાન, વાચ્યત્વા સ્થળે અતિવ્યાપ્તિ આવશે. આ 32 વાગ્યત્વ જાતિમાં છે ત્યાં સમવાયેન કોઈ પ્રમેય નથી. એટલે આ સ્થળ વ્યભિચારી છે. આ ૪૪ અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૫
.