________________
दीधिति: २ ****************
પીતઘટમાં ૨ક્તાભાવ અને ૨ક્તઘટમાં નીલાભાવ મળશે. એટલે એના પ્રતિયોગી ક્રમશઃ પીતરૂપ, રક્તરૂપ, નીલરૂપ બનશે. તેના અવચ્છેદક પીતત્વ, રક્તત્વ, નીલત્વ જાતિ છે અને એ જ સાધ્યતાવચ્છેદક છે એટલે અવ્યાપ્તિ આવે. વળી અહીં નીલત્વાદિમાં જે સાધ્યતાવચ્છેદકતા છે. એ તો નિરવચ્છિન્ન જ છે. એટલે અહીં સાધ્યતાવચ્છેદકતા પણ નિરવચ્છિન્ન મળી જાય છે. અર્થાત્ સાધ્યતાવચ્છેદકતા-અવચ્છેદક-તદિતરાનવચ્છિન્ન એવી જ આ સાધ્યતાવચ્છેદકતા છે. એટલે અહીં આ પ્રતિયોગિતાઓ લઈ શકાવાથી અવ્યાપ્તિ આવે.
આ આપત્તિ નિવારવા અહીં રૂપત્વને જ સાધ્યતાવચ્છેદક માનવું. રૂપત્વ એ સ્વન્યૂનવૃત્તિ-જાતિ-આશ્રયત્વસંબંધથી નીલાદિરૂપોમાં=સાધ્યોમાં રહીને સાધ્યતાવચ્છેદક બને. [સ્વ=રૂપત્વ. તેને ન્યૂનવૃત્તિ એવી જાતિઓ=નીલત્વાદિ. તેનો આશ્રય=નીલાદિ ગુણો.]
હવે જુઓ. નીલઘટમાં ભલે ૨ક્તરૂપાદિનો અભાવ મળે. પણ પરંપરાસંબંધથી રૂપત્વવાળાનો અભાવ ન જ *મળે. કેમકે તે ઘટમાં જે નીલ રૂપ છે. એ પરંપરાસંબંધથી રૂપત્વવાળું જ છે. આમ અહીં લક્ષણ ઘટક તરીકે પરંપરાસંબંધથી રૂપત્વવાળાનો અભાવ મળી શકતો નથી. પરંતુ નીલાદિ-અભાવ જ મળે. તેની પ્રતિયોગિતાના અવચ્છેદક નીલત્વાદિ બને. પણ રૂપત્વ ન બને. એટલે લક્ષણ ઘટી જાય છે.
અહીં ડિમાન્ અને રૂપન્વન્યૂનવૃત્તિજાતિમાનુ એમાં ફર્ક એ છે કે દંડીસ્થલે સાધ્યતાવચ્છેદકતા દંડમાં Öહતી. અને તડિ-અભાવની પ્રતિયોગિતા-અવચ્છેદકતા તતુ-તત્ દંડમાં આવતી હતી. જે અવચ્છેદકતા દંડત્વતત્તા એમ ઉભયથી અવચ્છિન્ન બની જતી હોવાથી ત્યાં એ પ્રતિયોગિતાલક્ષણઘટક ન બનતા અવ્યાપ્તિ આવે. પણ અહીં તો જો જાતિઓને જ સાધ્યતાવચ્છેદક રાખીએ તો નીલત્વ-પીતત્વ એ સાધ્યતાવચ્છેદક ગણાય. અને તાદશપ્રતિયોગિતા-અવચ્છેદકતા પણ નીલત્વ-પીતત્વાદિમાં જ આવે છે. જે અવચ્છેદકતા નીલત્વત્વાદિ ધર્મોથી જ અવચ્છિન્ન=નિરવચ્છિન્ન છે. અર્થાત્ તે ઉભયથી અવચ્છિન્ન બનતી નથી. અને માટે એ પ્રતિયોગિતાઓ લક્ષણઘટક બની જતાં નીલત્વાદિજાતિઓને અવચ્છેદક માનવામાં અવ્યાપ્તિ આવે. માટે અહીં તો રૂપત્વને જ પરંપ૨ા સંબંધથી સાધ્યતાવચ્છેદક માનીને જ અવ્યાપ્તિ દૂર કરવી એ યોગ્ય છે. દીધિતિમાં માટે જ "દંડ્યાદૌ"માં "આદિ" પદ લીધેલ છે. અહીં જો કે રૂપત્વ એ સમવાયસંબંધથી જ રૂપોમાં=સાધ્યોમાં રહી શકે છે. માટે ૫રં૫રાસંબંધથી રાખવાની જરૂ૨ નથી. છતાં આ પરંપરા સંબંધ આપ્યો છે તે યોગ્ય કારણસ૨ જ આપ્યો છે. પણ એ ચર્ચા ગહન હોવાથી અહીં લેતા નથી. જિજ્ઞાસુએ "દીપિકા" ટીકામાંથી એ જોઈ લેવું.
जगदीशी *साध्यतावच्छेदकमिति * । अनुमितिविधेयतावच्छेदकमित्यर्थः । तथा च उक्तव्याप्तिज्ञानाद्दण्ड्यंशे दण्डत्वप्रकारिका दण्डत्ववद्वानित्येवानुमितिर्न तु 'दण्डिमानि 'ति दण्डप्रकारिकापि, दण्डस्य व्यापकतावच्छेदकत्वेनाग्रहात् कारणबाधेन तदवच्छिन्नविधेयकानुमित्यसम्भवादिति ।
--
चन्द्रशेखरीया: दीधितिकृता यदुक्तं दण्डत्वादिकमेव साध्यतावच्छेदकम् - तस्य अयमर्थः ज्ञेयः - दंडत्वादिकं एव અનુમિતિ(વિષય) વિધેયતા(=સાધ્યતા-)વચ્છેદ્રમ્ | ઞયં ભાવઃ । યસ્મિન્ ધર્મ વ્યાપતાવછેવતાયાઃ જ્ઞાનં મતિ,
܀܀܀܀܀܀܀܀܀ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૩૭
܀܀܀܀܀܀
܀܀܀܀܀
܀܀܀܀܀