________________
दीधिति:१९
IIIIIIIIS
નથી. જો એક જ સંયોગમાં દ્રવ્યપ્રતિયોગીકત્વ મળત, તોય તદભાવ ન લેવાત અહીં તો બધા સંયોગમાં મળે ઉં છે. પછી તો પૂછવાનું જ શું?
એટલે તમારી બે વિવક્ષા ખોટી છે.
મુળવાત પર આવીએ. આ રીતે કાલિકસંબંધસામાન્યમાં મહાકાલાનુયોગિકત્વ હોવા છતાં પણ ગગનપ્રતિયોગીકત્વ ન હોવાથી ઉભયાભાવ મળી જાય અને એટલે ગગનાભાવ જ લક્ષણઘટક બનતા ઘટવાનું મહાકાલ–ાત્’માં અવ્યાપ્તિ આવતી નથી.
जागदीशी - ननु हेत्वधिकरणीभूतयत्किञ्चिद्वक्त्यनुयोगिकत्वं यदि तवृत्तित्वं, तदा 'धूमवान् वह्न रित्यादावतिव्याप्तिः, धूमप्रतियोगिकस्यापि संयोगस्य कालिकसम्बन्धेनायोगोलकवृत्तित्वात् ।
चन्द्रशेखरीया : ननु हेत्वधिकरणीभूतयत्किचिद्व्यक्त्यनुयोगिकत्वं यदि तद्व्यक्तिवृत्तित्वमेव । तदा तु 'धूमवान् वह्न 'रित्यादौ तथैवातिव्याप्तिः। यतःसाध्यतावच्छेदकसंयोगसामान्यान्तर्गते धूमसंयोगे धूमप्रतियोगिकत्व-अयोगोलकानुयोगिकत्वोभयं वर्तते, धूमसंयोगस्य कालिकेनायोगोलकवृत्तित्वात् तवृत्तित्वस्यैव तदनुयोगिकत्वेन भवद्भिरेवाभिमतत्वात् । तथा च न तत्र धूमाभावो लक्षणघटकः । तथा च संयोगेन गगनस्यावृत्तितामते संयोगसामान्ये गगनप्रतियोगिकत्वसामान्याभावमादाय गगनप्रतियोगिकत्वायोगोलका नुयोगिकत्वोभयाभावः वर्तते । अतो गगनाभावमादायातिव्याप्तिः । संयोनेल गगनवृत्तितामते तु संयोगसामान्ये ज्ञानप्रतियोगिकत्वसामान्याभावमादाय ज्ञानप्रतियोगिकत्व-अयोगोलकानुयोगिकत्वोभयाभावः वर्तते । अतो ज्ञानाभावमादायातिव्याप्तिर्भवति।
ચન્દ્રશેખરીયાઃ પ્રશ્ન ઃ હત્યધિકરણ-યત્કિંચિવ્યક્તિ-અનુયોગિકત્વ=તવ્યક્તિવૃત્તિત્વ એવો જો અર્થ લો, તો પછી “ધૂમવાનું વહનમાં અતિવ્યાપ્તિ આવે, કેમકે ત્યાં સાધ્યતાવચ્છેદકસંયોગસામાન્યની અન્તર્ગત તરીકે પર્વતીયધૂમાદિસંયોગ પણ છે, અને તેમાં તો ધૂમપ્રતિયોગીકત્વ છે. હવે હેવધિકરણ તરીકે અયોગોલક લઈએ, તો પેલો સંયોગ તો કાલિકથી અયોગોલકમાં રહેલો જ છે. એટલે સંયોગ એ અયોગોલકવૃત્તિ છે. અર્થાત્ તેમાં અયોગોલકાનુયોગિકત્વ પણ છે જ. આમ એ પર્વતીયધૂમસંયોગમાં ઉભય મળી ગયું અને તેથી સા.અ.સંબંધસામાન્યમાં ઉભયાભાવ ન મળતા ધૂમાભાવ ન લેવાય. પણ ગગનાભાવ કે જ્ઞાનાભાવાદિને લઈને હું લક્ષણ ઘટી જતા અતિવ્યાપ્તિ આવે. સંયોગમાં જ્ઞાનપ્રતિયોગિકત્વાભાવ તો મળી જ જવાનો છે. અને ગગન 8 એ સંયોગથી નથી રહેતું એ મતે સંયોગમાં ગગનપ્રતિયોગિકત્વાભાવ પણ મળી જવાનો. એટલે એ બે હૈ અભાવોમાંથી કોઈપણ દ્વારા લક્ષણસમન્વય થઈ જતા અતિવ્યાપ્તિ આવે.
hIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૪૦ હistrict: NIRNAYNAGADUINDIAMPAIG[(rediboflothikhdhoon00000000000(MA0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000003
f