________________
शून्यावृत्तित्वं तत् ।
जगदीशी : न चेति । वाच्यमिति परेणाऽन्वयः ।
.
પ્રથમ પૂર્વપક્ષ ઃ વારૂ, ભલે, પ્રતિયોગિતા ભિન્ન ભિન્ન હોય પણ અમે કહીશું કે યત્કિંચિત્કાભાવપ્રતિયોગિતાત્વન પ્રતિયોગિતાસામાન્યાભાવવમાં ધૂમત્વની અવૃત્તિ લેવી.
ધૂમનિષ્ઠપ્રતિયોગિતા મહાનસીયધૂમમાં યત્કિંચિત્કૃતિયોગિતાત્વન તો છે જ. ઘટાદિમાં જ યત્કિંચિત્ પ્રતિયોગિતાડ્વેન તાદશપ્રતિયોગિતા નથી. તો ત્યાં ધૂમત્વ પણ અવૃત્તિ જ છે. એટલે અનતિરિક્તવૃત્તિત્વરૂપ ધૂમત્વ બનતા તે અવચ્છેદક બની ગયો.
जगदीशी : तथाविधेति । यत्किञ्चित्पदं व्याप्यवृत्तिसाध्यकस्थलीयलक्षणाभिप्रायेण, तथा च तथाविधो 'हेतुसमानाधिकरणो' यो यत्किञ्चिदभावस्तत्प्रतियोगितात्वावच्छिन्नाभाववदवृत्तित्वं तत्रार्थः । तथाविधाभावीयप्रतियोगितासामान्यशून्यत्वमप्रसिद्धं, सर्वस्यैव वस्तुनस्तादृशयावत्त्वावच्छिन्नाभावप्रतियोगितावत्त्वादत उक्तम् यत्किञ्चिदिति ।
અહીં ‘યત્કિંચિત્’ પદ વ્યાપ્યવૃત્તિસાધ્યકસ્થલીયલક્ષણના અભિપ્રાયથી છે. જો યત્કિંચિત્ પદ ન કહે તો અર્થ એ થાય કે હેતુસમાનાધિકરણ જે યાવદભાવ, તદીય પ્રતિયોગિતાસામાન્યથી શૂન્યમાં અવૃત્તિતા તે અનતિરિક્તવૃત્તિત્વત્વ. હવે પર્વતમાં યાવદભાવ રહે છે. (પર્વતમાં યાવાન્ (સઘળા) ધૂમ નથી માટે યાવદભાવ છે.) પણ તદીયા પ્રતિયોગિતા તો પર્વતમાં પોતાનામાં પણ છે જ. આમ સઘળી ય વસ્તુમાં પોતાનામાં પણ તે પ્રતિયોગિતા મળી જતા કોઈ સ્થળ તચ્છુન્ય ન મળે. સઘળીય વસ્તુમાં યાવાન્નાસ્તિ - એ અભાવની પ્રતિયોગિતા ૨હેલી જ છે. એટલે તેવા સ્થળમાં અવૃત્તિત્વ પણ અપ્રસિદ્ધ બની જાય. એમ ન થવા દેવા યત્કિંચિત્ પદ મૂક્યું.
जागदीशी : समनियताभावयोरैक्यानुपगमाच्च घटादिसामान्याभावस्यैव . घटीयादिसंयोगेन प्रमेयादिसामान्याभावतया पुनर्ना प्रसिद्धिः ।
પૂર્વપક્ષ ઃ યત્કિંચિત્ અભાવ લેવા છતાંય હજુ અપ્રસિદ્ધિ દોષ આવશે. પર્વતમાં ઘટીયસંયોગાભાવ છે એટલે કે ઘટપ્રતિયોગિકસંયોગેન (ઘટાત્મક)
અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૧૩