________________
આજે જ જોડાઈ જાઓ... આજે જ બેકારીની ચિંતામાંથી મુક્ત થાઓ લાખો ડિગ્રીધારી બેડાની સામે જૈન યુવાનોને
૧૦૦% નોકરીની ગેરંટી આપતી આચાર્યદેવ શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી
સરત પાઠશાળા પ્રેરણાદાતા-પૂપાદ પં. પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા. તથા પૂ મહાનંદાશ્રીજી મ.સા.
સૌજન્યઃ સવ. સુભદ્રાબેન કાંતિલાલ પ્રતાપસી.
સંયોજકઃ મુનિશ્રી જિતરક્ષિતવિજયજી. 'સંસ્કૃત પાઠશાળા(સાબરમતી પાસે)ની આ છે કેટલીક વિશેષતાઓ ૦ હંમેશ વિદ્વાન ગુરભગવંતોનો સત્સંગ વિદ્વાન પંડિતો અને સાધુભગવંતો દ્વારા પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, સંસ્કૃત, પ્રાકૃતબુક, વ્યાકરણ, ન્યાયદર્શન વગેરેનો અભ્યાસ માસિક વિશિષ્ટ સ્પર્ધાઓ તથા અભ્યાસ ઉપર આકર્ષક પુરસ્કારો (સ્કોલરશીપ) કયૂટર ક્લાસીસ છે અંગ્રેજી, નામું, વિવિધ સ્પર્ધાઓ, પૂજનો, સાંસ્કૃતિક
કાર્યક્રમો વગેરે શિખવાડાશે. ૦૦ ક્ષેત્રોની વ્યવસ્થા રહેવા-જમવાનું સંપૂર્ણ ફ્રી. ૦ પાઠશાળાનો શિક્ષક બધા ક્ષેત્રમાં હોશિયાર બનાવીને સંઘનો સારો કાર્યકર બનશે. ખૂબ જ મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો છે.
: ફોર્મ મેળવવાનું સ્થળ :
તપોવન સંક્કરપીઠ 2 અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષકદળો મુ અમિયાપુર, પો. સુઘડ, ર૭૭૭, નિશા પોળ, રીલિફ રોડ, અમદાવાદ, તા.જિ. ગાંધીનગર - ૩૮૨ ૪૨૪. J | ફોન : પ૩પ૬૦૩૩, પ૩પપ૮૨૩
: પાઠશાળાનું સ્થળ :
તપોવન સંસ્કારપીઠ મુ અમિયાપુર, પો. : સુઘડ, તા.જિ. ગાંધીનગર - ૩૮૨૪૨૪. ફોનઃ (૦૭૯) ૩૨૭૬૨૭૩, ૩૨૭૬૩૪૧ મોબાઈલ: ૯૪૨૬૦૬૦૦૯૩)