________________
दीधितिः१३
तस्याधिकरणत्वेऽपि,-'धूमवान् वह्ने' रित्यादौ नातिव्याप्तिः ।
चन्द्रशेखरीया : ननु दीधित्यां यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्नानधिकरणं हेत्वधिकरणं, तवृत्यभावस्य तादृशप्रतियोगितायाः एव अनवच्छेदकत्वं साध्यतावच्छेदके....इति उक्तं, तदनुसारेण तु धूमवान् वह्नः इति अत्र अतिव्याप्तिः । अयोगोलके वह्निः वर्तते, धूमः न वर्तते, इति तदेव व्यभिचार निरू पकं, किन्तु तथापि धूमाभावप्रतियोगितायाः धूमनिष्ठायाः अवच्छेदकं धूमत्वं, तदवच्छिन्नश्च यथा धूमो भवति, तथा धूमत्वस्य कालिकेनायोगोलकगततृणवृत्तित्वात् तृणमपि कालिकेन धूमत्वावच्छिन्नं भवति । तदधिकरणं च अयोगोलकं इति प्रतियोगितावच्छेदकावच्छिन्न-सामान्यस्यानधिकरणं अयोगोलकं न भवति । इत्थं च साध्याभावस्य लक्षणाघटकत्वात् अन्याभावमादायातिव्याप्तिः भवेदेव । कोऽन्योऽभावो इति पृच्छसि त्वं, तदाऽयोगोलकभेद-विशिष्टघटाभावः एव गृह्यताम् । तत्प्रतियोगितावच्छेदकं अयोगोलकभेदविशिष्टघटत्वं, तस्य कालिके न तृणादौ वर्तमानत्वेऽपि अयो गोलक भेदविशिष्टघटत्वावच्छिन्नास्य तृणस्यानधिकरणमेवायोगोलकमिति लक्षणसमन्वयः इति चेत् न, साध्यतावच्छेदकताघटकसम्बन्धेनैव प्रतियोगितावच्छेदको यत्र वर्तते, स एव प्रतियोगितावच्छेदका वच्छिन्नत्वेन ग्राह्यः । अत्र धूमनिष्ठायाः साध्यतायाः अवच्छेदकं धूमत्वं समवायेनैव धूमे वर्तमानं सत् साध्यतावच्छेदकं भवति । तथा चात्र साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धः समवायः, तेन सम्बन्धेन धूमत्वं धूमेष्वेव वर्तते । न तु तृणे इति धूमत्वावच्छिन्नाः धूमाः एव, न तु तृणं, तेषामनधिकरणं अयोगोलकं, तवृत्ति-धूमाभावस्य प्रतियोगितायाः अवच्छेदकं धूमत्वम् इति नातिव्याप्तिः । | ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ યાદશપ્રતિયોગિતાવચ્છેદકધર્માવચ્છિન્નનું અનધિકરણ... ઇત્યાદિ તમે ઉત્તર આપ્યો છે. પણ તો ય ધૂમવાનું વઃ ' માં વાંધો આવશે. અહીં વન્યધિકરણ અયોગોલકમાં ધૂમાભાવ લો છો. તો ય ધૂમનિષ્ઠપ્રતિયોગિતાનો અવચ્છેદક ધૂમત્વ બનશે અને તદવચ્છિન્ન તરીકે જેમ ધૂમો બને તેમ કાલિકસંબંધથી તે જ ધૂમત્વ અયોગોલકમાં રહેલા તૃણાદિમાં પણ છે. એટલે તૃણ પણ ધૂમત્વ-અવચ્છિન્ન બની ગયું. અને તેનું તો અધિકરણ જ આ અયોગોલક છે. એટલે અહીં યાદેશપ્રતિયોગિતાવચ્છેદકધૂમતાવચ્છિન્નસામાન્યનું અનધિકરણ પણ એ અયોગોલક ન બનતું હોવાથી સાધ્યાભાવ લક્ષણઘટક ન બનતા બીજા અભાવ દ્વારા લક્ષણ ઘટી જાય. તેથી અતિવ્યાપ્તિ આવે. અહીં અયોગોલકભેદવિશિષ્ટઘટાભાવ લક્ષણઘટક બનશે. કેમકે અયોગોલકભેદવિશિષ્ટઘટવાવચ્છિન્ન ભલે ને તૃણાદિ બને. તો પણ અયો ગોલકભેદવિશિષ્ટ ઘટવાવચ્છિન્નતૃણનું અધિકરણ અયોગોલક ન બને. એટલે લક્ષણ સમન્વય થઈ જાય છે.
ઉત્તરઃ સાધ્યતાવચ્છેદકતાવચ્છેદકસંબંધથી જ પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ જ્યાં રહ્યો હોય, તે જ તદવચ્છિન્ન તરીકે લેવાય. જુઓ, અહીં સાધ્યતા વચ્છેદક ધૂમત્વ છે. એ ધૂમમાં સમવાયથી રહે છે. એટલે સાધ્યતાવચ્છેદકતાવચ્છેદકસંબંધ=સાધ્યતાવચ્છેદકને રહેવાનો સંબંધ સમવાય બને છે. અને સમવાયથી તો એ ધૂમત ધૂમોમાં જ રહે. તૃણમાં નહીં. એટલે પ્રતિયોગિતાવચ્છેદકધૂમતાવચ્છિન્ન તરીકે ધૂમો જ બને. તેનું અનધિકરણ અયોગોલક મળી જાય. માટે સાધ્યાભાવ મળી જતા અતિવ્યાપ્તિ ન આવે.
mmmitmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
0oooooo
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા - ૨૧
00000000000dolantatololollotos