________________
दीधिति:२
***********
धर्मः अनुमितौ साध्ये प्रकारीभूतो भाति । यथा वह्नित्वे वह्निनिष्ठव्यापकतावच्छेदकतायाः बोधः भवति । ततो "वह्निमान्" इति अनुमितौ वह्न्यात्मके साध्ये वह्नित्वं प्रकारत्वेन भासते । अत्रापि "दंडत्वं अनुमितिविधेयतावच्छेदकं" इत्यर्थकरणात् एतत् सूचितम् यदुत दंडत्वे धर्मे व्यापकतावच्छेदकतायाः ज्ञानं भवति । अतः अनुमितौ दंडत्वमेव दंडिनि प्रकारत्वेन भासते न तु दंड: । तथा च प्रासादः दंडत्ववद् (पुरूष) वान्" इत्येव अनुमितिः भवति ।
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
दंडे तु साध्यतावच्छेदकता न स्वीकृता । अतः दंडे दंडि-निष्ठव्यापकतावच्छेदकतायाः ज्ञानं न भवति । एवं च कारणबाधात् अनुमितौ साध्ये दंडिनि पुरुषे दंडो न प्रकारीभूय भासते । तथा च न प्रासादः दंडवद्वान् इत्यनुमितिर्भवति । "दंडे व्यापकतावच्छेदकताज्ञानं न भवति" इति अत्र कारणं तु पूर्वमेव प्रदर्शितम् ।
ચન્દ્રશેખરીયાઃ દીદ્ધિતિમાં કહ્યું છે કે દંડિ વિગેરે સાધ્ય હોય ત્યારે અવ્યાપ્તિ નિવારવા માટે દંડત્વાદિને જ સાધ્યતાવચ્છેદક માનવાના છે. એનો ખરો અર્થ એ છે કે આ સ્થલે જે અનુમતિ થશે તે અનુમિતિમાં સાધ્ય પણ વિષય બનશે. અને તેમાં આવેલી સાધ્યતાનો અવચ્છેદક દંડત્વાદિ જ બનશે. આશય એ કે અનુમિતિ પણ સાધ્યમાં દંડત્વપ્રકારક જ થશે. એટલે આ વ્યાપ્તિજ્ઞાનદ્વારા પરંપરાસંબંધેન દંડત્વ એ જેમાં પ્રકાર તરીકે ભાસે છે તેવા પ્રકારના પુરૂષનો જ અનુમિતિમાં બોધ થશે. અર્થાત્ "પ્રાસાદઃ પરંપરાસંબંધેન દંડત્વવત્પુરૂષવાન" એ ४ अनुमिति थवानी पए। "आसाध: हंडव-वान्" नहीं थाय. के धर्म व्यापडतावच्छे६ जने से ४ धर्म અનુમિતિમાં સાધ્યને વિશે પ્રકાર તરીકે ભાસે. અહીં દંડીમાં રહેલી વ્યાપકતાનો અવચ્છેદક ધર્મ દંડત્વ બનેલો હોવાથી દંડત્વ જ એ પુરૂષમાં પ્રકાર તરીકે ભાસે.
જે ધર્મમાં પ્રતિયોગિ-વ્યધિક૨ણ-હેતુસમાનાધિકરણાભાવ પ્રતિયોગિતા-અનવચ્છેદકતાનું જ્ઞાન થાય. તધર્માવચ્છિન્નસાધ્યક જ અનુમિતિ થાય.
અહીં દંડમાં તો તાદશપ્રતિયોગિતાવચ્છેદકતાનું જ જ્ઞાન થાય છે. એટલે દંડમાં અનવચ્છેદકતાનું જ્ઞાન રૂપ કારણ હાજર ન થતું હોવાથી દંડાવચ્છિન્નસાધ્યક એવી "પ્રાસાદઃ દંડિમાન્" અનુમતિ થઈ શકતી નથી. પણ ઉપર પ્રમાણે પ્રાસાદઃ દંડત્વવદ્-વાન્ એ જ અનુમતિ થાય.
जगदीशी -- वस्तुतो दण्डत्वस्य साध्यतावच्छेदकत्वे 'दण्डिमान्' इत्यनुमितिर्न स्याद् दण्डानां व्यापकता-नवच्छेदकत्वादित्यस्वरसादेव * दण्डत्वादिक* मित्यत्राप्यादिपदमुपात्तं, तेन तत्तद्दण्डव्यक्तीनामेव स्ववृत्तिदण्डत्वजात्याश्रयाधिकरणत्वलक्षणपरम्परासम्बन्धेन साध्यतावच्छेदकत्वलाभात् ' दण्डिमान् ' इत्यनुमितेर्नानुपपत्तिरिति तत्त्वम् ।
चन्द्रशेखरीयाः ननु एवं यदि दंडत्वं एव परंपरासम्बन्धेन साध्यतावच्छेदकं मन्यते तर्हि सर्वत्रानन्तरोक्तरीत्या "दंडत्ववद्वान्" इत्येव अनुमितिः स्यात् । नतु दंडवद्वान् इत्याकारिका । तथा च "दण्डिमान्" इत्यादि सर्वानुभवसिद्धायाः अनुमितेः अपलापापत्तिः इति चेत् सत्यं एतदस्वरसादेव दीधित्यामपि" दंडत्वादिकमपि" इति अत्र आदिपदमुपातं
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ – ૩૮