________________
दीधितिः२१
anumummmmmmmmmmmmm
सम्बन्धस्याप्रसिद्धया तादृशप्रतियोगिकत्वस्य लक्षणाघटकत्वेऽपि-'वह्नि-धूमोभयवान वह्ने'रित्यादौ नाऽतिव्याप्तिः, प्रकारित्वादेः सम्बन्धत्वे मानाभावादिति" तु प्रागेव प्रपञ्चितमस्माभिः ।
m
mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmiumus
चन्द्रशेखरीया : एवं तावत् प्राचीनाः दीधितिग्रन्थसमन्वयं प्रतिपादितवन्तः । जगदीशस्तु वस्तुतः इत्यादिना स्वमतं प्रतिपादयति । तस्यायमाशयः विद्यमानस्य चकारस्य प्रामादिकत्वकथनं न सङ्गच्छते । अतः चकारमादायैव ग्रन्थार्थो प्रतिपादितव्यः । स च इत्थं-संयोगस्य सम्बन्धसामान्यस्य द्वित्वावच्छिन्नप्रतियोगिकत्वविरहेऽपि वह्निधूमोभयत्वावच्छिन्नप्रतियोगिकत्व.... अप्रसिद्धावपि.... तथा च सम्बन्धमात्रे एकप्रतियोगिक परानुयोगिक सम्बन्धत्वनियमात् प्रकृते च कस्मिन्नपि सम्बन्धे वह्निधूमोभयप्रतियोगिकत्वस्य अप्रसिद्धत्वात् संयोगसामान्ये तदभावोऽपि न ग्रहीतुं शक्यते । तथा च संयोगसामान्ये वह्निधूमोभयप्रतियोगिकत्वपर्वताद्यनुयोगिकत्वोभयाभावो न वक्तुं शक्यते । इत्थं च साध्याभावो लक्षणघटको न भवतीति अभावान्तरमादाय भवत्यतिव्याप्तिः प्राचीनलक्षणस्य । एवञ्च यदि नूतनलक्षणं न क्रियते तथा द्रव्यं जातेरित्यादौ वह्निधूमोभयवान् वह्नरित्यादौ च अतिव्याप्तिः भवति । इत्थञ्च "च"पदमपि सम्यग् घटते । प्रकारित्वादेः सम्बन्धत्वे मानाभावात् तत्र वह्निधूमोभयप्रतियोगिकसम्बन्धत्वप्रसिद्धिः न भवति इत्यादि तु प्रागेव प्रपञ्चितम् अस्माभिः । तथा च दीधितिग्रन्थार्थः अत एव नूतनलक्षणकरणेनैव समवायस्यैकत्वेन द्रव्यत्वादिप्रतियोगिकत्वगुणाद्यनुयोगिकत्व-सत्वेऽपि द्रव्यं जातेरित्यादौ वह्निधूमोभयवान् वहनेरित्यादौ च संयोगस्य द्वित्वावच्छिन्नप्रतियोगिक त्वविरहेऽपि द्वित्वावच्छिन्नप्रतियोगिकत्वाप्रसिद्धया साध्याभावस्य लक्षणाघटकत्वेऽपि च नातिव्याप्तिः, नूतनलक्षणेनैव सर्वत्र दोषनिवारणसंभवादिति भावः ।
ચન્દ્રશેખરીયા: પ્રાચીનોઃ “ચ' શબ્દ પ્રમાદથી લખાયેલો જાણવો એટલે તે ખોટો છે. પ્રશ્નઃ “ચ” હોવા છતાં એને પ્રમાદથી લખાયેલો શી રીતે માની શકાય?
ઉત્તરઃ વસ્તુતસ્તુ ખરી વાત એ છે કે સંયોગસ્ય દ્વિવાવચ્છિન્નપ્રતિયોગીકત્વવિરહેડપિનો અર્થ એવો છે કે કોઈપણ સંબંધમાં વનિધૂમોભયત્નાવચ્છિન્નપ્રતિયોગીકત્વની પ્રસિદ્ધિ જ નથી. અર્થાત્ દરેક સંબંધમાં એક પ્રતિયોગીકત્વઅપરાનુયોગિકસંબંધત્વ હોય જ છે. હવે કોઈપણ સંબંધમાં વનિધૂમોભયપ્રતિયોગીકસંબંધત્વ પ્રસિદ્ધ જ નથી અને તેથી સંયોગસામાન્યમાં વહૂિનધૂમોભયપ્રતિયોગીકસંબંધત્વનો અભાવ પણ ન લઈ શકાય. અને તેથી સાધ્યાભાવ એ લક્ષણઘટક બનતો જ નથી. અને તેથી ત્યાં ઘટાભાવાદિ લઈને અતિવ્યાપ્તિ આવે જ છે. પણ હવે “અત એવ”=નવું લક્ષણ કરવાથી અતિવ્યાપ્તિ બે ય સ્થાને નીકળી જશે. આમ “ચ” પદનો અર્થ પણ સંગત થઈ જાય છે.
પ્રશ્ન : વહિનધૂમોભયજ્ઞાનમાં પ્રકારિતાસંબંધથી તાદશોભય રહે જ છે. એટલે તે પ્રકારિતાસંબંધમાં તાદશોભયપ્રતિયોગીકત્વ તો પ્રસિદ્ધ છે જ.
ઉત્તર : પ્રકારિતાદિ એ સંબંધ તરીકે માનવામાં કોઈ પ્રમાણ નથી. આ વાતની વિસ્તૃત ચર્ચા અમે કરી ગયા છીએ એટલે ફરી ચર્ચા કરતા નથી.
amimmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm00000000000mmmmmmmmmms
Coo000ODOTCOOOTOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOTOOOOOOTCHOOOOOOODOOT
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૬ CO0000000000000000000000000000000OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOTTOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOODIEDODDOORDIOB