________________
दीधिति : १४
જોઈ લઈએ. “પરામર્શજ્ઞાનમાં જે સાધ્યસામાનાધિકરણ્ય ભાસે છે. તેમાં હેતુનો જે સંબંધ પ્રવેશેલો હોય, તે જ સંબંધથી જે હેતુમાન્ હોય, તેમાં રહેલો અભાવ એ જ લક્ષણઘટક તરીકે લેવાનો. એમ સાધ્યનો જેવો સંબંધ પ્રવેશેલો હોય તે જ સંબંધથી અવચ્છિન્ન એવી પ્રતિયોગિતા લેવાની. અને તેનો અનવચ્છેદક એવો સાધ્યતાવચ્છેદક લેવાનો.” આ દીધિતિગ્રન્થ જોયો. હવે જગદીશજી આ બાબતમાં શું કહે છે, તે જોઈએ. આ રીતે જે પૂર્વપક્ષ એમ માને છે કે, “સાધ્યતાવચ્છેદકસંબંધ અને હેતુતાવચ્છેદકસંબંધને લઈને જ સાધ્યાધિકરણ, અને સાધ્યાધિકરણમાં હેતુની વૃત્તિતાનું જ્ઞાન=સામાનાધિકરણ્ય જ્ઞાન એ જ અનુમિતિનું કારણ છે. એટલે કે, “સંયોોન વમિતિ પર્વતે સંયોોન ન ઘૂમઃ” એવા આકારના જ્ઞાનથી જ અનુમિતિ થાય છે. અને આ જ્ઞાનનો પ્રતિબંધક તો “સંયોોન વદ્ધિમતિ સંયોોન ધૂમઃ” “એ વિરોધજ્ઞાન પ્રતિબંધક બને જ છે. અને તત્થાનનો વિષય એવો વિરોધ એ હેત્વાભાસ બનશે.” પૂર્વપક્ષાદિ જે લોકો આ પ્રમાણે માને છે, તેમના મત પ્રમાણે જ આ દીિિતનો ખુલાસો જાણવો.
બાકી, બીજી રીતે વિચારીએ તો, “સાધ્યાધિકરણ-અવૃત્તિત્વ હેતોઃ” એવો વિરોધાકાર છે જ નહિ. પરંતુ “સાધ્યવ્યાપકીભૂત-અભાવપ્રતિયોગી હેતુઃ” એવો જ વિરોધ દોષનો આકાર છે. અને એ તો સીધો જ અનુમિતિનો વિરોધી બને છે. એને પરામર્શજ્ઞાનનો પ્રતિબંધક બનાવવાની કોઈ જ જરૂર નથી. અને માટે જ ‘કોઈપણ સંબંધને લઈને સાધ્યસામાનાધિકરણ્યનો હેતુમાં બોધ કરીને અનુમિતિની ઉત્પત્તિ થઈ શકે છે.’ એમ જ માનવું. ભલે ને વિરોધજ્ઞાન એનું પ્રતિબંધક ન બને. વિરોધજ્ઞાન એ અનુમિતિ પ્રતિબંધક બનવા દ્વારા જ વિરોધમાં=સ્વવિષયમાં હેત્વાભાસત્વની સિધ્ધિ કરી આપશે. એટલે સામાનાધિકરણ્ય=સાધ્યાધિકરણવૃત્તિત્વમાં સંબંધવિશેષનો નિવેશ કરવાની જરૂર નથી. ખરેખર તો “સાધ્યાધિકરણવૃત્તિત્વ= વહ્નિ-અધિકરણવૃત્તિત્વ ધૂમસ્ય” એમાંય ગૌરવ છે. લાઘવથી (હેતુ વ્યાપક) સાધ્યસંબંધવત્વ એ જ ધૂમમાં રહેલી વ્યાપ્તિ માની શકાય. પર્વતમાં વિન+ધૂમ છે. એટલે ધૂમમાં વિનિનરૂપિતસામાનાધિકરણ્યરૂપસંબંધ છે જ. એટલે સાધ્યસંબંધવત્વને જ વ્યાપ્તિ માની લેવાય.
जगदीशी यदि च येन केनापि सम्बन्धेन साध्य - साधनयोः सामानाधिकरण्यज्ञानादनुमितिः, स्वव्यापकसाध्यसम्बन्धितामात्रं वा व्याप्तिः, व्यापकत्वदले साध्य - साधनयोः सम्बन्धविशेषप्रवेशादेवातिप्रसङ्गभङ्गादिति विभाव्यते, -
-
चन्द्रशेखरीया : किन्तु केचित् इत्थं मन्यन्ते यदुत येन केनापि सम्बन्धेन साध्य - साधनयोः सामानाधिकरण्य ज्ञानात्='कालिकेन वह्निमति पर्वते संयोगेन धूमः' इत्याद्याकारकात् अनुमितिः संभवति । अत्र लाघवात् स्वव्यापकसाध्याधिकरणवृत्तित्वं परित्यज्य स्वव्यापकसाध्यसम्बन्धवत्वमेव व्याप्तित्वेन स्वीक्रियते । यथा धूमे स्वव्यापक-वह्निसम्बन्धवत्वम् वर्तते । स च सम्बन्धः वह्निनिरूपित - सामानाधिकरण्यादिरूपोऽन्यो वा इति अन्यदेतत् । न च एवं सति अनुमितौ साध्यतावच्छेदकसम्बन्धेनैव साध्यप्रतीतिरनुपपन्ना भवति । यतः पूर्वं तु परामर्शे येन सम्बन्धेन साध्यं सामानाधिकरण्यघटकत्वेन भासते, तेनैव सम्बन्धेन तत्साध्यमनुमितौ पक्षे
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૩૦