________________
दीधिति:१९ Tળ0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000
વનિમાર્ ધૂમાતુ’ એમાં ધારો કે વહુન્યભાવ લઈએ તો વનિનિષ્ઠ પ્રતિયોગિતાવચ્છેદક B વનિત્નાવચ્છિન્ન એવા વનિઓ બને. અને “એ વનિઓ એ છે પ્રતિયોગિ જેના એવા તો સંયોગ-સમવાયકાલિકાદિ સંબંધો બને. હવે હેવધિકરણીભૂત પર્વત લઈએ, તો પર્વતાનુયોગિક એવો વનિસંયોગ બને જ છે. અને એ પેલા વહિનપ્રતિયોગીક-સંબંધ સામાન્યમાં આવે જ છે. અને એમાં તો સાધ્યતાવચ્છેદકસંયોગસંબંધત્વ છે જ. એટલે વહિનપ્રતિયોગીક તમામ સંબંધમાં તાદશસાધ્યતાવચ્છેદકસંબંધત્વાભાવ મળતો નથી. માટે વનિમાં રહેલી પ્રતિયોગિતા ન લેવાય. પરંતુ ઘટાભાવની પ્રતિયોગિતાના અવચ્છેદક એવા ઘટત્વથી અવચ્છિન્ન ઘટો એ પ્રતિયોગી છે જેના એવા સંબંધ તરીકે ઘટસંયોગ, ઘટ સમવાય, ઘટ તાદાભ્ય, ઘટીય કાલિક સંબંધ મળે. એમાં સમવાય, તાદાભ્ય, કાલિકમાં સાધ્યતાવચ્છેદકસંબંધત્વનો અભાવ સ્પષ્ટ છે. ઘટીયસંયોગમાં જો કે સાધ્યાતવચ્છેદકસંબંધત્વ છે. તો પણ એ સંયોગ પર્વતાનુયોગિક નથી. એટલે એમાં પર્વતાનુયોગિકસાધ્યતાવચ્છેદકસંબંધત્વનો અભાવ જ છે. આમ ઘટપ્રતિયોગિક તમામ સંબંધોમાં તાદશસંબંધત્વાભાવ મળે. એટલે ઘટીયપ્રતિયોગિતા લઈ શકાય. તેનો અનવચ્છેદક વનિત્વ છે. માટે લક્ષણ ઘટી જાય છે.
અથવા બીજી રીતે એમ પણ કહેવાય કે “હે–ધિકરણીભૂતયત્કિંચિતુવ્યક્તિઅનુયોગિક એવા સાધ્યતાવચ્છેદકસંબંધસામાન્યમાં યાદશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગીકત્વનો અભાવ હોય, તાદશપ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક લેવો.”
વનિમાનું ધૂમતુ સ્થલે ધૂમાધિકરણ એવા યત્કિંચિત્યક્તિ તરીકે ધારો કે પર્વત લઈએ તો “પર્વત એ હું અનુયોગિ છે જેનો એવા સાધ્યતાવચ્છેદકસંબંધ તરીકે તો વનિસંયોગવૃક્ષસંયોગપત્થરસંયોગાદિ આવે. એમાં આ કોઈપણ સંયોગમાં ઘટાભાવપ્રતિયોગિતાવચ્છેદકઘટવાવચ્છિન્નઘટપ્રતિયોગીકત્વ નથી. એટલે હું તાદેશસંબંધસામાન્યમાં તાદેશપ્રતિયોગીકત્વાભાવ મળી જાય. એટલે ધૂમાભાવીય પ્રતિયોગિતા લેવાય અને તેનો ઉં અનવચ્છેદક વહિનત્વ બની જાય.
આમ આ બેમાંથી કોઈપણ એક પદ્ધતિથી જ ઘટવાનું મહાકાલ–ાત્ વગેરેમાં ગગનાભાવાદિ દ્વારા લક્ષણ ઘટી શકતું હતું. છતા તમે મોટું લક્ષણ કેમ બનાવ્યું?
जागदीशी - 'द्रव्यवान् प्रमेयत्वा 'दित्यादौ संयोगेन साध्यतायामतिव्याप्त्यापत्तेः,
प्रमेयानुयोगिकसंयोगसामान्यस्यैव द्रव्यत्वावच्छिन्नप्रतियोगिकत्वेन साध्याभावस्य - लक्षणाघटकत्वादिति ध्येयम् । __एवञ्च कालिकसम्बन्धसामान्ये, -महाकालानुयोगिकत्वसत्त्वेऽपि,-गगनप्रतियोगिकत्वविरहाद्गगनाभाव एव 'घटवान् महाकालत्वादित्यादौ प्रतियोगिव्यधिकरणतया प्रसिद्ध इति भावः ।
चन्द्रशेखरीया : न, एवं सति संयोगेन द्रव्यवान् प्रमेयत्वादित्यत्रातिव्याप्त्यापत्तेः । तथाहि प्रथमविवक्षानुसारेण तु द्रव्यनिष्ठप्रतियोगितावच्छेदक द्रव्यत्वावच्छिन्नानि यानि द्रव्याणि, तत्प्रतियोगिकसम्बन्धास्तु द्रव्यसंयोग-द्रव्यसमवाय-द्रव्यतादात्म्य-द्रव्यकालिकादिरूपाः । इतश्च यदि
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૩૮