________________
दीधितिः१३
mmmm
Ammmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
| અભાવ લઈએ તે સાધ્યતાવચ્છેદકસંબંધો વચ્છિન્ન પ્રતિયોગિતાક જ લેવો. ગમે તે ન લેવો. અને તેથી હું પ્રતિયોગિતાવચ્છેદક-સંબંધ તરીકે સાધ્યતાવચ્છેદક સંબંધ જ આવશે.
मापातनी पुष्टि NEशीनी ति ५२थी ४ थाय छ. म घटत्वावच्छिन्नाधिकरणतासामान्यस्येव तद्वह्निनिरूपितसंयोगसम्बन्धावच्छिन्नाधिकरणतानिरूपितस्वरूपसम्बन्धेनाभावस्य हेतुमति सत्वेन तादृशसम्बन्धेन.... सभेल छ.
जागदीशी - निस्ताधिकरणत्वाऽभाववत्वञ्च हेतुमतो निरवच्छिन्नविशेषणतयैव वाच्यमतः । कपिसंयोगाधिकरणत्वाभावस्य वृक्षवृत्तित्वेऽपि तत्साध्यके एतद्वक्षत्वादिहेतौ नाव्याप्तिः।। ___ चन्दशेखरीया : ननु तथापि कपिसंयोगी एतद्द्वक्षत्वात् इत्यादावव्याप्तिः । कपिसंयोगाभावप्रतियोगिता-वच्छेदकसमवायसम्बन्धावच्छिन्नकपिसंयोगाधिकरणता एतवृक्षे शाखावच्छेदेन स्वरूपसम्बन्धेन वर्तते । किन्तु तादृशाधिक रणतानिरूपितस्वरूपसम्बन्धे नैव कपिसंयोगत्वावच्छिन्नप्रतियोगितावच्छेदककपिसंयोगत्वा वच्छिन्नकपिसंयोगाधिकरणतासामान्यस्य मूलावच्छेदेनाभावोऽपि वर्तते । तथा च समवायावच्छिन्नायाः कपिसंयोगनिष्ठप्रतियोगितायाः तादृशप्रतियोगितापदेन ग्रहणात् भवत्यव्याप्तिः इति चेत् न, अत्र निरवच्छिन्नायाः एव तादृशाभाववत्तायाः विवक्षितत्वात् । एतवृक्षे च कपिसंयोगाधिकरणतासामान्याभावः मूलावच्छिन्नः एव वर्तते । न तु निरविच्छन्नः, तथा च न स गृह्यते, किन्तु निरवच्छिन्नः तादृशघटाधिकरणतासामान्याभावः एव ग्रहीतुं शक्यते, र तत्प्रतियोगितायाः घटनिष्ठायाः अनवच्छेदकमेव कपिसंयोगत्वं इति नाव्याप्तिः।।
જેન્દ્રશેખરીયા : અહીં એક વાત વિશેષ ખ્યાલ રાખવી કે કપિસંયોગવાનું એતદ્દવૃક્ષ–ાતુમાં ૬ કપિસંયોગાભાવપ્રતિયોગીતાવચ્છેદક-સમવાયસંબંધાવચ્છિન્નકપિસંયોગાધિકરણતાનિરૂપિત-સ્વરૂપસંબંધથી કપિસંયોગત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાવચ્છેદકપિસંયોગત્વાવચ્છિન્ન કપિસંયોગાધિકરણતાસામાન્યનો એતવૃક્ષમાં મૂલાવચ્છેદન અભાવ મળી જ જવાનો છે. આમ કપિસંયોગનિષ્ઠ પ્રતિયોગિતા લઈ શકાશે અને તેનો અવચ્છેદક કપિસંયોગત્વ બને. એટલે અવ્યાપ્તિ આવે. આ આપત્તિ દૂર કરવા માટે એ અધિકરણતાસામાન્યાભાવ એ નિરવચ્છિન્ન' જ હોવો જોઈએ. એવો લક્ષણમાં નિવેશ કરવો. એતવૃક્ષમાં તો તાદશાધિકરણતાસામાન્યાભાવ એ મૂલાવચ્છિન્ન છે. પરંતુ નિરવચ્છિન્ન નથી. માટે તે ન લેવાય. પરંતુ નિરવચ્છિન્ન એવો સમવાયેન ઘટાધિકરણતા-સામાન્યાભાવ લેવાય. એટલે લક્ષણ ઘટી જતા અવ્યાપ્તિ ન આવે.
(આ બધું જ વિવેચન વિવૃત્તિ વગેરે કોઈ ટીકામાં નથી. પૂજ્યપાદ ગુરુદેવશ્રીની અસીમ કૃપાના બળે જે સમજાયું તે લખ્યું છે. વિશેષ હકીકત તૈયાયિકો પાસેથી જાણવી.)
aommmmmmmmmmm0000000000000000mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmms
जागदीशी - अत्र च प्रतियोगितावच्छेदक धर्मावच्छिन्नत्वं साध्यतावच्छेदकताघटकसम्बन्धैनैव ग्राह्यं,तेनायःपिण्डस्यापि कालिकादिसम्बन्धेन यद्भूमत्वविशिष्टं तृणादिकं । संयोगेन
-
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા - ૨૦
pooooo