________________
दीधितिः१
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
અને તૃતીય દંડીના અભાવો ચાલની ન્યાયથી મળ્યા. એની પ્રતિયોગિતાના અવચ્છેદક પ્રથમ દંડ, દ્વિતીય દંડ, તૃતીય દંડ બન્યા. પરંતુ પ્રથમત્વ, દ્વિતીયત્વ અને તૃતીયત્વ એ ધર્મો દંડમાં જ રહે છે. ઠંડીમાં નહિ. વધુ સ્પષ્ટ કરીએ તો નીલદંડ, પીતદંડ અને રક્તદંડ એ ત્રણ દંડો તે તે પ્રતિયોગિતાના અવચ્છેદક બન્યા એટલે એ પ્રતિયોગિતા નીલદંડાદિથી અવચ્છિન્ન ભલે બની. પણ એ દંડોમાં રહેલા નીલરૂપાદિથી અવચ્છિન્ન નથી બની. કેમકે એ નીલરૂપાદિ દંડમાં નથી. જેમાં પ્રતિયોગિતા આવી છે એવા નિલદંડવાનું... વિગેરે પુરુષોમાં એ નીલરૂપ નથી. આમ એ પ્રતિયોગિતા સાધ્યતા-અવચ્છેદક એવા (નીલાદિ) દંડથી જ અવચ્છિન્ન છે. પણ નીલરૂપ અને દંડ એમ બેથી અવચ્છિન્ન નથી. એટલે કે સાધ્યતા-વિચ્છેદકતદિતર એ ઉભયથી અનવચ્છિન્ન એવી જ આ પ્રતિયોગિતા છે. એટલે એ લઈ શકાશે. અને એના અવચ્છેદક તરીકે નીલદંડાદિ એ જ સાધ્યતાવચ્છેદક કહોવાથી અવ્યાપ્તિ આવશે જ. આમ જાગદીશીએ જે પરિષ્કાર કર્યો છે. એને લઈને વિચારીએ તો પણ અવ્યાપ્તિ સ્પષ્ટ જ છે.
* जागदीशी -- न च प्रतियोगितानवच्छेदकमित्यत्रावच्छेदकत्वं शुद्धसाध्यतावच्छेदकस्थले निरवच्छिन्नमिव विशिष्टसाध्यतावच्छेदकस्थलेऽपि साध्यतावच्छेदकतावच्छेदक-तदितरोभयानवच्छिन्नं ग्राह्यम् अन्यथा 'पर्वते. महानसीयवह्निवृत्तिविशिष्टजातिमान् नास्ति' इत्यादिप्रतीत्या विशिष्टवह्नित्वस्य तादृशाभावप्रतियोगितावच्छेदकतया वहिलमान धूमादित्यादाविव-जातिमद्वान् घटत्वादित्यादावव्याप्तिप्रसङ्गात् 'घटे पटसमवेतत्वविशिष्टजातिमान्नास्ति' इति प्रतीत्या विशिष्टजातेस्तादृशाभावप्रतियोगितावच्छेदकत्वात् ।। तथा च तद्दण्डवान् नास्तीत्यादिप्रतीत्या तत्ताविशिष्टदण्डव्यक्तेरेवावच्छेदकत्वावगाहनात् शुद्धदण्डव्यक्तीनां*दण्डत्व-तदितरोभयानवच्छिन्नं यद्धेतुसमानाधिकरणाभावप्रतियोगितावच्छेदकत्वं तदभावसत्त्वान्नाव्याप्तिरिति. वाच्यम्;
चन्द्रशेखरीयाः अथ प्रकृतं । पूर्वपक्षप्रति उत्तरदानकालः समुपस्थितः । किन्तु तत्पूर्वं इदं अपि निरूपयितव्यं । निरूपयामि । यदि दीधितिकृतलक्षणं अनुस्रीयते, तदा वह्निमान् धूमात् इति स्थले अव्याप्तिः तदवस्थैव । तथा हि । अत्र वह्नित्वं साध्यतावच्छेदकं । यत्र शुद्धा जातिः किञ्चिद्धर्माविशिष्टा साध्यतावच्छेदिका, यत्र वा अखंडोपाधिः साध्यतावच्छेदिका, तत्र एतादृक्स्थले व्याप्ति-लक्षणं न संजाघटीति । यतोऽत्र "महानसीयवनिवृत्तित्वविशिष्टा या वह्नित्वाजातिः। तद् वान् पर्वते नास्ति" इति सुप्रसिद्धम् । तथा च हे त्वधिकरणे पर्वत महानसीयवह्निवृत्तित्वविशिष्टजातिमदभावः मीलति । तत्प्रतियोगी तादृशजातिमान्, तत्प्रतियोगितावच्छेदिका तादृशी विशिष्टा जातिः वह्नित्वं । "विशिष्टं शुद्धात् नातिरिच्यते" इति न्यायात् तदेव शुद्धवह्नित्वं । तच्च साध्यतावच्छेदकं । एवं चात्र प्रतियोगितावच्छेदकं एव साध्यावच्छेदकमभूत् इति अव्याप्तिः सुसंगता । ततश्च सा प्रतियोगिता साध्यतावच्छेदकेन ? तादृशविशिष्टवह्नित्वेन शुद्धवह्नित्वरूपेणावच्छिन्ना, न तु तदितरेणाप्यवच्छिन्नेति सा प्रतियोगिता ग्रहीतुं शक्यते ।।
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૨૦
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀