________________
दीधितिः३
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
હોય. તે જ યથી લીધેલું અધિકરણ એ હત્યધિકરણ તરીકે લેવાનું છે. હવે હેતુતાવચ્છેદકાવચ્છિત્રાધિકરણની કોઈ જરૂર નથી. ધૂમ હેતુ છે. માટે ધૂમત્વ એ હેતુનાવચ્છેદક ધર્મ છે. હવે ધૂમતનો આશ્રય બધા ધૂમો બની શકે. તે ધૂમનું અધિકરણ તરીકે પર્વતાદિ આવે. એમાં જે અધિકરણતા છે તેનો નિરૂપક પર્વતીયધૂમાદિ છે. એ પર્વતીયધૂમાદિમાં જે નિરૂપકતા આવી. તેનો અવચ્છેદક ધૂમત તો બનવાનું જ નથી. પણ પર્વતીયધૂમત્વ બનશે. આમ ધૂમત્વમાં તાદશાધિકરણતાનિરૂપકતાવચ્છેદકત્વ તો મળી ગયું. પણ તમે કહી ગયા છો કે ધૂમવાવચ્છિન્નધૂમનિરૂપિત-અધિકરણતા માનવાની નથી. એટલે પર્વતાદિમાં આવેલી અધિકરણતાની નિરૂપકતા જે પર્વતીયધૂમાદિમાં છે તેનો અવચ્છેદક ધૂમત્વ તો બનવાનો જ નથી. અર્થાત્ ધૂમત્વ એ કોઈપણ પ્રકારની
અધિકરણતાની નિરૂપકતાનો અવચ્છેદક બનવાનો નથી. આમ આ બીજો ભાગ એ ધૂમત્વમાં ન રહેવાથી કિધૂમત્વમાં એ ઉભયનો અભાવ મળી ગયો. અને એટલે હવે તું પદથી જે પર્વતાદિ લીધા છે તેઓ હિતતાવચ્છેદકધૂમત્વાશ્રયના અધિકરણ તરીકે લીધેલા] જ "હેતુતાવચ્છેદકાવચ્છિત્રાધિકરણ" શબ્દથી લઈ શકાશે. આમ અહીં આ રીતે હત્યધિકરણ તરીકે પર્વતાદિ લેવાના છે. બાકી તો પૂર્વવત્ લક્ષણ ઘટે જ છે.
܀
܀
܀ ܀
܀
܀ ܀
܀܀
કે
હવે,
܀܀
܀
܀
܀
܀
܀
܀܀
܀
܀܀
܀
܀
? દ્રવ્ય વિશિષ્ટસન્ધાતુ અહીં પણ વિશિષ્ટસત્તા–શુદ્ધસત્તાત્વ એ બે જણ હેતુતાવચ્છેદક ધર્મ છે. તો એમાં આ ઉભયનો અભાવ કઈ રીતે મળે છે? એ જોઈએ. એ વિશિષ્ટસત્તાત્વનો આશ્રય વિશિષ્ટ સત્તા બને અને વિ.સત્તા એ શુ.સત્તાથી અભિન્ન છે. એટલે સ્વાશ્રય શુદ્ધસત્તા લેવાશે. એમાં શુદ્ધસત્તાનું અધિકરણ તરીકે જો ગુણ લઈએ તો તેમાં અધિકરણતા આવી તેનો નિરૂપક તો શુદ્ધસત્તા જ બનવાની છે. એટલે શુદ્ધસત્તામાં નિરૂપકતા આવી. અને તે નિરૂપકતાનો અવચ્છેદક શુદ્ધસત્તાત્ર બનશે. વિ.સત્તાત્વ ન બને. આમ વિ.સત્તાત્વમાં એક ભાગ તો આવી ગયો. કે હવે દ્રવ્યમાં વિ.સત્તા રહે છે. એટલે દ્રવ્યમાં રહેલી અધિકરણતાની નિરૂપકતા વિ.સત્તામાં આવી. તેનો
અવચ્છેદક તો વિ.સત્તાત્વ બને જ છે. આમ અહીં વિ.સત્તાત્વમાં બે ય મળી જવાથી ઉભયાભાવ ન મળ્યો અને તેથી યહુપદથી જે ગુણ લીધેલો. તે હવે "હેવધિકરણ" તરીકે = હેતુતાચ્છેદકાવચ્છિન્નઅધિકરણ તરીકે લઈ
શકાશે નહિ. છે જ્યારે વિ.સત્તાત્વના આશ્રય તરીકે વિ.સત્તા લઈએ અને તેનું અધિકરણ દ્રવ્ય લઈએ તો દ્રવ્યમાં રહેલી
અધિકરણતાની નિરૂપકતા વિ.સત્તામાં આવી. અને તે નિરૂપકતાનો અવચ્છેદક વિ.સત્તાત્વ બની ગયો. એટલે તેમાં તાદશનિરૂપકતાનવચ્છેદકત્વ મળતું નથી. એટલે એક ન મળવાથી ઉભયાભાવ મળી ગયો. એટલે અહીં યદુપદથી તો દ્રવ્ય જ લીધેલ છે. એટલે "હેતુતાવચ્છેદકાવચ્છિન્ન-અધિકરણ" તરીકે દ્રવ્ય જ લેવાશે. તેમાં દ્રવ્યવાભાવ મળવાનો નથી. એટલે બીજા અભાવને લઈને લક્ષણ સમન્વય થઈ જશે. અહીં દીધિતિમાં જ્યાં
જ્યાં અધિકરણતા શબ્દ છે ત્યાં યથાયોગ્ય રીતે 'અધિકરણતાનિરૂપકતા'... એમ સ્પષ્ટતા કરવી કેમકે એ પ્રમાણે જ અર્થ સંગત થશે.
܀܀
܀
܀
܀܀
܀
܀
܀
܀
܀܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૫૫
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀