________________
दीधिति: १९
हेत्वधिकरणपदेन प्रमेयत्वाधिकरणीभूतानि गुणादीनि गृह्येरन्, तदा तदनुयोगिकस्य साध्यतावच्छेदकसंयोगस्य एवाप्रसिद्धत्वात् कुत्रापि गुणाद्यनुयोगिकसंयोगसम्बन्धत्वाभावोऽपि ग्रहीतुं न शक्यते । तथा च न द्रव्यसंयोगसमवायादिषु तादृशसम्बन्धत्वाभावो ग्रहीतुं शक्यते । यदि च प्रमेत्वाधिकरणत्वेन द्रव्याणि गृह्यन्ते । तदा तु तदनुयोगिक-साध्यतावच्छेदकसंयोगसम्बन्धत्वं निरूक्तद्रव्यप्रतियोगिकसम्बन्धसामान्यान्तर्गते द्रव्यसंयोगे वर्तते । तथा च न द्रव्यप्रतियोगिक सम्बन्धसामान्ये प्रमेयत्वाधिकरणद्रव्यानुयोगिकसाध्यतावच्छेदकसंयोगसम्बन्धत्वाभावो ग्रहीतुं शक्यते, तस्मात् न द्रव्यनिष्ठप्रतियोगिता यादृशप्रतियोगितापदेन ग्रहीतुं शक्याऽपि तु घटादिनिष्ठप्रतियोगिता इति तामांदायातिव्याप्तिः । एवं द्वितीयविवक्षानुसारेण यदि चिन्त्यते, तदा प्रमेयत्वाधिकरणगुणाद्यनुयोगिक-साध्यतावच्छेदकसम्बन्धस्य योग वासिद्ध्या प्रमेयत्वाधिकरणद्रव्यानुयोगिक संयोगसम्बन्ध एव यत्किचित् हेत्वधिकरणानुयोगिकसाध्यतावच्छेदकसम्बन्धपदेन ग्राह्यः, तत्र च न केवलं एकस्मिन्नेव संयोगेऽपि तु संयोगसामान्ये द्रव्यप्रतियोगिकत्वं वर्तते । यदि हि एकस्मिन् अपि संयोगे द्रव्यत्वावच्छिन्नद्रव्यप्रतियोगिकत्वं वर्तते । तदापि संयोगसामान्ये तादृशप्रतियोगिकत्वाभावो न ग्रहीतुं शक्यते । अत्र तु सर्वस्मिन्संयोगे तादृशप्रतियोगिकत्वं वर्तते, तर्हि का वार्ता तादृशप्रतियोगिकत्वाभावग्रहणस्येति । तथा चात्रापि यादृशप्रतियोगितापदेन द्रव्यनिष्ठा प्रतियोगिता दुरापा, अतो घटनिष्ठप्रतियोगितामादायातिव्याप्तिः संभवेत् । अतो न विवक्षाद्वयमपि सम्यक् । किन्तु अस्मदुक्तलक्षणमेव मन्तव्यम् । एवञ्च कालिकसम्बन्धसामान्ये महाकालानुयोगिकत्वसामान्याभावासत्वेऽपि गगनप्रतियोगिकत्वसामान्याभावसत्वात् तदादायोभयाभावो प्रसिद्ध्यति इति गगनाभावस्यैव लक्षणघटकत्वसंभवात् न तत्राव्याप्तिः इति खंडितः पूर्वपक्षोऽस्माभिः ।
ચન્દ્રશેખરીયા : ઉત્તર પક્ષ : બે ય વિવક્ષામાં “દ્રવ્યવાન્ પ્રમેયત્વાત્” આ સ્થલે દ્રવ્ય જ્યાં સંયોગથી સાધ્ય છે, તેવા ખોટા સ્થળે અતિવ્યાપ્તિ આવે. તે આ પ્રમાણે-પહેલી વિવક્ષામાં દ્રવ્યનિષ્ઠપ્રતિયોગિતાનો અવચ્છેદક દ્રવ્યત્વ બને. ‘તદવચ્છિન્ન દ્રવ્યો એ છે અનુયોગિ જેના' એવા કાલિક+સંયોગ+તાદાત્મ્યાદિ મળે. હવે જો પ્રમેયત્વાધિકરણ તરીકે ગુણાદિ લેશો, તો ગુણાઘનુયોગિક એવો સંયોગ પ્રસિદ્ધ જ ન હોવાથી તે નહીં લેવાય. એટલે પ્રમેયત્વાધિકરણ દ્રવ્ય જ લેવું પડે. અને દ્રવ્યાનુયોગિક-સાધ્યતાવચ્છેદકસંબંધત્વ તો દ્રવ્યપ્રતિયોગીકસંયોગમાં છે જ. એટલે દ્રવ્યપ્રતિયોગીકસંબંધસામાન્યમાં તાદેશસંબંધત્વાભાવ નથી મળતો. એટલે પછી ઘટાભાવાદિ લઈ લક્ષણ સમન્વય કરી શકાય.
બીજી વિવક્ષામાં પ્રમેયત્વાધિકરણ ગુણાદિ લો તો ગુણાદિ-અનુયોગિક એવો સાધ્યતાવચ્છેદક સંબંધ=સંયોગ પ્રસિદ્ધ જ નથી. એટલે હેત્વધિકરણ તરીકે ગુણાદિ ન લેવાય. અને જો દ્રવ્ય લો તો દ્રવ્યાનુયોગિક એવા સાધ્યતાવચ્છેદક સંયોગ સંબંધમાં તો દ્રવ્યત્વાવચ્છિન્નદ્રવ્યપ્રતિયોગીકત્વ છે જ. એટલે દ્રવ્યાનુયોગિકસંયોગ સામાન્યમાં દ્રવ્યાભાવપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન-દ્રવ્યપ્રતિયોગીકત્વનો અભાવ મળતો નથી જ. એટલે
દ્રવ્યાભાવ લક્ષણઘટક ન બનતા બીજા અભાવ દ્વારા અતિવ્યાપ્તિ આવે.
અહીં પણ તાદેશસંબંધસામાન્યમાં તાદૃશપ્રતિયોગીકત્વાભાવ છે ? કે નહી ? એમ જ પુછવાનું છે. અર્થાત્ એક પણ સા.અ.સંબંધમાં તા.પ્રતિયોગીકત્વ હોય, તો સંબંધસામાન્યમાં તદભાવ ન મળે એ ધ્યાનમાં રાખવું. આ અનુમાનમાં તો પ્રમેયાનુયોગિક સંયોગસામાન્યમાં જ દ્રવ્યપ્રતિયોગીકત્વ છે. એટલે સુતરાં તદભાવ મળવાનો
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૭ ૧૩૯