________________
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
યોગી અને ભોગી સૌને ખૂબ ઉપયોગી પૂ. પાદ પં. પ્રવરશ્રી ચન્દ્રશેખર વિજયજી | મ. સાહેબના પુસ્તકો ઘરઘરમાં વસાવો શુભ પ્રસંગે ભેટ આપો
••••••••• ૦ આપશ્રી પ્રખર વક્તા બનવા માંગો છો? ૦ આપશ્રી યશસ્વી વ્યાખ્યાનકાર બનવા માંગો છો? ૦ આપશ્રી સફળ શિબિરકાર બનવા માગો છો? ૦ આપના ઘરમાં સાસુ-વહુના ઝઘડા ચાલે છે? આપના દીકરા આપનું કહ્યું માને છે ખરા? આપનાં ઘરમાં સ્વર્ગ ઉતારવું છે ખરું? આપ તત્ત્વજ્ઞાનનાં રસિક છો ખરા? ૦ આપશ્રી રાજકારણની આંટીઘૂંટી જાણવા માંગો છો ખરા?
ભારતનું ભાવિ આપ જાણવા માંગો છો? • સંસારની અસારતા આપે જાણવી છે? ૦ સંસાર છોડવાની આપને ઈચ્છા છે? ૦ આપને સાચા સાધુ બનવું છે?
૦૦૦૦૦૦
તો, જરૂરથી આજે જ પૂજ્યશ્રીના પુસ્તકો આપનાં ઘરમાં વસાવી લો.